શહનાઝ ગિલ જેવું હોટ એન્ડ સેક્સી દેખાવું છે? તો ફોલો કરો એની આ સ્ટાઇલ, જે આપશે જોરદાર લુક

એક્ટ્રેસ શહનાઝ ગિલના આ સ્ટનિંગ લુકસને અપનાવીને તમે પણ બની શકો છો સ્ટાઈલિશ.

બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ અને પંજાબની કેટરીના કેફ શહનાઝ ગિલ પોતાની ફેશન સેન્સ અને સ્ટાઈલિશ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, એ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે, એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ગોર્જીયસ તસવીરો શેર કરતી રહે છે. અને ફેન્સ પણ એમના પર કમેન્ટ્સ અને લાઇક્સ કર્યા વગર રહી નથી શકતા. જો તમે પણ એમના જેવા દેખાવા માંગતા હોય તો ફોલો કરો એમના આ ફેશનેબલ ટ્રેન્ડસ અને સ્ટાઇલ.

image source

સ્ટાઇલ ઇન ઓફ શોલ્ડર ટોપ.

જો તમે લન્ચ ડેટ પર જઈ રહ્યા છો તો સ્કીની જીન્સ સાથે ઓફ શોલ્ડર ટોપ પહેરી શકો છો.

ફ્લાવર ટોપ.

image source

ફ્લાવર પ્રિન્ટ ઘણા સમયથી ટ્રેંડમાં છે તો તમે પણ શહનાઝ ગિલની જેમ સ્ટ્રેપી ડ્રેસ કેમ ન પહેરી શકો. આ સ્ટ્રેપી ફ્લાવર ડ્રેસમાં તમે સ્ટાઈલિશ જ નહીં પણ અલગ પણ દેખાઈ શકો છો.

વ્હાઇટ બ્યુટી

image source

ડે પાર્ટીમાં જવા માટે શહનાઝનો આ લુક તમને સ્ટાઈલિશ અને કુલ લુક આપશે.

બીચ લુક

image source

છોકરીઓ માટે ક્રોપ ટોપ અને શોર્ટસથી વધુ કમ્ફર્ટેબલ બીજું કંઈ જ ન હોઈ શકે. એટલે જો તમે ગરમીઓમાં ઘર પર બીચ લુક ફિલ કરવા માંગતા હોય તો ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેરી શકો છો. શહનાઝ ગિલના આ બીચ લુકને તમે સમરમાં ફોલો કરી શકો છો.

કુલ એન્ડ કમ્ફર્ટેબલ

આઉટિંગ પર જવાનો મૂડ હોય પણ શું પહેરવું એની સમજણ ન પડી રહી હોય તો એવામાં કફતાન મોસ્ટ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શહનાઝ ગિલના આ કુલ અને કમ્ફર્ટેબલ સ્ટાઈલને તમે પણ ફોલો કરી શકો છો.

પેસ્ટલ કલર

image source

શહનાઝ ગિલનો આ પેસ્ટલ અંદાજ ફેન્સની સાથે સાથે તમને પણ ચોક્કસ ગમશે જ. પેસ્ટલ કલર પહેરવાથી સ્ટાઈલિશ લુક તો આપે જ છે, સાથે જ આંખોને પણ સૂકુન મળે છે.

ટ્રેડિશનલ લુક હોય હંમેશા બેસ્ટ

ફેસ્ટિવલ અને લગ્નના અવસર પર હંમેશા ટ્રેડિશનલ લુકને જ ફોલો કરવામાં આવે છે. આ અવસર પર એલીગન્ટ સલવાર કુરતો પહેરીને તમે દેશી ગર્લ બની શકો છો.

નાઈટ ડેટ માટે પરફેક્ટ

image source

જો તમે તમારી ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરવા માંગતા હોય તો બોડીકોન ડ્રેસ તમારા માટે પરફેક્ટ છે. બોડીકોન ડ્રેસને તમે કેન્ડલ નાઈટ ડિનર ડેટ માટે પહેરી શકો છો.

યલો સનસાઈન લુક

પાર્ટીમાં જો તમે બધાનું ધ્યાન તમારી તરફ ખેંચવા માંગતા હોય તો શહનાઝ ગિલની જેમ પોતાના લુકની સાથે થોડા એક્સપરિમેન્ટ કરો. એમનું આ ગાઉન લુક પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.

image source

રોકિંગ શહેનાઝ

જો તમે તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનવા માંગતા હોય તો વર્ક વાળા જેકેટથી વધુ સારું ઓપશન શુ હોઈ શકે. આ જેકેટ તમે કોઈ ઇવીનિંગ પાર્ટીમાં પહેરી શકો છો.. .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ