આ બે હિરોઇનો વેલેન્ટાઇન ડેના દિવસે ભૂલી ભાન, અને કાતિલ અંદાજમાં શેર કરી સુપર હોટ તસવીરો

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ સુરભી ચંદના અને આમના શરીફ સોશિયક મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ બંને જ એક્ટ્રેસ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી પોતાના ફેન્સનું દિલ જીતી ચુકી છે. સુરભી ચંદના અને આમના શરીફ બંને ઘણીવાર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકના ફોટા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે અને આ ફોટા સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આજે અમે તમને એમના લેટેસ્ટ અને ગ્લેમરસ ફોટા વિશે જણાવવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ આ એક્ટ્રેસનો આ અંદાજ..

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

સુરભી ચંદનાએ હાલમાં જ વેલેન્ટાઈન ડે સ્પેશિયલ ફોટા પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટામાં સુરભી ચંદના ખૂબ જ સુંદર અને ગ્લેમરથી છલોછલ લાગી રહી છે અને એટલું જ નહીં ફોટા માટે સુરભી ખૂબ જ સરસ પોઝ આપતી પણ દેખાઈ રહી છે.

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

સુરભી ચંદનાએ સફેદ રંગનો શર્ટ અને એની સાથે લાલ રંગનું શોર્ટ પહેરેલું છે. એ સફહે જ મેચિંગ થાય એવી એમને સફેદ રંગના હિલ્સ પહેરેલા છે. સુરભી ચંદનાએ આ ફોટો શેર કર્યો છે અને સાથે જ એમના ફેન્સને વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ પણ આપી છે.

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

સુરભી ચંદનાએ આ ફોટા શેર કરતા લખ્યું છે કે “હું તમને જોઈ રહી છું, હું ઘરે જ છું. આપણા સાથની આ એકદમ પરફેક્ટ જગ્યા છે. તમને બધાને જ 14 ફેબ્રુઆરીની શુભકામનાઓ”

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

સુરભી ચંદના હાલમાં જ ટીવીની સૌથી પોપ્યુલર સિરિયલ નાગીન 5નો ભાગ બની ગઈ છે. એ આ સીરિયલમાં આદિ નાગીન વાણી શર્માનું પાત્ર ભજવતી દેખાઈ રહી છે. આ સિવાય સુરભી ચંદના ટીવીની ફેમસ સિરિયલ ઇશ્કબાઝમાં પણ અનિકાનું પાત્ર ભજવી ચુકી છે. જેમાં એમની એક્ટિંગના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

તો બીજી બાજુ આમના શરીફે વેલેન્ટાઇન ડે પર બ્લેકટ આઉટફિટ વાળો ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે. આમના શરીફે બ્લેક રંગનું સિક્વન્સ વાળું ટોપ અને ટ્રાઉઝર પહેર્યું છે અને એ સાથે જ એમને બુટ પણ પહેરેલા દેખાઈ રહ્યા છે. આમના શરીફ આ ગ્લેમરસ લુકમાં પોતાના ફેન્સનું દિલ જીતી રહી છે. અને પોતાના લવ વનને વેલેન્ટાઈન વિશ કરી રહી છે.

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

આ ફોટો શેર કરતાની સાથે આમના શરીફે કેપ્સનમાં લખ્યું છે કે “જ્યારે હું પહેલી વાર તમને મળી, હજારો સપનાઓ સાથે તમને યાદ કરું છું અને દર વખતે તમેં મને પહેલી વારની જેમ જ હંમેશા પ્રેમ કરતા જોવા મળો છો”

Surbhi Chandna और Aamna Sharif ने वैलेंटाइन्स डे पर दिखाया कातिलाना अंदाज, फैंस घायल
image source

તમને જણાવી દઈએ કે આમના શરીફ છેલ્લે કસોટી જિંદગી કે સીરિયલમાં કોમોલિકાનું પાત્ર ભજવતી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ