Video: WWEની મહિલા રેસરલે પણ જબરી બુદ્ધિ વાપરી, પોતાની લાંબી ચોટીનો ઉપયોગ આવા કામમાં કર્યો

તમે ઘણા લાંબા વાળવાળા અને વાળથી વસ્તુઓ ખેંચવાના ઘણા રેકોર્ડ કરનારાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે વાળ સાથે આ પ્રકારનું અનોખું કામ કરવાનું ભાગ્યે જ સાંભળ્યું હશે. આ કામ છે તેની જ ચોંટીથી દોરડા કૂદવાનું. તે સાંભળીને તમને આશ્ચર્ય થશે પણ એ વાત બિલકુલ સાચી છે. WWEની મશહુર મહિલા રેસરલ બિયાંકા બ્લેયર તેની લાંબી ચોટીના લીધે ખુબ જ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bianca Belair (@biancabelairwwe)

ત્યારે હાલમાં જ WWEની મશહુર મહિલા રેસરલ બિયાંકા બ્લેયરે તેના ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચોટીનો ગજબ ઉપયોગ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શકે છે બિયાંકા બ્લેયર રસ્સી કુદી રહી છે. તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની ચોટી કેટલી લાંબી છે તે જોઈ શકાય છે. પણ આ સિવાય જો વાત કરીએ તો આજકાલ બગડતી લાઇફ સ્ટાઇલ અને વધી રહેલા પ્રદુષણને લઇને સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે.વ્યક્તિની હેર સ્ટાઇલ તેની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Bianca Belair (@biancabelairwwe)

પણ જો આજની યુવતીઓ વિશે વાત કરીએ તો ખરતા વાળને કારણે તે ખૂબ પરેશાન છે. પરંતુ આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે. તો આવો જોઇએ શાકભાજીની જેમ ઉપયોગમાં લેવાતી કોબીજથી તમે તમારા વાળને લાંબા અને ભરાવદાર બનાવી શકો છો. આપણા વાળ કેરોટીન નામના પ્રોટીનથી બનેલા હોય છે.

image source

એટલે કે પ્રોટીન વાળમાં હોય છે. જેથી ભોજનમાં પ્રોટીનનું ખૂબ મહત્વ હોય છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઇ 1.25 સેમી વધે છે.પહેલા વાળની સમસ્યા માટે ઉંમર, લિંગ, ઋતુ સહિત જવાબદાર હતા. પરંતુ હવે તેના માટે આપણી જીવનશૈલી સૌથી વધારે જવાબદાર થઇ ગઇ છે. તો પણ તમે કુદરતી ઉપાયથી વાળને ભરાવદાર અને મજબૂત બનાવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Bianca Belair (@biancabelairwwe)

આજે અમે જે ઘરેલું નુસખાની વાત કરી રહ્યા છીએ તેનુ નામ છે કોબીજ..કોબીજ એક એવું શાક છે. જેમા મોટા પ્રમાણમાં સલ્ફર અને લોહ તત્વ રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જશે અને વાળ ભરાવદાર થશે. આ શાક તમે સલાડ તરીકે પણ સેવન કરી શકો છો. તે સિવાય કોબીજની પેસ્ટ બનાવી તેને મુલ્તાની માટી સાથે વાળમાં લગાવો. આમ કરવાથી 15 દિવસમાં ખરતા વાળ, સફેદ વાળ જેવી સમસ્યાથી છૂટકારો મળી શકે છે. કુદરતના ખજાનામાં તે સિવાય પણ ઘણાં નુસખા છે. જેનો પ્રયોગ કરીને તમે સહેલાઇથી વાળને મજબૂત અને ભરાવદાર બનાવી શકો છો.તે ઉપરાંત વાળને મજબૂત બનાવવા માટે તણાવ અને સકારાત્મક વિચાર પણ ખૂબલ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ