જો તમે વોટ્સએપ બિઝનેસ ડાઉનલોડ કરતા પહેલા નહિં રાખો આ બાબતોનું ધ્યાન, તો…

વૉટ્સએપ એ આપણી વચ્ચે સૌથી લોકપ્રિય એપ છે. આપણે વૉટ્સએપની સાથે બીજી એપનું નામ પણ સાંભળ્યું છે, જે ‘વોટ્સએપ બિઝનેસ’ છે.

image source

ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે વૉટ્સએપ બિઝનેસ એપ એટલે શું અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? તો અમે તમને તેના વિશે બધુ જણાવી રહ્યા છીએ.

એવા ટૂલ્સ હાજર છે

image source

ખરેખર WhatsApp Business એક એવી એપ છે જે મફતમા ડાઉનલોડ કરી શકાય છે અને આ નાના બિઝનેસના માલિકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યુ છે. WhatsApp Business ગ્રાહકોની સાથે થનારી વાતચીતને સરળ બનાવે છે. તેમાં એવા ટૂલ્સ હાજર છે, જેનાથી મેસેજના જલ્દી અને ઓટોમેટિકલી જવાબ આપી શકાય છે.

ફોટો મેકલવા સુધી કરી શકે

image source

તેને WhatsApp Messenger ની જેમ બનાવવામાં આવ્યુ છે. જેથી આ તમને તેનો જ એહસાસ કરાવશે અને તેની જેમ જ કામ કરશે. ગ્રાહક તેનો વપરાશ મેસેજ મોકલવાથી લઈને ફોટો મેકલવા સુધી કરી શકે છે. જેમ તમે WhatsApp Messrnger પર કરે છે.

નાના ધંધાના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે

image source

વૉટ્સએપ બિઝનેસ એ એક એપ્લિકેશન છે જે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે અને તે નાના ધંધાના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. વૉટ્સએપ બિઝનેસ ગ્રાહકો સાથે વાતચીતને સરળ બનાવે છે. તેમાં આવા ટૂલ્સ શામેલ છે, જેથી મેસેજને ઝડપી અને ઓટોમેટિક જવાબ આપી શકાય.

આ એપને વૉટ્સએપ મેસેંજરની જેમ જ બનાવવામાં આવી છે જેથી તમને પણ એવું જ લાગે કે તમે વૉટ્સએપ વાપરી રહ્યા છો. તમે વૉટ્સએપ મેસેંજર પર કરો તે જ રીતે યુઝર્સને ફોટા મોકલી શકો છો.

કેવી રીતે ઓળખશો બિઝનેસ પ્રોફાઈલ

image source

વૉટ્સએપ પર પર્સનલ એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટને ઓળખવું સરળ છે. ચેટમાં તેની પ્રોફાઇલ જોવા માટે કોન્ટેક્ટના નામ પર ટેપ કરો. આમાંથી એક લેબલ બિઝનેસ એકાઉન્ટની પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યું છે.

ઓફિશ્યલ બિઝનેસ એકાઉન્ટ

image source

પ્રખ્યાત અને વેરિફાઇડ એકાઉન્ટની પ્રોફાઈલમાં ચેટના હેડર પાસે લીલો ચેકમાર્ક બેજ લગાવેલો હોય છે. બિઝનેસ એકાઉન્ટનું નામ તમારી એડ્રેસ બુકમાં સેવ થયેલું ન હોય તો પણ દેખાડવામાં આવે છે.

બિઝનેસ એકાઉન્ટ

જો કોઈ બિઝનેસમેન વૉટ્સએપ બિઝનેસની કોઈ પ્રોડક્ટ પર એકાઉન્ટ બનાવે છે, તો તે તેનું ડિફોલ્ટ સ્ટેટસ હોય છે.
એપ ડાઉનલોડ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

જો તમારી પાસે પહેલેથી જ વૉટ્સએપ મેસેંજર એકાઉન્ટ છે, તો તમે સરળતાથી તમારી જૂની ચેટ્સ અને મીડિયા સહિતની તમારી એકાઉન્ટ ઇન્ફોર્મેશનને નવા વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

જો તમે વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરવાનું બંધ કરો છો, તો પછી તમારી જૂની ચેટ્સ વૉટ્સએપ મેસેંજર પર ટ્રાન્સફર નહીં કરી શકો

image source

જો તમે વૉટ્સએપ બિઝનેસ, વૉટ્સએપ મેસેન્જર બંને એકસાથે વાપરો છો તો બંનેને અલગ અલગ ફોન સાથે લિંક કરી શકો છો. બંને એપમાં એક જ નંબર લિંક કરવો શક્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ