ખાલી પેટે ચા પીવાની આદત હોય તો આજથી જ કરી દેજો બંધ, નહિં પસ્તાશો આખી જીંદગી…

ખાલી પેટ ચા પીવાથી થાય છે અનેક નુકસાન

ભારતીય ઘરોમાં લગભગ બધા જ લોકોના દિવસની શરૂઆત ચા પીવાની સાથે જ થતી હોય છે .

image source

જો કે ઘણા બધા ઘરોમાં એવુ હશે કે, ચા પીધા વગર તે લોકોની સવાર પડતી જ ના હોય. આમ જો તમારા ઘરમાં પણ બધાને ચા પીવાની આદત હોય તો તમારે આ આદતને બદલવાની જરૂર છે.

કારણકે આજે અમે તમને જણાવી દઇએ કે, સવારમાં ચા પીવાથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન..

એસિડિટી

image source

જો તમે ખાલી પેટે ચા પીવો છો તો તમને એસિડીટી ની તકલીફ થઈ શકે છે . ગરમ ચા પીવાને કારણે એસિડિટી થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. આ સાથે જ ગરમ ચા પીવાથી તેની વિપરિત અસર પાચનશક્તિ પર પણ પડે છે.

કબજીયાત

સવારે ખાલી પેટે ચા પીવાથી પેટ સાફ થતુ નથી અને આંતરડા પણ નબળા પડી જાય છે. જે કારણોસર તમે કબજીયાતનો ભોગ બની જાઓ છો.

કેન્સર

Related image
image source

સવારે દૂધ વાળી મીઠી ચા પીવાથી કેન્સર થવાના ચાન્સિસ પણ વધી જાય છે.

મૂડ ખરાબ પણ થાય છે

image source

ચા પીવાથી એસિડિટી થાય છે જેનાથી તમે આખો દિવસ ગુસ્સામાં રહો છો અને ચીડિયાપણું થાય છે.

વધારે વજન

ખાલી પેટે મીઠી ચા પીવાથી તમારું વજન વધી જાય છે અને તમારો આખો દિવસ આળસુ થઇ જાવો છો.

image source

અલ્સરનો ભય

સવારમાં ચા પીવાથી પેટમાં ચાંદા પડે છે જેને ડોક્ટરની ભાષામાં અલ્સર કેવાય છે .

ગ્રીન ટી

image source

સવારે ઊઠીને ગ્રીન ટી પીવાથી તમે દિવસભર એક્ટિવ રહો છો . ગ્રીન ટી તમારા શરીર માટે એન્ટિઓક્સિડન્ટ નું કામ કરે છે . જે તમને ડાયાબિટીસ, કેન્સર અને હાઇ બી.પી જેવી બીમારીથી બચાવી શકે છે .

બ્લેક ટી

image source

જે લોકો દિવસભર ઘરની બહાર રહે છે તેમને બ્લેક ટી પીવાની આદત પાડવી જોઇએ. બ્લેક ટી પીવાથી ધુમાડાના કારણે થતાં નુકસાનથી બચી જવાય છે.

લેમન ટી

image source

દૂધ વાળી ચાની જગ્યાએ લેમન ટી પીવો . લીંબુ આપણાં શરીરને સાફ કરવાનું કામ કરે છે . જો તમે એમાં મધ નાખીને પીશો તો એની ગુણવત્તા ખૂબ વધી જશે .

હુફાળું ગરમ પાણી

image source

જો તમને આમથી કોઈ ના પસંદ આવે તો હૂંફાળા ગરમ પાણીમાં મધ નાખીને તમારા દિવસની શરૂઆત કરો .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ