તમે પણ સૂર્યદેવનું વ્રત આ રીતે કરી લેશો તો થશે અપાર લાભ, આવશે સમૃદ્ધિ

અઠવાડિયાના 7 દિવસમાં દરેક દિવસે કોઈને કોઈ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ સાથે રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. ભગવાન સૂર્યના પ્રસન્ન થવા પર વ્યક્તિને કષ્ટથી મુક્તિ મળે છે. સૂર્યને પ્રત્યક્ષ દેવ કહેવામાં આવે છે. કેમકે ભગવાન સૂર્યને આપણે સાક્ષાત જોઈ શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોની જીવન પર ખાસ અને મોટા પ્રમાણમાં અસર જોવા ણળે છે. આ માટે કુંડળીમાં સૂર્યનું મજબૂત હોવું જરૂરી છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિના જીવનમાં માન સમ્માન, યશ અને સમૃદ્ધિની ખામી આવે છે. આ માટે સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાયો પણ જાણીને તે પ્રમાણે ભક્તિ કરવાથી પુણ્ય મળી શકે છે.

જાણો સૂર્યદેવની પૂજામાં કરવામાં આવતા ખાસ ઉપાયોને વિશે વિગતે

image source

જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે દર રવિવારે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો. આ પાઠ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે.

  • ओम अस्य आदित्यह्रदय स्तोत्रस्य अगस्त्यऋषुः अनुष्टुप्छन्दः आदित्यह्रदयभूतो
  • भगवान ब्रह्मा देवता निरस्ताशेषविघ्नतया ब्रह्माविद्यासिद्धौ सर्वत्र जयसिद्धौ च विनियोगः।

આ સિવાય આપને એમ પણ જણાવી દઈએ કે ભગવાન સૂર્યને લાલ રંગનુ ફૂલ પ્રિય હોય છ. તેને અર્પિત કરવાથી ભગવાન સૂર્ય ખુશ થાય છે.

image source

રવિવારના દિવસે જળમાં ગોળ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાથી સૂર્યની કૃપા બની રહે છે. આવું કરવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે.

ભગવાન શિવને જળ અર્પિત કરતા પહેલા તેમાં લાલ રંગનું કંકુ મિક્સ કરી લો. ભગવાન સૂર્યને લાલ રંગ પ્રિય હોય છે. તેનાથી તમને લાભ થશે.

image source

રવિવારે વ્રતમાં જાતકે મીઠાનો પ્રયોગ કરવો નહીં. ભગવાન સૂર્યની કૃપાથી તમામ બગડેલા કામ યોગ્ય થાય છે.

ભગવાન સૂર્યને પ્રસન્ન રાખવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. જેનાથી સમસ્યાઓથી રાહત મળે છે અને તમે પ્રસન્ન રહી શકો છો.

image source

તો હવેથી તમે પણ દર રવિવારે આ ઉપાયો કરી લેશો તો તમને રાહત મળી શકે છે અને સાથે તમે ખુશ રહી શકો છો અને ભગવાનને પણ નાના ઉપાયોથી ખુશ રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong