પહેલી વખત વીડિયો સામે આવ્યો! વીંછી આ રીતે છોડે છે પોતાનું ઝેર, ક્યારેય ન જોયેલો નજારો અહીં જોઈ લો

વીંછી એ દેખાવમાં એક સુંદર પ્રાણી છે. જે આમ ભયજનક સાબિત થાય છે. વીંછીને જીવલેણ પ્રાણી પણ કહેવામાં આવે છે. વીંછીમાં રહેલાં જીવલેણ ઝેરને કારણે અત્યાર સુધીમાં ઘણાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. જ્યારે વીંછી કરડે છે ત્યારે ઘણું દર્દ પણ થાય છે. કેટલાક વીંછી તો એટલી હદે ઝેરી હકી છે કે તેના કારડતાની સાથે જ વ્યક્તિનું મોત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે વીંછી ઉનાળાની ઋતુમાં વધુ જોવાં મળતાં હોય છે કારણ કે તેઓ તેમના ઘરની બહાર તે સમયમાં નીકળતા હોય છે.

image soucre

હાલમાં કાળી વીંછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તે કેવી રીતે તેનું ઝેર બહાર કાઢી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર યુઝર @astitvam દ્વારા શેર કરવામાં આવ્યો હતો. 1 જુલાઈએ શેર કરવામાં આવેલા આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે. તેણે જણાવ્યું હતું કે આ અદભૂત વીડિયો દ્વારા જોઈ શકાય છે કે કેવી રીતેવીંછી પોતાનું ઝેર મુક્ત કરે છે. આ વીડિયોને @ChandraNamoએ શૂટ કર્યો છે.

વાત કરીએ આ વીડિયો વિશે તો આ વીડિયો ક્લિપમાં કાળી રંગનો વીંછી આગળની તરફ આવતો જોઈ શકાય છે અને તેના પૂંછડીમાંથી ઝેરની એક ધાર છોડતો જતો હોય છે. આ પછી તે પૂંછડીને સીધી કરે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 5 હજાર વ્યૂ મળી ચુક્યા છે. આ સાથે વીડિયોમાં 500 લાઈક્સ જોવા મળી છે. વીડિયોમાં જેવી રીતે વીંછી ઝેર મુક્ત કરી રહ્યોં છે તેવી રીતે તમે આ અગાઉ ક્યારેય નહીં જોયો હોય.

image soucre

જોવા મળતા વીંછીઓ વિશે વાત કરીએ તો તેને સામાન્ય રીતે 6 પગ હોય છે અને અને વાંકી પૂંછડી હોય છે. વિશ્વમાં લગભગ 1700 જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી ડંખવાળા હોય છે. તે નવ મીલીમીટરથી માંડીને ૨૩ સેન્ટીમીટર સુધીની લંબાઈના જોવા મળે છે. વીંછી ઠંડા લોહીનું જંતુ છે. 20 થી 35 ડિગ્રી સરેરાશ તાપમાનવાળા પ્રદેશોમાં તે વધુ જોવા મળે છે. વીંછીનું શરીર સખત કવચથી રક્ષિત હોય તેના કવચમાં ફલ્યૂરોસેન્ટ હોવાથી તે ચમક્તા દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong