સાડીમાં ગજબની હોટ લાગી રહી છે નાગીન 5ની આ અભિનેત્રી, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

એકતા કપૂરના પોપ્યુલર ટીવી શો નાગીનની સિઝન 5ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે ખાસ કરીને એક્ટ્રેસ સુરભી ચંદના અને શરદ મલ્હોત્રાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. શોમાં લિર એક્ટ્રેસ સુરભી ચંદના અને શરદ મલ્હોત્રા થોડા થોડા સમય પોતાના ફેન્સ માટે સેટ પરના અમુક ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. વાત કરીએ નાગીન 5 ફેમ સુરભી ચંદનાની તો એ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને પોતાના લેટેસ્ટ ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. નાગીનના સેટ પરથી ઘણીવાર સુરભી પોતાના હોટ લુકના ફોટા શેર કરે છે. આમ તો સુરભીને બધા જ ફોટા પર ફેન્સ ઘાયલ થઈ જાય છે પણ સાડીમાં એમના ફોટાનો તો કોઈ જવાબ જ નથી. કારણ કે સુરભી સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.

imag soucre

નાગીન 5માં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોનું દિલ જીતી લેનારી સુરભી ચંદનાએ હાલમાં જ પીળા રંગની સાડીમાં પોતાના અમુક ફોટા શેર કર્યા છે. જેમાં એ ગજબની સુંદર લાગી રહી છે. પીળા રંગની નેટ સાડી સિવાય આજે અમે લઈને આવ્યા છે સુરભી ચંદનાના હોટ અને સેક્સી ફોટા જેને જોઈને તમે પણ એમના સ્ટનિંગ લુકના ફેન થઈ જશો.‘

image soucre

પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનવનારી સુરભીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો એ એમના માટે એકતા કપૂરના શોમાં કામ કરવું એ કોઈ સપનાથી જરાય ઓછું નથી..

પંજાબના જલંધરમાં જન્મેલી સુરભીએ પોતાના ટેલેન્ટ અને મહેનતના દમ પર ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે પણ આજે પણ એ પોતાના પેરેન્ટ્સની સલાહ વગર એક પગલું પણ નથી ભરતી. પોતાના માતા પિતાની સલાહ લીધા પછી જ એ કોઈ નિર્ણય કરે છે.

image source

સુરભી તનતોડ મહેનત અને ટેલેન્ટ સિવાય કિસ્મત પર પણ ઘણો વિશ્વાસ રાખેછે. એમનું માનવું છે કે જે કિસ્મતમાં લખ્યું હોય એ જ થાય છે. કિસ્મતનું લખેલું કોઈ નથી બદલી શકતું.

image soucre

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવતા પહેલા સુરભીએ પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં ઘણી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે.
એમના પરિવારનો ફિલ્મ કે ટીવી ઇન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હોવા છતાં સુરભીએ ન ફક્ત આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો પણ એને સફળતા પણ મેળવી.

image source

સુરભીએ વર્ષ 2009માં સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં માં સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2013માં એમને એક નણંદ કી ખુશીઓ કી ચાબી મેરી ભાભીમાં સુઝેનની ભૂમિકા ભજવી હતી.

image source

તમને જણાવી દઈએ કે ઝી ટીવીની સિરિયલ કુબુલ હેમા હયાનું પાત્ર ભજવીને સારી સફળતા મેળવી હતી. એ પછી એમને સ્ટાર પ્લસની સિરિયલ ઇશ્કબાઝ અને દિલ બોલે ઓબરોયમાં પણ દેખાઈ ચુકી છે. સુરભી નાગીન 5માં બાનીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં ફેમસ થઈ ગઈ છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!