તારીખ ૨૬-૦૩-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
- તિથિ :- બારસ ૦૮:૨૨ સુધી. તેરસ ૩૦:૧૩ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- મઘા ૨૧:૩૯ સુધી.
- યોગ :- ધૃતિ ૦૭:૪૫ સુધી. શૂલ ૨૮:૫૩ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૩૯
- સૂર્યાસ્ત :-૧૮:૫૦
- ચંદ્ર રાશિ :- સિંહ
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :-હોળાષ્ટક,ગોવિંદ દ્વાદશી,ત્રયોદશી ક્ષય તિથી છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ઘરમાં મતમતાંતર વાળું વાતાવરણ રહે.
- લગ્નઈચ્છુક :-વિઘ્ન દૂર થાય.
- પ્રેમીજનો:-સંજોગ સારા પરંતુ અંતરાય વધે.
- નોકરિયાત વર્ગ:-લાભમાં વિલંબ જણાય.
- વેપારીવર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:- સામાજિક પ્રશ્ન બેચેની રખાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં શુભ કાર્ય સંભવ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા થી પ્રસંગ પૂર્ણ થતો જણાય.
- પ્રેમીજનો:-દૂરભાષ સંભવ બને.ચિંતા હટે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં બદલાવની સંભાવના.
- વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:- સુખ-સંપત્તિ વાહનનો પ્રશ્નો હલ થાય.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક :- ૨
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
- પ્રેમીજનો:-અંતઃકરણમાં અજંપો રહે.
- નોકરિયાત વર્ગ:-સ્થળાંતરની સંભાવના.
- વેપારીવર્ગ:-સંજોગો સારા પરંતુ ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-સંપત્તિના કામમાં પ્રગતિ.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-આર્થિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-અન્ય તડજોડ થી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-સાનુકૂળતા માં વધારો થાય.
- નોકરિયાત વર્ગ:-અકારણ ચિંતા છોડવી.
- વેપારી વર્ગ:-આર્થિક આયોજન શક્ય બને.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ માં રાહતના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ રચાય.
- પ્રેમીજનો :-થોડો સમય ધીરજથી પસાર કરવો.
- નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે અકસ્માત અવરોધની સંભાવના.
- વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન હલ થાય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થતી જણાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સારા સમયની રાહ જોવી.
- પ્રેમીજનો:-કાર્યસ્થળે મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-કામકાજ નો પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:-વિઘ્ન પાર થાય.સફળતા મળે.
- પારિવારિક વાતાવરણ:-શેર-સટ્ટા ના કામથી દૂર રહેવું હિતાવહ.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:આરોગ્ય અંગે સજાગ રહેવું.
- લગ્નઈચ્છુક :-વિવાહ ના પ્રશ્નનો ઉકેલ જડે.
- પ્રેમીજનો:-અતિ સ્વમાનથી અંતરાય વધે.
- નોકરિયાત વર્ગ:-લાભની આશા ના સંજોગ.
- વ્યાપારી વર્ગ:-વ્યવસાયમાં ઉન્નતિ સંભવ રહે.
- પારિવારિક વાતાવરણ:-નાણાભીડ અકસ્માતથી જાળવવું.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર મતભેદ ટાળવા.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:-સંજોગ સુધરી શકે.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ બને.
- વેપારીવર્ગ:-અગત્યની કામગીરી આગળ ધપાવી શકો.
- પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કસોટી કારક સમય.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
- પ્રેમીજનો :-સંજોગ સુધારવાની રાહ જુઓ.
- નોકરિયાતવર્ગ :-નોકરીમાં સંજોગ સુધરે.
- વેપારીવર્ગ:-વિરોધી ની કારી ચાલે નહીં.
- પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો. ધીરજ રાખવી.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદા બને.
- લગ્નઈચ્છુક :- લાગણી દુભાવવાની સંભાવના.
- પ્રેમીજનો:- સાવધ રહેવું અવરોધની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ પદભાર મળે.
- વેપારીવર્ગ:-બેદરકારીથી સંભાળવું.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૨
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સુખ સંપત્તિમાં અવરોધ.
- લગ્નઈચ્છુક :-સંભવતઃ પ્રેમ વિવાહ.
- પ્રેમીજનો:-મક્કતમતા સાનુકુળતા બનાવે.
- નોકરિયાત વર્ગ:- તણાવ વિઘ્ન દૂર કરવા.
- વેપારીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
- પારિવારિકવાતાવરણ:-પ્રાસંગિક ખર્ચની સંભાવના.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા ઉલ્લાસ ભર્યો દિવસ.
- લગ્નઈચ્છુક :-સંજોગ માં અંતરાય ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-સમયની સમસ્યા સતાવે.
- નોકરિયાત વર્ગ:-હિતશત્રુથી અવરોધ.
- વેપારી વર્ગ:- કર્જ ઉધાર ઉછીના ની ચિંતા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-અજંપો ચિંતા છતાં સ્થિતિ પર કાબૂ રાખી શકો.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૭
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,