ક્લિક કરીને જોઇ લો તસવીર, ઉર્વશી રૌતેલાએ શર્ટ જ પહેર્યો છે ખાલી..

ઉર્વશી ફોટોશૂટ

બોલીવુડ (Bollywood) એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi rautela) આજે એટલે કે (૨૫ ફેબ્રુઆરી) પોતાનો ૨૫મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેમના ફેંસ તો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે, પરંતુ ઉર્વશી તેમણે પોતાને પણ ખુબ અલગ અંદાજમાં શુભકામનાઓ આપી છે. તેમણે પોતાની એક ખુબજ બોલ્ડ ફોટોસ શેર કરતા પોતાના વિષયમાં જણાવે છે.

image source

ખરેખરમાં તેમણે પોતાની પર્સનલ લાઈફની લેટેસ્ટ પોસ્ટ અપડેટ કરવાનું ખુબ પસંદ છે. તેઓ પોતાની ફોટોસ મોટાભાગે શેર કરતા રહે છે. આવામાં બર્થ ડેના અવસર પર તેમણે પોતાના ફેન્સને ધન્યવાદ કરતા પોતાના વિષે અને પોતાની સુંદરતા વિષે ઘણી મોટી મોટી વાતો કરી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશી રૌતેલા તરફથી શેર કરવામાં આવેલ ફોટોમાં તેમણે બ્રાઉન કલરની શર્ટ પહેરેલી છે. ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “આજે લાગે છે કે સુરજ ફક્ત મારા માટે અન્ય દિવસોથી વધારે ચમકી રહ્યો છે. ધરતીની સૌથી વધારે શાનદાર વ્યક્તિત્વને એટલે કે મને જન્મદિનની ઘણી બધી શુભકામનાઓ.

image source

મને આટલી બધી બર્થ ડેની શુભકામનાઓ આપવા માટે શુક્રિયા. હું ખુબ સ્પેશીયલ મહેસુસ કરી રહી છું. મારા જન્મદિનના દિવસે તો રજા જાહેર કરવી જોઈએ.”

આપને જણાવીએ કે ઉર્વશી રૌતેલાનો જન્મ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૯૪માં હરિદ્વાર(Haridwar)માં થયો હતો. એક મોડલ તરીકે કરિયરની શરુઆત કરવા વાળી ઉર્વશીને વર્ષ ૨૦૧૩માં સની દેઓલ (sunny deol)ની ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં એક એક્ટ્રેસ તરીકે એન્ટ્રી લીધી હતી.

image source

તે કેટલીક ફિલ્મો કરી ચુકી છે પરંતુ કોઈ ખાસ સફળતા પ્રાપ્ત નથી કરી શકી. આપને એ પણ જણાવીએ કે ઉર્વશીએ વર્ષ ૨૦૧૫માં ‘મિસ યુનિવર્સ પેજેંટ (miss universe pegent ૨૦૧૫)નો ખિતાબ જીત્યો હતો.

image source

ઉર્વશી રૌતેલાની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તે અનીઝ બાજ્મીની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળી હતી. અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાસે હાલમાં કોઈપણ મોટી ફિલ્મ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ