આવી ગઇ કોરોના પ્રૂફ ultra-luxurious કાર, કિંમત જાણીને ફાટી જશે આંખો, જોઇ લો તસવીરો

કોરોના મહામારીના યુદ્ધમાં સમગ્ર વિશ્વ સપડાયેલું છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવનારા સમયમાં કોરોના વાઇસરની વેક્સિન આવવાની રાહ જોવાઇ રહી છે ત્યારે જે બ્રિટનમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. હાલમાં કોરોનાનું આ સ્વરૂપને જોતા તે પહેલાં કરતા ૭૦ ટકા વધુ ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવે છે. સામાન્ય રીતે કોરોના વાઇરસમાં કોર પ્રોટીન, ન્યુ ક્લીયર પ્રોટીન, મેમેરનન્સ પ્રોટીન અને સ્પાઇક પ્રોટીન એમ ચાર પ્રકારના પ્રોટીન જોવા મળે છે.

image source

આ નવા ઇટાલીમાં થયેલા વાઇરસમાં સ્પાઇક ઉપર મ્યુટેશન જોવા મળે છે જેના લીધે આ વાઇરસ વધારે ઘાતક બની રહ્યો છે. વિશ્વની દરેક વ્યકિતએ કોરોના વેક્સિન મળે તે પહેલાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઇઝ કરીને પોતાના અને બીજા વ્યકિતને મદદરૂપ બનવાની જરૂર છે. દેશમાં લેટેસ્ટ આંકડા પર નજર ફેરવીએ તો કોરોના કાબૂમાં થતો જોવા મળી રહ્યો છે પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના હાહાકારથી ભારત સહિત આખી દુનિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

image source

આ નવા વાયરસથી સંક્રમણ ખુબ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ આ નવા પ્રકારના કોરોનાની ઓળખ કર્યા બાદથી આખી દુનિયામાં ડરનો માહોલ છે. કહેવાય છે કે વાયરસનો નવો પ્રકાર પહેલા કરતા વધુ ખતરનાક લાગી રહ્યો છે અને તે આનુવાંશિક રીતે બિલકુલ અલગ છે. એવામાં બલ્લાસ નામની કંપનીએ ટેરા ફર્મા નામની બસની રચના કરી છે, જે કોરોના પ્રૂફ છે. હા, આ બસમાં હાજર સુવિધાઓ કોઈ લક્ઝરી હોસ્પિટલથી ઓછી નથી. અને તેનું આંતરિક પણ ખૂબ જ વિશેષ છે, જે તમને આકર્ષિત કરશે. ટેરા ફર્મા નામની આ બસમાં કોવિડ ગ્રેડ હાઇઝિન સિસ્ટમ છે. એમાં હોસ્પિટલ ગ્રેડનું એર પ્યૂરિફાયર લગાવેલું છે. કીટાણુંને ખતમ કરનાર યૂવીસી લાઇટીંગ છે અને ઇંટીરિયર ફાઇવ સ્ટાર હોટલ જેવી. જોકે તેની કિંમત ખૂબ વધુ છે. તેની કિંમત 2 લાખ 65 હજાર અમેરિકી ડોલર એટલે કે 1.92 કરોડ રૂપિયાથી વધુ છે.

 • આ લક્ઝરી ગાડીમાં ટેમ્પરેચર મોનિટરિંગ મશીન લાગેલું છે.

  image source
 • ટેરા ફર્મામાં એર ફિલ્ટર, યૂવીસી લાઇટિંગ પણ છે.
 • પાણી ફિલ્ટર કરવા માટે ટૂ-સ્ટેજ વોટર ફિલ્ટરેશન સિસ્ટમ લાગેલી છે.

  image source
 • તેમાં એવો બેડરૂમ છે, જેને તમે ખુલ્લા આકાશ તરીકે પણ મજા ઉઠાવી શકો છો.
 • બસનું શાનદાર ઇંટીરિયર તમારું મન મોહી લેશે. અંદરથી કોઇ આલીશન બેડરૂમ જેવું લાગે છે.

  image source
 • એડવેંચર પસંદ લોકો માટે આ એકદમ સુવિધાજનક છે અને તમે તેમાં બેસીને ખૂબ સારો અનુભવ કરી શકો છો.
 • આ ઉપરાંત જીપીએસ ટ્રેકિંગ થતું હોવાથી યાત્રા પણ સુરક્ષિત રહે છે.

  image source
 • બસ ઇંટીગ્રેટેડ બ્લૂટૂથ બ્રેક કંટ્રોલરથી સજ્જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ