સોનમ કપૂરે એક ક્લબમાં કર્યો જોરદાર ડાન્સ, પતિ આનંદ આહૂજાને આપી દીધું અલ્ટીમેટમ- જુઓ વિડિયો,

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહૂજા સાથે દિલ્હીમાં સમય વિતાવી રહી છે. સોનમ કપૂરનો એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમા તે મિથુન ચક્રવર્તીની વર્ષ ૧૯૮૨માં આવેલી સુપરહીટ ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નાં ગીત જીમ્મી-જીમ્મી આજા પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમ કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિલ્હીમાં પસાર કરેલા સમયની અમુક તસ્વીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરોમાં સોનમ કપૂર,આનંદ આહૂજા સિવાય, નિમિશ શાહ અને અનંત આહૂજા પણ નજર આવી રહ્યા છે. તેમને કેપ્શનમાં લખ્યું: એક ટીમ આનંદ આહૂજા,નિમિશ શાહ,અનંત આહૂજા. “સોનમ કપૂરનાં ડાન્સ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આ વિડિયોમાં તેમની અદા જોતા જ બની રહી છે. સોનમ કપૂર અવારનવાર દિલ્હી,મુંબઇ અને લંડનનો પ્રવાસ કરતી રહે છે. ફિલ્મોની વાત કરીએ તો તે ઝોયા અખ્તરની આવનારી ફિલ્મમાં કામ કરતી નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમ કપૂરની આ ફિલ્મ અનૂજા ચૌહાણ ૨૦૦૮ નોબલ પર બેસ્ડ હશે. આ ફિલ્મમાં સોનમ કપૂરનીઓપોઝિટ સલમાન ખાન નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આ ફિલ્મને અભિષેક શર્મા ડાયરેક્ટ કરશે. સોનમ કપૂરને ‘રાંઝણા’, ‘દિલ્હી-૬’,’નીરજા’,’પેડમેન’,’ડોલી કી ડોલી’ જેવી ફિલ્મોમાં નિભાવવામાં આવેલા કિરદાર માટે ઓળખવામાં આવે છે.

તેમની હાલની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એ સા લગા’ હતી,જેમા તેમને પોતાના પિતા અનિલ કપૂર સાથે પહેલીવાર કામ કર્યુ .

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

તમને એ પણ જણાવી દઈએ કે, સોનમ કપૂરે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે સુપરહીટ પણ રહી છે, સોનમે સાવરીયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું.


નિરજા અને બીજી ઘણી ફિલ્મોમાં સોનમ કપૂરના અભિનયના પણ વખાણ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by anand s ahuja (@anandahuja) on


આનંદ આહૂજા એ આ વિડિયોને પોતાના ઑફિશિયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરમિયાન સોનમ કપૂરે ‘મોનોક્રોમ’ આઉટફિટ કેરી કરેલું હતુ. સોનમ કપૂરે આ તક પર વગર કોઈ ફિકરે બિંદાસ્ત ડાન્સ કર્યો હતો. જોકે, આનંદ આહૂજા ડાન્સથી બચતા દેખાયા હતા. પરંતુ સોનમ કપૂરે આ બાબતમાં લખ્યું: ” આગલીવાર તમારે પણ અમારી સાથે ડાન્સ કરવો પડશે”

💫

A post shared by anand s ahuja (@anandahuja) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ