26.03.2021 – આજનું રાશિ ભવિષ્ય આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૩-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
 • તિથિ :- બારસ ૦૮:૨૨ સુધી. તેરસ ૩૦:૧૩ સુધી.
 • વાર :- શુક્રવાર
 • નક્ષત્ર :- મઘા ૨૧:૩૯ સુધી.
 • યોગ :- ધૃતિ ૦૭:૪૫ સુધી. શૂલ ૨૮:૫૩ સુધી.
 • કરણ :- બાલવ,કૌલવ.
 • સૂર્યોદય :-૦૬:૩૯
 • સૂર્યાસ્ત :-૧૮:૫૦
 • ચંદ્ર રાશિ :- સિંહ
 • સૂર્ય રાશિ :- મીન
 • વિશેષ :-હોળાષ્ટક,ગોવિંદ દ્વાદશી,ત્રયોદશી ક્ષય તિથી છે.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ઘરમાં મતમતાંતર વાળું વાતાવરણ રહે.
 • લગ્નઈચ્છુક :-વિઘ્ન દૂર થાય.
 • પ્રેમીજનો:-સંજોગ સારા પરંતુ અંતરાય વધે.
 • નોકરિયાત વર્ગ:-લાભમાં વિલંબ જણાય.
 • વેપારીવર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
 • પારિવારિકવાતાવરણ:- સામાજિક પ્રશ્ન બેચેની રખાવે.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક:-૪

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં શુભ કાર્ય સંભવ રહે.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા થી પ્રસંગ પૂર્ણ થતો જણાય.
 • પ્રેમીજનો:-દૂરભાષ સંભવ બને.ચિંતા હટે.
 • નોકરિયાત વર્ગ:-નોકરીમાં બદલાવની સંભાવના.
 • વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.
 • પારિવારિકવાતાવરણ:- સુખ-સંપત્તિ વાહનનો પ્રશ્નો હલ થાય.
 • શુભ રંગ:-જાંબલી
 • શુભ અંક :- ૨

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
 • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
 • પ્રેમીજનો:-અંતઃકરણમાં અજંપો રહે.
 • નોકરિયાત વર્ગ:-સ્થળાંતરની સંભાવના.
 • વેપારીવર્ગ:-સંજોગો સારા પરંતુ ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
 • પારિવારિક વાતાવરણ:-સંપત્તિના કામમાં પ્રગતિ.
 • શુભરંગ:-વાદળી
 • શુભ અંક:-૬

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-આર્થિક સાનુકૂળતા રહે.
 • લગ્નઈચ્છુક :-અન્ય તડજોડ થી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:-સાનુકૂળતા માં વધારો થાય.
 • નોકરિયાત વર્ગ:-અકારણ ચિંતા છોડવી.
 • વેપારી વર્ગ:-આર્થિક આયોજન શક્ય બને.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક:-૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ માં રાહતના સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ રચાય.
 • પ્રેમીજનો :-થોડો સમય ધીરજથી પસાર કરવો.
 • નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે અકસ્માત અવરોધની સંભાવના.
 • વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન હલ થાય.
 • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થતી જણાય.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સારા સમયની રાહ જોવી.
 • પ્રેમીજનો:-કાર્યસ્થળે મુલાકાત સંભવ.
 • નોકરિયાત વર્ગ:-કામકાજ નો પ્રશ્ન હલ થાય.
 • વેપારીવર્ગ:-વિઘ્ન પાર થાય.સફળતા મળે.
 • પારિવારિક વાતાવરણ:-શેર-સટ્ટા ના કામથી દૂર રહેવું હિતાવહ.
 • શુભ રંગ:-લીલો
 • શુભ અંક:-૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:આરોગ્ય અંગે સજાગ રહેવું.
 • લગ્નઈચ્છુક :-વિવાહ ના પ્રશ્નનો ઉકેલ જડે.
 • પ્રેમીજનો:-અતિ સ્વમાનથી અંતરાય વધે.
 • નોકરિયાત વર્ગ:-લાભની આશા ના સંજોગ.
 • વ્યાપારી વર્ગ:-વ્યવસાયમાં ઉન્નતિ સંભવ રહે.
 • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ અકસ્માતથી જાળવવું.
 • શુભ રંગ:- સફેદ
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મત મતાંતર મતભેદ ટાળવા.
 • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
 • પ્રેમીજનો:-સંજોગ સુધરી શકે.
 • નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ બને.
 • વેપારીવર્ગ:-અગત્યની કામગીરી આગળ ધપાવી શકો.
 • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
 • શુભ રંગ :- ગુલાબી
 • શુભ અંક:- ૪

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- કસોટી કારક સમય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
 • પ્રેમીજનો :-સંજોગ સુધારવાની રાહ જુઓ.
 • નોકરિયાતવર્ગ :-નોકરીમાં સંજોગ સુધરે.
 • વેપારીવર્ગ:-વિરોધી ની કારી ચાલે નહીં.
 • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો. ધીરજ રાખવી.
 • શુભરંગ:-પીળો
 • શુભઅંક:-૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદા બને.
 • લગ્નઈચ્છુક :- લાગણી દુભાવવાની સંભાવના.
 • પ્રેમીજનો:- સાવધ રહેવું અવરોધની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ પદભાર મળે.
 • વેપારીવર્ગ:-બેદરકારીથી સંભાળવું.
 • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
 • શુભ રંગ :-નીલો
 • શુભ અંક:- ૨

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-સુખ સંપત્તિમાં અવરોધ.
 • લગ્નઈચ્છુક :-સંભવતઃ પ્રેમ વિવાહ.
 • પ્રેમીજનો:-મક્કતમતા સાનુકુળતા બનાવે.
 • નોકરિયાત વર્ગ:- તણાવ વિઘ્ન દૂર કરવા.
 • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
 • પારિવારિકવાતાવરણ:-પ્રાસંગિક ખર્ચની સંભાવના.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:-૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા ઉલ્લાસ ભર્યો દિવસ.
 • લગ્નઈચ્છુક :-સંજોગ માં અંતરાય ધીરજ રાખવી.
 • પ્રેમીજનો:-સમયની સમસ્યા સતાવે.
 • નોકરિયાત વર્ગ:-હિતશત્રુથી અવરોધ.
 • વેપારી વર્ગ:- કર્જ ઉધાર ઉછીના ની ચિંતા સતાવે.
 • પારિવારિક વાતાવરણ:-અજંપો ચિંતા છતાં સ્થિતિ પર કાબૂ રાખી શકો.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૭

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ