મોં ની દુર્ગંધ અને કબજિયાત જેવી ગંભીર બિમારીથી રાહત આપે છે શરડીનો રસ, જાણો તેના ઘણા ફાયદા

શેરડીનો રસ સાધારણ શરદી અને બીજા સંક્રમણોને સારા કરવામાં મદદ કરે છે અને તાવ આવે ત્યારે પણ તે ફાયદાકારક છે કારણ કે આ શરીરનું પ્રોટીન સ્તરને વધારે છે.


ગરમી શરૂ થતા જ ભારતની શેરી-શેરી અને ચોકમાં શેરડીનાં રસની શરૂઆત થઈ જાય છે.તડકામાં પરસેવાથી તરબતર થઈને જ્યારે ઠંડો-ઠંડો શેરડીનો રસ શરીરની અંદર જાય છે તે અનુભવ સૌથી અલગ હોય છે.જો આપ પણ શેરડીનાં રસનાં શોખીન છો તો તેને રેગ્યુલર પીવો અને જો કોઈને આ પસંદ નથી તો તેને એ ક દવાનાં રૂપમાં જ ભલે પણ પીવો કારણ કે શેરડીનાં રસ ન ફક્ત આપની અંદરની ગરમીને દૂર કરે છે પણ તે પીવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે.આ એન્ટિ ઓક્સિડેન્ટમાં સમૃદ્ધ છે એ ટલે આ સંક્રમણથી લડવામાં અને પ્રતિરક્ષાને વધારો આપવામાં મદદ કરે છે. તેમા આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બીજા ઘણા પ્રોટીન હોય છે.મોં ની દુર્ગંધ અને કબજિયાત જેવી ગંભીર બિમારીઓ થી રાહત આપે છે શેરડીનો રસ, તેના સિવાય પણ ઘણી બિમારીઓ છે જેને શેરડીનો રસ ખતમ કરે છે.


મોંની દુર્ગંધ અને કબજિયાત જેવી બિમારીઓ થી રાહત આપે છે શેરડીનો રસ. શેરડીનો રસ સાધારણ શરદી અને બીજા સંક્રમણને સારુ કરવામાં મદદ કરે છે અને તાવ આવવા પર પણ આ તેને સારુ કરે છે કારણ કે આ શરીરનાં પ્રોટીન સ્તરને વધારે છે.તેના સિવાય શેરડીનાં રસમાં અમુક બીજા પણ સારા સ્વાસ્થય લાભ થાય છે જેના વિશે આપને જરૂર જાણવું જોઈએ.


૨૮.૩૫ ગ્રામ શેરડીનાં રસમાં પોષકતત્વોનું પ્રમાણ ઘણી રીતે જોય છે.જેમાં ઉર્જા ૧૧૧.૧૩KJ,કાર્બોહાઇડ્રેટ ૨૭.૫૧ ગ્રામ,પ્રોટીન ૦.૨૭ ગ્રામ,કેલ્શિયમ ૨.૨ મિલિગ્રામ અને સોડિયમ ૧૭.૦૧ મિલિગ્રામ મળી આવે છે.હવે જાણો તેના અમુક બીજા ફાયદા.


કિડની સ્ટોન : શેરડીનાં રસમાં સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થય લાભોમાં એ છે કે શેરડીનાં રસમાં એ ક મૂત્રવર્ધક પેય જળ હોય છે.તેનો અર્થ કે મૂત્ર ત્યાગનાં રસ્તામાં સંકડામણ,ગુર્દાની પથરીનો ઈલાજ કરી શકાય છે અને ગુર્દાનાં સમુચિક કામોને પણ સુનિશ્ચિત કરે છે.

કમળો : આયુર્વેદના અનુસાર,શેરડીનો રસ આપના લીવરને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે અને કમળામાં પણ ફાયદો કરે છે.કમળો એ ક એવી સ્થિતિ છે જે પ્રોટીનની ઓ છપને પણ પૂરી કરે છે અને શરીરને પોષણ પણ પ્રદાન કરે છે.

થાકમાં એનર્જી : શેરડીનાં રસમાં કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,આયરન,પોટેશિયમ અને બીજા જરૂરી તત્વો હોય છે જે શરીરનાં સેલ્સને ઈનક્રીઝ કરે છે.ખાસ કરીને ગરમીઓ માં એ ક ગ્લાસ ઠંડો શેરડીનો રસ બુજાઈ ગયેલા માણસની અંદર એ નર્જીની સાથે-સાથે ખાસ હિમ્મત આપવાનો હોંસલો દઈ દે છે.


મો ની દુર્ગંધ : શેરડીનાં રસમાં ખનીજોમાં ખૂબ જ સમૃધ્ધ હોય છે જે દાંતોની સડન અને ખરાબ શ્વાસ રોકવામાં મદદ કરે છે.આપણે જણાવી દઈએ કે દાંતમાં સડો કે ખરાબ શ્વાસનાં કારણે વ્યકિતનાં મોં માંથી દુર્ગંધ આવે છે.

કબજિયાતની ફરિયાદ : આયુર્વેદમાં આ જણાવવામાં આવે છે કે શેરડીનો રસ રેચક ગુણોને પ્રદર્શિત કરે છે,જેમાં મળત્યાગમાં આવનારી હેરાનગતી દૂર થઇ જાય છે.શેરડીનાં રસમાં ક્ષારિય ગુણ પણ હોય છે જેનો અર્થ એ છે કે અમ્લતા અને પેટની બળતરા માટે સારામાં સારુ પેયજળ હોય છે.