LICની આ પોલિસીમાં માત્ર 1300 રૂપિયાનું કરો રોકાણ, મળશે 63 લાખ રૂપિયા, વાંચો વધુ વિગતો જલદી

LIC તરફથી જીવન ઉમંગ પોલિસીમાં નાના પાયે રોકાણ કરીને આજીવન પૈસા મળતા રહેશે. LICની જીવન ઉમંગ પોલિસીની ખાસ વાત એ છે કે, આ પોલિસીમાં રોકાણ કરનાર વ્યક્તિને સો વર્ષની ઉમર સુધી દર મહીને એક ફિક્સ એમાઉન્ટ મળે છે.

  • -LICની જીવન ઉમંગ પોલિસીમાં નાનું રોકાણ કરીને આજીવન પૈસા મળશે.
  • -પોલિસી ધારકની ઉમર ૧૦૦ વર્ષની થઈ ગયા બાદ દર મહીને ફિક્સ એમાઉન્ટ આપવામાં આવે છે.
  • -LICની જીવન ઉમંગ પોલીસીનો લાભ ૩ મહિનાના બાળકથી લઈને ૫૫ વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિ લઈ શકે છે.

    image soucre

જો આપ હાલમાં રોકાણ કરવા માટે સારી સ્કીમ કે પછી યોજના વિષે વિચારી રહ્યા હોવ તો આજે અમે આપને LICની એક એવી પોલિસી વિષે જણાવીશું જેમાં આપે ફક્ત દર મહીને ૧૩૦૨ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને આપને અંદાજીત ૬૩ લાખ રૂપિયા મળી શકે છે. આપને જણાવીએ કે, LIC કંપનીની આ પોલીસીનું નામ જીવન ઉમંગ પોલિસી છે. આ પોલિસીમાં રોકાણ કરનાર વ્યક્તિની ઉમર ૩ મહિનાથી લઈને ૫૫ વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિ સુધી પોલિસીમાં રોકાણ કરી શકે છે.

image source

આપને જણાવીએ કે, LICની જીવન ઉમંગ પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે, જો પ્રીમીયમ સમાપ્ત થઈ જાય છે ત્યાં સુધીના બધા જ હપ્તા જો પોલિસી હોલ્ડર ચૂકવી દે છે તો પોલિસી હોલ્ડરને ગેરંટીની સાથે લઘુત્તમ રકમ ચુકવવામાં આવશે.

આવી રીતે મળી શકે છે ૬૩ લાખ રૂપિયા.

image source

આપને જણાવીએ કે,LICની જીવન ઉમંગ પોલિસી અંતર્ગત જો આપ એક મહિનામાં ૧૩૦૨ રૂપિયાનું રોકાણ કરો છો તો આપે વાર્ષિક ૧૫,૬૨૪ રૂપિયાનું રોકાણ કરશો. ૧૫,૬૨૪ રૂપિયાને ૩૦ સાથે ગુણાકાર કરતા કુલ રકમ ૪,૬૮, ૭૨૦ રૂપિયા થાય છે. આપને LICની જીવન ઉમંગ પોલિસી ૩૦ વર્ષ માટે પ્રીમીયમ ભરવાનું નક્કી કરો છો તો આપ ૩૦ વર્ષ સુધીમાં કુલ ૪,૬૮,૭૨૦ રૂપિયાનું રોકાણ કરશો. ત્યાર બાદ જયારે આપના પ્રીમીયમ ભરવાની મુદ્દત સમાપ્ત થઈ જાય છે એટલે કે, ૩૧મા વર્ષથી આપને વાર્ષિક ૪૦,૦૦૦ રૂપિયા જેટલું વળતર મળી શકે છે.

image source

જયારે ૪૦ હજારને ૭૦ સાથે ગુણાકાર કરવામાં આવે છે તો આપને કુલ વળતર ૨૮ લાખ રૂપિયા જેટલું થઈ જાય છે. આવી રીતે પોલિસી હોલ્ડરને LICની જીવન ઉમંગ પોલિસીમાં ૩૦ વર્ષ સુધી ૪,૬૮, ૭૨૦ રૂપિયાનું રોકાણ કર્યા બાદ કુલ ૨૩,૩૧,૨૮૦ રૂપિયાનો લાભ મેળવી શકે છે. આ સાથે જ LICની જીવન ઉમંગ પોલિસી પોલિસી હોલ્ડરને ૧૦૦ વર્ષ સુધીનું કવર આપે છે. એટલા માટે જો પોલિસી હોલ્ડર વ્યક્તિની ઉમર ૧૦૧ વર્ષની થઈ જાય છે તો તે પોલિસી હોલ્ડરને અલગથી ૬૨.૯૫ લાખ રૂપિયા મળી શકે છે.

LICની જીવન ઉમંગ પોલિસીની વિશેષતા.

    • -LICની જીવન ઉમંગ પોલિસી હોલ્ડરને ૧૦૦ વર્ષની ઉમર સુધી કવર મળે છે.-મેચ્યોરીટી કે પછી પોલિસી હોલ્ડરની મૃત્યુ થઈ જાય છે તો પોલિસી હોલ્ડરના પરિવારના સભ્યોને સંપૂર્ણ રકમ આપવામાં આવે છે.
    • -LICની જીવન ઉમંગ પોલિસીમાં ૩ મહિનાની ઉમર ધરાવતા બાળકથી લઈને ૫૫ વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિઓ આ પોલિસીમાં રોકાણ કરી શકે છે.
    • -પ્રીમીયમ પેઈંગ ટર્મ એટલે કે, PPT ૧૫, ૨૦,૨૫ અને ૩૦ વર્ષ માટે નક્કી કરીને લઈ શકો છો.
    • -પ્રીમીયમ સમાપ્ત થાય ત્યાં સુધીના તમામ હપ્તા પોલિસીધારક દ્વારા ચૂકવી દેવામાં આવે છે તો પોલિસી હોલ્ડરને ગેરંટીની સાથે લઘુત્તમ રકમ મેળવે છે
    • -LICની જીવન ઉમંગ પોલિસીમાં નાના પાયે રોકાણ કરીને આજીવન પૈસા મેળવી શકે છે.
    image source

    LICના જણાવ્યા મુજબ, આ યોજનામાં પ્રીમીયમ સમાપ્ત થઈ જવાથી લઈને ૯૯ વર્ષની ઉમર સુધીમાં વાર્ષિક લાભ અને પોલિસીની મેચ્યોરીટી કે પછી પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી હોલ્ડરનું મૃત્યુ થઈ જાય છે તેવી સ્થિતિમાં નોમિનલ વ્યક્તિને સંપૂર્ણ રકમ ચુકવવાની સુવિધા પણ છે. LICની જીવન ઉમંગ પોલિસી માટે પ્રીમીયમ રકમ ૨૫૦૦૦ કે પછી તેના ગુણાકોમાં રહી શકે છે અને આપને પ્રીમીયમ ભરવાના વિકલ્પ ૧૫, ૨૦, ૨૫ અને ૩૦ વર્ષના વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. તેમાં જીવન વીમા કવર આજીવન માટે હોય છે અને તેના માટે પોલિસી હોલ્ડરને અલગથી પ્રીમીયમ પણ આપવું પડતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ