શું છે AM અને PMનુ સાચુ ફુલ ફોર્મ, જાણવા કરો જલદી ક્લિક…

હું સમય છું…

A.M અને P.M… સ્વરૂપે સમય છું…

image source

આપણને નાનપણથી જ એવું સમજાવવામાં આવ્યું હોય છે કે આ બે શબ્દોને અંગ્રેજી આલ્ફાબેટ મુજબ જ સમજવા. જેનો અર્થ એવો થાય છે કે એ.એમ. એટલે એન્ટી મેરિડીયન અને પી.એમ. એટલે પોસ્ટ મેરિડીયન….

image source

અહીં એન્ટિ શબ્દ વિશે કહીએ તો એન્ટિ એટલે પહેલા, પણ કોનું?

અને પોસ્ટ એટલે કે પછી, પણ ફરી એક જ પ્રશ્ન, જે તે કોનું?

આ બે શબ્દો વિશેનો ભેદ રહ્યા કર્યો છે છતાં તે ક્યારેય સાફ રીતે સમજાવીને સ્પસ્ટ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે ચોરાયેલા શબ્દનું ટૂંકું રૂપ હતું.

image source

“કોનું = જ્યાં પરિબળ પોતે ગૌણ છે.”

આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાએ આ શંકાને અનેક ઉથલપાથલ કરીને તેની વ્યાખ્યાને વધુ સ્પસ્ટ કરી દીધી છે અને હવે, બધું બરાબર સમજી શકાય એવું છે, જાણો છો? કેવી રીતે?

તો જુઓ, આપને સવિસ્તૃત સમજાવીએ…

એ.એમ. = આરોહનમ માર્તન્ડસ્ય

પી.એમ. = પત્તનમ માર્તન્ડસ્ય

જેનો અર્થ થાય છે કે,

image source

સૂર્ય, જે દરેક અવકાશી ગણતરીનું મૂળ છે, તેને ગૌણ બનાવ્યું, તે કેટલું ગૌણ બની ગયું છે તે વિચારશીલ અને તર્કહિન પણ છે. આ વિશે વિચારીને મૂંઝવણ પણ થાય એવું છે કારણ કે આ અંગ્રેજી શબ્દો સંસ્કૃતનો ‘અર્થ’ સૂચવતા નથી જે વાસ્તવિકતામાં યોગ્યરીતે સૂચિત કરે છે.

આવો સમજીએ, શું છે સંસ્કૃતમાં તેનો અર્થ…

image source

આરોહનમ માર્તન્ડસ્ય એટલે સૂર્યનો આરોહ, સૂર્યનું ચડવું અને પત્તનમ માર્તન્ડસ્ય એટલે સૂર્યનું ઉતરવું. આરોહનમ માર્તન્ડસ્ય (એ.એમ.) ના દિવસે રાત્રે બાર વાગ્યા પહેલા સૂર્ય ઉગતો રહે છે એટલે આકાશમાં ઉપરની તરફ ચડે છે તે સમય. તેમજ બાર વાગ્યા બાદ સૂર્યના અસ્ત થયા પછી, પતન એટલે ‘પત્તનમ માર્તન્ડસ્ય’ કે જે બપોર પછીનો સમય કહેવાય છે.

તેથી, એવું કહેવામાં આવે છે કે સંસ્કૃત ઘણી ભાષાઓની માતા છે.

ચાલો, ભારત પાછા જઈએ, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભાષાઓ તરફ પાછા વળીએ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ