જાણો એવું તો શું થયુ હતુ આ સીનમાં કે જેના કારણે અભિનેત્રી સ્મિતા પાટીલ રડી હતી ધ્રુસકેને ધ્રુસકે….

મિત્રો, જો આપણે બોલીવૂડ ફિલ્મજગતની વાત કરીએ તો તે ગ્લેમરથી ભરપૂર જગત છે. અહી રોજબરોજ અનેકવિધ લોકો પોતાનુ ભાગ્ય અજમાવવા માટે આવે છે પરંતુ, તેમાંથી અમુક જ લોકો આ ફિલ્મજગતમા પોતાનુ સ્થાન બનાવવામા સફળ સાબિત થાય છે. હાલ, કોરોનાના કારણે સામાન્ય લોકોની સાથે ફિલ્મજગતના કલાકારો પણ ઘરેબેઠા હોવાથી તેમની સાથે સંકળાયેલ જુના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે ત્યારે આજે આ લેખમા અમે તમને આવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

જો આપણે બોલિવૂડ ફિલ્મજગતની વાત કરીએ તો અમિતાભ બચ્ચન એ બોલિવૂડ ફિલ્મજગતના મહાનાયક તરીકે ઓળખવામા આવે છે. તે લાંબા સમયથી બોલિવૂડ ફિલ્મજગત પર શાસન કરી રહ્યા છે અને હજુ પણ તે ફિલ્મજગત ક્ષેત્રે કાર્યરત છે.આજે અમે તમને આ લેખમા અમિતાભ બચ્ચનની એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની અભિનેત્રી સ્મિતા પાટિલ ગીતના શૂટિંગ દરમિયાન સંપૂર્ણપણે રડી પડી હતી.

image source

અમિતાભ આજે પણ તેમના ડાયલોગ અને અભિનયના કારણે લોકપ્રિય છે. હાલ, પ્રવર્તમાન સમયમા તો તે “કૌન બનેગા કરોડપતિ” ના શોને હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. જો તમે આ ફિલ્મને યાદ કરશો તો તમને યાદ આવશે કે, આ ફિલ્મના આ ગીતમા જે અભિનેત્રી જોવા મળી રહી છે તે અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ, એક સમયની પ્રખ્યાત અભિનેત્રી સ્મિતા પાટિલ છે.

image source

અમે આજે આ લેખમા જે ગીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે અમિતાભની ફિલ્મ નમક હ્લાલનુ છે. આ ફિલ્મની અભિનેત્રી સ્મિતા પાટિલ આખી રાત ફિલ્મ માટે ગીત ફિલ્માંકન કર્યા પછી એકદમ રડી પડી હતી અને આ ઘટનાના બીજા જ દિવસે અમિતાભ બચ્ચનને સમજાયુ કે, સ્મિતા આ ગીતમા ફિલ્માવેલા તે દ્રશ્યને કારણે ખૂબ જ દુ:ખી થઈ ગઈ છે. તેથી તેમણે સ્મિતાની પાસે બેસીને તેમને શાંતિથી સમજાવ્યુ કે, તે ફક્ત ફિલ્મની સ્ક્રિપ્ટની માંગ છે, જેના કારણે તેમણે આવુ દ્રશ્ય કરવુ પડ્યુ બાકી તેનુ બીજુ કોઈ જ અર્થ નથી.

image source

આ અભિનેત્રીને અમિતાભ બચ્ચનનુ આ વર્તન ખુબ જ ગમ્યુ અને સમજાયુ કે, તેની સાથે કશુ ખોટુ થયુ નથી. તેમણે બીજા દિવસે પણ શૂટિંગ ચાલુ રાખ્યુ. અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલનો એક અન્ય કિસ્સો પણ છે, એ જાણ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે.

image source

કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનનો એક અકસ્માત થયો તે પહેલાની એક રાત્રિએ અભિનેત્રી સ્મિતા પાટિલને સમજાયુ કે, અમિતાભ બચ્ચન સાથે કંઇક ખોટું થયુ હતુ. તેથી, તેણે બીજા દિવસે અમિતાભ બચ્ચનને બોલાવ્યા અને તેમની તબિયત સંભાળી. ત્યારબાદ અમિતાભ બચ્ચન સાથે આ જીવલેણ અકસ્માત થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!