ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે નાગીન ફેમ આ અભિનેત્રી, તસવીરો જોઇને તમારો ફોન પણ થઇ જશે હેંગ

નાગીન 5માં ઈચ્છાધારી નાગીનનું પાત્ર ભજવનાર સુરભી ચંદનાને દર્શકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. આ સિરિયલ પહેલા સુરભી ચંદના સંજીવની, ઇશ્કબાઝ, આહટ, કબૂલ હે સહિત અન્ય સીરિયલમાં પણ દેખાઈ ચુકી છે. સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે જેમાં એ પોતાના બોલ્ડ અને હોટ ફોટા શેર કરતી રહે છે. ચાલો તમને બતાવી દઈએ સુરભી ચંદનાના એ ફોટા જેમાં એમનો અંદાજ ટીવી સીરિયલમાં દેખાયેલા લુક કરતા બિલકુલ અલગ જ છે.

image soucre

સુરભી ચંદનાએ દર વખતે પોતાની હાઈ ફેશનથી બધાને જ ક્લીન બોલ્ડ કર્યા છે. સાડી સાથે બોલ્ડ બ્લાઉઝ પહેરીને એ હંમેશા કહેર ફેલાવતી દેખાય છે, તો ક્યારેક બિકીની બેબી બનીને પાણી વાળા ફોટા તો એમના ફોટા ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સુરભી ચંદના પુલમાં બિકીનીમાં છે અને કેમેરાની સામે પોઝ આપતી દેખાઈ રહી છે.

image soucre

આ ફોટામાં સુરભી ચંદનાએ સિલ્વર કલરનું ગાઉન પહેરેલું છે જેમાં નીચે જાકર ગોલ્ડન ટચ છે. એ સાથે જ એમને કોઈપમ જવેલરી નથી પહેરેલી. સિમ્પલ લુકમાં પણ એમની સુંદરતા જોવા જેવી લાગી રહી છે. સુરભી ચંદનાએ પોતાના વાળને કર્લ કર્યા છે જેમાં એ ખૂબ જ સુંદર લાગી રહી છે. સિરિયલ નાગીન 5માં પણ એ ઘણીવાર કર્લી વાળમાં દેખાઈ ચુકી છે.

image soucre

નાગીનના પાત્રમાં સુરભી ચંદના ઘણીવાર સાડીઓ પહેરેલી જોવા મળે છે. એ સાડી પણ એવી રીતે પહેરે છે જેમાં એમનો ગ્લેમરસ લુક વધુ નિખરીને સામે આવે છે. હવે એમનો આ ફોટો જ જોઈ લો ને. એમને સીમર ફેબ્રિકની મેટાલિક ગ્રે કલરની સાડી પહેરેલી જોવા મળે છે. એ સાથે જ એમને વેલવેટના બેકલેસ બ્લાઉઝ એમને એકદમ અલગ જ લુક આપી રહ્યો છે.

image soucre

સુરભી ચંદનાએ પોતાના આ ફોટા થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લવેન્ડર કલરની સાડીમાં સુરભી ચંદનાનો આ લુક ખૂબ જ જબરદસ્ત લાગી રહ્યો છે. એમને લવેન્ડર શેડની શિમરી સાડી પહેરેલી છે. તો આ સાડીની કિનારી પર લગાવેલો નીલા રંગનો મોતીઓનો બોર્ડર આ સાડીને સ્પેશિયલ ઇફેક્ટ આપી રહ્યો છે. સ્લીવલેસ બ્લાઉઝ સુરભી ચંદનાના લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહ્યો છે.

image source

આ પહેલા સુરભી ચંદના ઇશ્કબાઝ સીરિયલમાં અનિકાનું પાત્ર ભજવી ચુકી છે. જે પણ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. એમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ