ના હોય…તારક મહેતા..ના ટપુડાની લવ લાઇફની આ મોટી વાત થઇ ગઇ લીક, જે જાણીને તમે પણ બોલી ઉઠશો…

સબ ટીવીની સિરિયલ તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શો તેના મનોરંજક એપિસોડ માટે જાણીતો તો છે જ તેની સાથે આ શોના તમામ પાત્રોના અભિનય પણ ઉત્તમ છે. જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. આ સિરિયલના લોકપ્રિય પાત્રોમાં એક છે ટપુ. આ ભૂમિકા પ્રતિભાશાળી અભિનેતા રાજ અનડકટ ભજવી રહ્યો છે.

રાજ અનાડકટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

રાજ અનાડકટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણીવાર તેમના સ્ટાઇલિશ ફોટા પોસ્ટ કરે છે. આ દરમિયાન રાજની લવ લાઇફ વિશે એક વાત સામે આવી છે. ખરેખર, એક ચેટ દરમિયાન, તેના ચાહકે પૂછ્યું કે તે કોને ડેટ કરે છે. અનાડકટે કહ્યું કે હજી આ પ્રકારનું કંઈ નથી. જો આવું કંઇક થશે તો લોકો ચોક્કસપણે તેના વિશે જાણી લેશે. રાજે કહ્યું કે મને હાલ કોઈ છોકરી મળી નથી, હું સિંગલ છું અને ખુશ છું.

રાજને બાળપણથી જ અભિનયનો શોખ હતો

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

તમને જણાવી દઈએ કે રાજને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેણે 15 વર્ષની ઉંમરે સ્ટાર પ્લસ શો મહાભારતમાં દુર્યોધનન ભાઈનો રોલ ભજવ્યો હતો. આની સાથે એક રિસ્તા એસા ભી અને એક મુઠ્ઠીઆસમાનમાં પણ જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ એક દિવસના શૂટિંગ માટે 55 થી 60 હજાર રૂપિયા લે છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. જ્યારે રાજની આ સિરિયલ માટે પસંદગી થઈ ત્યારે તે 19 વર્ષીનો હતો અને મુંબઈમાં માસ મીડિયા કોલેજમાં બેચલરનો અભ્યાસ કરતો હતો. તમને જણાવી દઈએ કે રાજ મુંબઈના મલાડમાં રહે છે. તે આ પહેલાં ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘એક રિશ્તા સાંજેદારી કા’માં જોવા મળ્યો હતો.

રોશને તેના બેબી બમ્પનો ફોટો શેર કર્યો

image source

અહીં તાજેતરમાં જ શોની રોશન (Roshan) એટલે કે જેનિફર મિસ્ત્રીએ તેના બેબી બમ્પનો ફોટો શેર કર્યો છે. અભિનેત્રીએ તસવીરની સાથે કેપ્શનમાં માહિતી આપી છે. ખરેખર જેનિફરનો આ ફોટો જૂનો છે. તેણે લખ્યું હતું કે થ્રો બેક થર્સડે, આ ફોટા જોયા પછી સુખદ યાદોમાં ખોવાઈ ગઈ, જ્યારે તે 2013 માં ગર્ભવતી હતી. મેં ક્યારેય આ તસવીરો શેર કરી નહોતી, વિચાર્યું કે હવે હું કરી દઉ.

image source

તમને જણાવી દઈએ કે રાજ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનુ પાત્ર ભવ્ય ગાંધી ભજવતો હતો. ભવ્ચ ગાંધી વર્ષ 2008થી શરૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનો રોલ કરતો હતો. ત્યાર બાદ તેમણે 2017માં આ શો છોડી દીધો હતો. ભવ્ચ ગાંધીને ટપુના પાત્રથી ઘણી લોકપ્રિયતા મળી હતી.