શિલ્પા શેટ્ટીની આ ગ્લેમરસ તસવીર જોઇને તમે પણ રહી જશો દંગ, જાણો તો ખરા આ ફોટામાં બહેને જ કેવું આપ્યુ રિએક્શન

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પીળા રંગના ગાઉનમાં એક ફોટો પોસ્ટ કરી છે. એમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ગ્લેમરસ અવતાર જોઈને બધાની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. કોઈ સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરતા શિલ્પા શેટ્ટી કુન્દ્રાને પોતાનો લાઈફટાઈમ ક્રશ જણાવ્યા છે. તો કોઈએ શિલ્પા શેટ્ટીને સુંદરતાની મહારાણી કહીને સંબોધિત કર્યા છે. ત્યાં જ બીજી બાજુ મજાક ઉડાવનાર લોકોની પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્યાં કમી છે,

કેટલાક લોકોએ રંગને લઈને મજાક બનાવ્યો. ત્યાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાના બંને હાથમાં બે ડ્રેસ લઈને જોવા મળી રહી છે. જેને જોઈને લાગી રહ્યું છે કે, શિલ્પા શેટ્ટી કુન્દ્રા આ મૂંઝવણમાં છે કે, કઈ ડ્રેસ પહેરે? કેમ કે, બંને આઉટફિટ ખૂબ જ સુંદર લાગી છે. આપને જણાવી દઈએ કે, ફિટનેસ કવીન તરીકે કહેવાતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પોતાના સ્વાસ્થ્યની સાથે કોઈ સમાધાન નથી કરતી. એટલા માટે જ તો વધતી ઉંમરની સાથે સાથે શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ખૂબસૂરતી પણ વધતી જ જઈ રહી છે અને તેમનો ગ્લેમર હજી પણ જળવાઈ રહ્યો છે.

એના માટે શિલ્પા શેટ્ટી કુન્દ્રા ઘણી મહેનત પણ કરે છે. એની સાબિતી છે કે, સમય સમય પર પોતાના વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટ પર વર્કઆઉટ વિડિયોઝ શેર કરતા રહે છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રાના વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા એક ડાંસ શોમાં જજ તરીકે જોવા મળી આવે છે. એના સિવાય શિલ્પા શેટ્ટી કુંદ્રા પોતે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેની પર શિલ્પા શેટ્ટી કુંદ્રા સ્વાસ્થ્ય અને ખાવા- પીવાને સંબંધિત વસ્તુઓના વિડીયો શેર કરતી રહે છે. અહિયાં પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા ખુબ જ સક્રિય રહે છે અને ખાસ કરીને ખાવા- પીવાના વિડીયોને શેર કરે છે. આની સાથે જ શિલ્પા શેટ્ટી કેટલીક વાર અલગ અલગ ડિશની રેસીપી પણ બતાવતા પણ જોવા મળી આવે છે.

image source

શિલ્પા શેટ્ટી કુંદ્રા છેલ્લે ફિલ્મ ‘નિકકમા’માં જોવા મળી હતી. ફિલ્મ ‘નિકકમા’માં અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાની સાથે અભિનેતા પરેશ રાવલ, અભિમન્યુ દાસાની, શર્લી સેટિયા સહિત અન્ય કેટલાક કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મ ‘નિકમ્મા’ બાદ શિલ્પા શેટ્ટી કુંદ્રા ફિલ્મ ‘હંગામા- 2’માં જોવા મળી હતી. ફિલ્મ ‘હંગામા- 2’માં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સાથે પરેશ રાવલ, મિજાન ઝાફરી અને પ્રણિતા સુભાષ પણ જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ