શું તમે પણ ચહેરાની ચમક વધારવા માટે ક્રીમ વાપરો છો? તો તે ક્રીમથી થતા નુકશાન તમારે જાણી લેવા જોઈએ…

આજકાલ દરેક છોકરી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. અવારનવાર લોકોને એ જ લાગે છે કે તેનાથી આપણો રંગ ફેયર થઈ જાય છે પરંતુ એવુ નથી આ તમારી ત્વચાને ફેયર કરવાની સાથે સાથે તમારી ત્વચાને ઘણી પ્રકારના નુક્સાન પણ પહોંચાડી શકે છે. આપણા દેશમાં દરેક વ્યકિય પર રૂપાળા બનવાનું ભૂત સવાર રહે છે.


અહીંના લોકોએ સુંદર દેખાવાના અમુક બેતુકા માપદંડ નક્કી કરી દીધા છે જેમાં રૂપાળાપણું સૌથી ઉપર આવે છે. પરંતુ સાચા અર્થમાં જોવામાં આવે તો સુંદર દેખાવા માટે તમારી ચામડીનો કલર રૂપાળો નહિ પરંતુ તેની ક્વોલીટી સારી હોવી જોઈએ. એક શ્યામવર્ણ વ્યકિત પણ સુંદર દેખાઈ શકે છે ત્યાં જ ખરાબ ચામડીના ચાલતા એક દોરા વ્યકિત પણ ઓછા સુંદર દેખાઈ શકે છે. જોકે, દેશમાં ઘણાબધા લોકોના મગજમાં આ વાત નથી ઘૂસતી અને ગૌરવર્ણની ચાહમાં તે ઘણા બ્યૂટી પ્રોડક્ટસ આજમાવા લાગે છે.

તેનો ફાયદો ઉઠાવી ફેરનેસ ક્રીમ બનાવનાર કંપની રોજ કરોડો રૂપિયા કમાય છે. આ ક્રીમ તમને રૂપાળા કરવાનો દાવો કરે છે. તેના પ્રોડક્ટ ઘણા લોકો ઉપયોગ પણ કરે છે. હવે આ ક્રીમ હકીકતમાં તમને રૂપાળા બનાવે છે જે નહિ તે એક અલગ જ મુદ્દો છે. પરંતુ આજ અમે તમને આ ક્રીમથી થનાર સંભવત નુક્સાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ ક્રીમનો ઉપયોગ કરો છો તો પહેલા તેનાથી થઈ શકતી આડઅસર વિશે જરૂર જાણી લો.

ખંજવાળ- આ એક એવી આડઅસર છે જેના વિશે સૌથી વધુ ફરિયાદો આવે છે. આ ખંજવાળ ફેરનેસ ક્રીમ લગાવ્યાના તરત બાદ આવે છે. જો તમારા કેસમાં આવું થઈ રહ્યું છે તો તમારો ચહેરો તરત ઠંડા પાણીથી ધોઈ લો અને ક્રીમ બીજીવાર ન લગાવો.

એલર્જી- ફેરનેસ ક્રીમ બનાવવામાં ઘણા પ્રકારના પદાર્થોનો ઉપયોગ થાય છે. જો તમને એમાથી કોઈ ઘટકને કારણે કોઈ એલર્જી થઈ રહી છે તો તે ન લગાવો. અવારનવાર લોકોને તેના કારણે બળતરા, લાલાશ, ખંજવાળ જેવી તકલીફો થાય છે. એટલે કોઈપણ ક્રીમ એપ્લાઈ કરતા પહેલા તેના પેકેટ પર એક નજર દોડાવો. જો તેમાં ઉપયુક્ત કોઈ પદાર્થથી તમને એલર્જી છે તો તે ન લગાવો.

સ્કીન કેન્સર- સતત ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરતા રહેવું સ્કીન કેન્સરનું સૌથી મોટું કારણ બને છે. જો તમારે આ ક્રીમ લગાવવી જ છે તો આ વાતો ખ્યાલ રાખો કે તમે હાઇ ક્વોલીટી ઉત્પાદનો ઉપયોગ કરી રહ્યા છો. જે ક્રીમમાં મરકરી, સ્ટેરાયડ અને hydroquinone જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે તેનાથી દરેક હાલતમાં દૂર રહેવું જોઈએ.

મુંહાસા- જો તમે કોઈ એવી ક્રીમ ઉપયોગ કરી રહ્યા છો જે તમારી ત્વચાના રોમ છિદ્ર બંધ કરે છે કે સીબમ પ્રોડક્શનને વધારી દે છે તો તમને મુંહાસા થવાના ચાન્સ સૌથી વધારે રહે છે. આ તેની સૌથી ખરાબ આડઅસર હોઈ છે. જો ખીલ ચાલ્યા પણ જાય તો એ ત્યાં ડાઘ છોડી જાય છે.

સુકી ત્વચા: જો તમારી ત્વચા પહેલાથી જ સુકી છે તો ફેરનેસ ક્રીમ લગાવ્યા બાદ એ વધુ ડ્રાય થઈ જશે. એટલે પહેલા જાણકારી મેળવી લો કે તમારી ત્વચા ક્યા પ્રકારની છે અને આ ક્રીમ તેના હિસાબથી બરાબર રહેશે કે નહિ.

ફોટો સેંસિટિવિટી- ફેરનેસ ક્રીમનો વધારે ઉપયોગ કરવો તમારી ત્વચાને પાતળી કરી શકે છે. જેનાથી તે તેજ લાઈટના સંપર્કમાં આવતા જ સરળતાથી ડેમેજ થઈ શકે છે. આ કંડીશનને ફોટો સેંસિટિવિટી કહેવામાં આવે છે. આ તમારી ચામડીને બાળી શકે છે, ચાંદા કાઢી શકે છે કે પિગમેંટેશનને પણ પ્રમોટ કરી શકે છે. એટલે કોઈપણ ક્રીમ ચહેરા પર લગાવતા પહેલા નાની જગ્યા પર લગાવીને પરિક્ષણ જરૂરથી કરી લેવું.

જો તમે રૂપાળા થવા ઈચ્છો છો તો પ્રાકૃતિક નુસ્ખાનો સહારો લો. અથવા તો તેનાથી પણ સારું તમે જેવા પણ છો તેમાં જ ખુશ રહો અને દુનિયા શું વિચારે છે આ વિષયમાં ન વિચારો.

જો તમે એક લાંબા સમય સુધી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરો છો તો તેનાથી તમને ત્વચાનું કેન્સર થવાનું જોખમ પણ થઈ શકે છે. આજ અમે તમને ફેયરનેસ ક્રીમના લાંબા સમય સુધી ઉપયોગ કર્યા બાદ થનાર આડઅસર બાબતે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે તમારી ત્વચાને આ આડઅસરથી થતા નુક્સાનોથી બચાવી શકશો.

૧. ખંજવાળ આવવી

ખંજવાળ આવવી સૌથી સાધારણ આડઅસર છે જે અવારનવાર લોકોને ફેયરનેસ ક્રીમના પ્રયોગ બાદ થઈ જાય છે. આ આડઅસર ક્રીમના ઉપયોગના તરત બાદ જ દેખાવા લાગે છે. તમે પણ જ્યારે ક્યારેય ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરો છો તો ત્યારબાદ તમારા ચહેરા પર ખંજવાળ આવવા લાગે છે તો એવામાં તમે તમારા ચહેરાને ઠંડા પાણથી ધોઈ લો કે પછી તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચા પર થનાર ખંજવાળ બંધ થઈ જશે અને તમારી ત્વચાને કોઈપણ પ્રકારનું નુક્સાન પણ નહિ થાય.

૨.એલર્જી

ફેયરનેસ ક્રીમનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આ તમારી ત્વચા પર થનાર એલર્જીને ટ્રિગર કરી શકે છે. આ તમારી ત્વચા પર બળતરા પેદા કરી શકે છે એટલુ જ નહિ ત્વચા પર લાલાશ કે ખંજવાળ પણ પેદા કરી શકે છે. જો તમને પહેલાથી જ કોઈ પદાર્થ કે વસ્તુથી એલર્જી છે તો તમે ફેયરનેસ ક્રીમમાં ઉમેરવામાં આવતી સામગ્રીની તપાસ જરૂરથી કરી લો. તેનાથી તમને કોઈ પ્રકારની એલર્જી નહિ થાય.

૩.ત્વચા કેન્સર

ફેયરનેસ ક્રીમનો સતત ઉપયોગ કરતા રહેવાથી આ ત્વચાના કેન્સરનું પ્રમુખ કારણ બની શકે છે. જો તમે ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરો છો તો એક ઉચ્ચ ગુણવતા વાળી ફેયરનેસ ક્રીમનો જ ઉપયોગ કરો કારણ કે ઘણીવાર ફેયરનેસ ક્રીમમાં પ્રયોગ કરવામાં આવતી સામગ્રીનો વધુ પ્રયોગ કરવાથી સ્કિન કેન્સર થવાનું જોખમ વધી જાય છે. જે ફેયરનેસ ક્રીમમાં હીડ્રોક્વિનોને, મરકરી કે સ્ટેરોયડ સ્ટેરોયડ આધારિત ત્વચાને સફેદ કરનાર તત્વો શામેલ હોઈ તે પ્રકારની ક્રીમનો પ્રયોગ ક્યારેય ના કરો.

૪.ખુશ્ક ત્વચા

જો તમારી ત્વચા પહેલાથી જ ખુશ્ક છે, તો એવામાં ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા વધુ વધારે ખુશ્ક લાગી શકે છે. એટલુ જ નહિ આ ખુશ્ક અને પરદાર ત્વચા માટે એક ખૂબ મોટું જોખમ થઈ શકે છે. તમે જ્યારે પણ કોઈપણ પ્રકારની ક્રીમ લો તો તેનાથી પહેલા પોતાની ત્વચાનો ખ્યાલ જરૂર રાખો કે તમારી ત્વચા કઈ પ્રકારની છે અને તેના પર કઇ પ્રકારની ક્રીમ સારી લાગશે.

૫.ખીલ

તમે જે ફેયરનેસ ક્રીમનો પ્રયોગ કરી રહ્યા છૌ તેનાથી તમારી ત્વચા પર રહેલા પોર્સ બંધ થઈ જાય છે તો તેનાથી તમારી ત્વચા પર ખીલ થઈ શકે છે. આ ફેયરનેસ ક્રીમથી થનાર સૌથી મોટી આડઅસર છે. એટલુ જ નહિ જો આ ખીલ તમારી ત્વચા પર વધુ સમય માટે જળવાઈ રહે તો તેનાથી તમારી ત્વચા પર નિશાન પડી શકે છે. જે તમારી ત્વચાથી ક્યારેય નથી હટતા અને લાંબા સમય માટે તમારા સાથે બની રહે છે.

૬.ફોટો સેંસેટિવ

એક લાંબા સમય સુધી ફેયરનેસ ક્રીમનો પ્રયોગ કરવાથી તમારી ત્વચા પર રહેલા પોર્સ બંધ થઈ શકે છે તેમજ તેનાથી તમારી ત્વચા ખૂબ સંવેદનશીલ પણ થઈ શકે છે જેનાથી તમારી ત્વચાને પ્રકાશને કારણે પણ નુક્સાન પહોંચી શકે છે. આ સ્થિતિને ફોટો સેંસેટિવના રૂપમાં અોળખવામાં આવે છે. તેનાથી તમારી ત્વચા પર છાલા કે સૂરજને કારણે તમારી ત્વચા ગંભીર રૂપથી કાળી થઈ શકે છે. એટલે તમે જ્યારે પણ બજારમાં પોતાના માટે ક્રીમ કેવા જાવ છો તો બધા તમને પહેલા તેનો એક પૈચ દઈને પરિક્ષણ કરવાની સલાહ આપે છે.

જો તમારી ત્વચાનો રંગ વધુ ફેયર નથી તો સારુ રહેશે કે તમે કોઈ પ્રકારની ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરવાની જગ્યાએ પ્રાકૃતિક રૂપથી પણ તમારી ત્વચાને ફેયર કરી શકો છો. એટલુ જ નહિ તેનાથી તમારી ત્વચાને કૌઇપણ પ્રકારનું નુક્સાન નહિ થાય અને તમારો રંગ પણ સાફ થઈ જશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ