કોરોનાની બીજી લહેરમાં આ ઉપાયો રાખશે સ્વસ્થ, આચાર્ય બાલકૃષ્ણ અને ડૉ. નરેશ ત્રેહન આપી ખાસ ટિપ્સ

દેશભરમાં આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ સમયે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને દૈનિક 1 લાખથી પણ વધારે કેસ આવતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. વધતા સંક્રમણને રોકવા માટે અનેક જગ્યાઓએ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ અને સામાજિક સંસ્થાઓ અને કાર્યક્રમોને રોકવા પર ભાર મૂકાયો છે.

image socure

આ સમયે એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 9 દિવસમાં બમણી થવા પામી છે ત્યારે પતંજલિ આયુર્વેદના એમડી અને સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અને મેદાંતા મલ્ટિસ્પેશ્યાલિસ્ટના ફાઉન્ડર અને ચેરમેન તરીકે જાણીતા ડૉ. નરેશ ત્રેહને કેટલીક ખા ટિપ્સ આપી છે. આ ટિપ્સને તમે ફોલો કરો છો તો તમે પણ કોરોનાથી ઝડપથી બચી શકો છો.

કોરોના સંક્રમણમાં વાત પર આચાર્ય બાલકૃષ્ણ અને ડૉ. નરેશ ત્રેહને મૂક્યો છે ભાર

image socure

આચાર્ય બાલકૃષ્ણને કોરોના સંક્રમણ માટે કહ્યું કે તેઓએ કોઈ પણ ટેન્શન વિના પરીક્ષા આપવી. તો ત્રેહને કહ્યું કે નવું ઈન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ બીજી લહેર બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. તમે એમ ન માનશો કે બાળકોને કોરોના થતો નથી. હાલમાં ગુજરાતમાં અનેક બાળકો કોરોનાની ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે અને સાથે જ કોઈ પણ લક્ષણો વિનાના બાળકોના પણ કોરોનાથી મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

image socure

બાલકૃષ્ણને કહ્યું કે કોરોનાએ જૂવવના દરેક ક્ષેત્રને અસર કરી છે. સામાજિક ઢબ બદલાઈ છે. આપણે ભીડમાં ઉત્સવ મનાવવા ટેવાઈ ચૂક્યા છીએ પણ આ સ્થિતિ હવે મુશ્કેલ છે. હવે આપણે ભેગા નહીં પણ અલગ રહેવાની જરૂર છે. આયુર્વેદનો મંત્ર છે કે स्वस्थस्य स्वास्थ्य रक्षणं કોઈ સારવાર કરતાં આ વાતને સમજી લો તો તમે બીમાર નહીં થાઓ. જો તમે આયુર્વેદને અનુસરો છો તો તમે ક્યારેયય બીમાર થશો નહીં

આ ચીજોનું શરૂ કરો સેવન

image socure

સ્વસ્થ રહેવું હોય અને ઈમ્યુનિટી વારવી હોય તો તમે રોજ યોગ, મેડિટેશન અને પ્રાણાયામ કરો તે જરૂરી છે. આ સાથે તુલસી, ગિલોય અને અશવગંધાનું સેવન કરવાની આદત કેળવો. આમ કરવાથી તમે કોઈ પણ મોટી બીમારી સામે ઝડપથી રાહત મેળવી શકો છો. આ સિવાય તમે બદામ, અખરોટ અને મરી ખાઓ. તેનાથી માનસિક રીતે રાહત અને તાકાત મળે છે. રોજ રાતે સૂતા સમયે ગાયનું ઘી નાકમાં લગાવી લો. તેનાથી ઉંઘ સારી આવશે અને સ્ટ્રેસમાં પણ રાહત મળશે.

image socure

લોકડાઉનમા લોકો બેકાર થવાના કારણે માનસિક સ્ટ્રેસનો સામનો કરી રહ્યા હતા. આ સાથે અનેક લોકો ડિપ્રેશનનો પણ શિકાર બની ગયા. આ કારણે ચિંતા વધી અને તેમની ઈમ્યુનિટી ઘટવા લાગી અને તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા. જો તમે રોજ યોગ, મેડિટેશન અને પ્રાણાયામ કરો છો તો તમારું મન શાંત રહે છે અને તમે વાયરસથી દૂર રહી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!