ટેલિવૂડની આ અભિનેત્રીઓની ઉંમર તો થઇ, તેમ છતાં આજે પણ છે હોટનેસનો એટલો જ જલવો, જુઓ તસવીરોમાં હોટ અદાઓ

ટેલીવીઝન વર્લ્ડની એવી કેટલીએ અભિનેત્રીઓ છે જે 35થી 48 વર્ષની છે, પણ તેમને જોઈને કોઈ તેમની ઉંમરનો અંદાજો ન લગાવી શકે. વાસ્તવમાં આજે પણ આ અભિનેત્રીઓનો જલવો ટેલીવિઝન પર કાયમ છે. આ તે અભિનેત્રિઓ છે જેમણે નાના પરદાની સાથે સાથે મોટા પરદા પર પણ પોતાના હુશ્નનો જલવો બતાવ્યો છે. તો ચાલો આજે તમને જણાવીએ તે અભિનેત્રીઓ વિષે જેમની બોલ્ડ તસ્વીરો આજે પણ સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે.

સાક્ષી તંવર – ઉંમર 48

image source

સાક્ષી તંવર ભલે 48 વર્ષની હોય, પણ તેણીનું નામ આજે પણ ટેલી વર્લ્ડમાં ટોપ અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે. સાક્ષી આજે પણ ખૂબ જ ફીટ દેખાય છે. તેણીને જોઈને કોઈ તેણીની ઉંમરનો અંદાજો ન લગાવી શકે.

મોનીકા બેદી – ઉંમર 46

image source

એક્ટ્રેસ મોનિકા બેદી કેટલીએ મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે, જેમાંથી મોટા ભાગની ફિલ્મો સુપર હિટ રહી છે. આજે તેણીએ ટેલી વર્લ્ડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

શિલ્પા શિંદે – ઉંમર 43

image source

ટીવી એક્ટ્રેસ અને બિગ બૉસ 11ની વિનર રહી ચુકેલી શિપ્લા શિંદે 43 વર્ષની છે, પણ તેણી એકધારી પેતાના સૌંદર્યનો જલવો પાથરતી રહી છે. હાલમાં જ તેમને વેબ સિરીઝ પૌરાશપુરમાં જોવામાં આવી હતી.

જયા ભટ્ટાચાર્ય

image source

ક્યોંકી સાસ ભી કભી બહૂ થી અને થપકી પ્યારકી જૈવી સિરિયલ્સમાં કામ કરનારી અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય 42 વર્ષની છે પણ તેણી આજે પણ પોતાના કામમાં કાર્યરત છે.

નેહા મેહતા – ઉંમર 42

image source

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મેહતાનું જાણીતું પાત્ર ભજવી ચુકેલી નેહા મેહતાની ઉંમર 42 વર્ષની છે અને તેણીને જોતાં કોઈ પણ તેણીની ઉંમરનો અંદાજો લગાવી શકે તેમ નથી. તાજેતરમાં જ તેણીએ પોતાના પાત્રમાં ક્રીએટીવીટી નહીં જણાતા તારક મેહતા સિરિયલ છોડી છે.

શમા સિકંદર – ઉંમર 39

image source

શમા સિકંદર 39 વર્ષની છે, પણ તેણી અવારનવાર બોલ્ડ તસ્વીરો દ્વારા ચર્ચામાં રહ્યા કરે છે. તેણી છેલ્લા કેટલાક દિવસોથી પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી જોવા મળી છે. એટલું જ નહીં, તેણીના શેર કરતાં જ સોશિયલ મિડિયા પર તસ્વીરો વાયરલ થઈ જાય છે.

કરિશ્મા તન્ના – ઉંમર 37

image source

ટીવીથી લઈ મોટા પરદા પર પોતાના અભિનયનો જાદૂ વિખેરી ચુકેલી કરિશ્મા તન્ના આ દિવસોમા પોતાની કેટલીક તસ્વીરોને લઈને ચર્ચામાં આવી છે. કરિશ્મા તન્નાએ કટેલીક તસ્વીરો શેર કરી છે જે હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણી ખૂબ જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.

મૌની રૉય – ઉંમર 35

image source

નાના પરદાથી મોટા પરદા પર પોતાની ઓળખ ઉભી કરી ચુકેલી બોલીવૂડ એક્ટ્રેસ મૌની રૉયનું ફેન ફોલોઇંગ સોશિયલ મિડિયા પર ખૂબ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર મૌની રૉયના એક કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તેણીના તસ્વીર શેર કરતાં જ તે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત