તારક મહેતા કા ઉલટા ચશ્માના અબ્દુલની દુકાન વિશે આજે જાણી લો હકીકત, અહીં સોડા પીવા આવે છે ગોકુલધામના રહીશો

અબ ટીવી પર આવતો શો તારક મહેતા કા ઉલટા ચશ્મા દરેક ઘરનો ફેવરિટ ટીવી શો છે. લોકો આ શોની વાર્તાની સાથે સાથે એના બધા જ પાત્રોને પણ ખૂબ જ પસંદ કરે છે. આ શો ઘણા વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે. તારક મહેતા કા ઉલટા ચશ્માંનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 13 વર્ષથી આ શો સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ જ કારણ છે કે લોકો શો સાથે જોડાયેલી દરેક વાત જાણવા માંગે છે. તો આજે અમે આ સીરિયલના એક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છે જેના વિશે તમે નહિ જાણતા હોવ

image soucre

જો તમે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયજ જોતા હશો તો તમને અબ્દુલ વિશે કઈ કહેવાની જરૂર નથી. પણ જેમને આ શો નથી જોયો એમને જણાવી દઈએ કે ગોકુલધામ સોસાયટીની બહાર અબ્દુલની ઓલ ઇન વન નામની દુકાન છે. જ્યાં દરેક જરૂરિયાતની વસ્તુઓ મળે છે. આ દુકાનની બાજુમાં જ ચમકો લોન્ડરી છે.

image soucre

અબ્દુલ પોતાની આ દુકાનમાંથી જ સોસાયટીના બધા લોકો માટે જરૂરિયાતનો સામાન પહોંચાડે છે. આ એ જ દુકાન છે જ્યાં આખા દિવસની ભાગદોડથી દૂર રાત્રે સોસાયટીના બધા પુરુષો સોડા પીવા માટે ભેગા થાય છે.

image source

શોના ડાયરેકટર આ દુકાનમાં સેટ પર શૂટિંગ કરતા લોકો માટે જરૂરિયાતનો સામાન રાખે છે. જો કે આ દુકાન અસલી નટુઈ. ન તો અબ્દુલ દુકાનદાર છે. આ તો તારક મહેતા કા ઉલટા ચશ્માંના બીજા પાત્રોની જેમ જ શોમાં દુકાનદારનું પાત્ર ભજવે છે.

image source

ગોકુલધામ સોસાયટીની જેમ જ આ દુકાન પણ સેટ છે. જ્યાં શોના એક પાત્ર અબ્દુલને બતાવવામાં આવે છે. અબ્દુલ ગોકુલધામ વાસીઓ માટે પરિવાર સમાન છે.

image source

ગોકુલધામના લોકો સોડા પીવડાવનાર અબ્દુલ એટલે કે અભિનેતા શરદ સાંકલાને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. શરદ સાંકલા છેલ્લા 12 વર્ષથી આ શોનો ભાગ છે.

image soucre

શરદ સાંકલાએ શાહરુખ ખાન સાથે ફિલ્મ બાજીગર અને બાદશાહમાં કામ કર્યું છે. એ સિવાય એમને ફિલ્મ ખિલાડીમાં પણ જોવામાં આવ્યા હતા. એમને અત્યાર સુધી 35થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે પણ આજે શરદ સાંકલા અબ્દુલના નામથી ખૂબ જ ફેમસ થઈ ગયા છે.

image soucre

શરદ સાંકલાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1990માં આવેલો ફિલ્મ વંશથી કરી હતી. એમને પોતાના કરિયરમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શરદ સાંકલાએ જણાવ્યું જતું કે એમને લગભગ 8 વર્ષ સુધી કામ નહોતું મળ્યું. આજે શરદ કોઈ પરિચયના મોહતાજ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong