SBI ઘરે બેઠા બાળકોના સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની આપશે સુવિધા, જાણી લો આ સરળ પ્રોસેસ તમે પણ

જો તમે પણ તમારા બાળકોનું ઘરે બેઠા ખાતું ખોલાવવા ઈચ્છો છો તો તમને SBI બેંક ઓનલાઈન સુવિધા આપી રહી છે. SBI બેંકે માઈનરને માટે પહેલા કદમ અને પહેલી ઉડાન નામથી સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની ઓનલાઈન સુવિધા આપી છે. તેની સાથે જ આ એકાઉન્ટમાં બાળકો માટે રોજના રૂપિયા કાઢવાની લિમિટ પણ નક્કી કરાઈ છે. તો જાણો કેવી રીતે ખોલાવશો આ એકાઉન્ટ અને શું છે તેના ફાયદા તે પણ.

image source

આ એકાઉન્ટ તમારા ઘરના નાના બાળકોને એક સ્વસ્થ ફાયનાન્શિયલ ફ્યૂચર માટે તૈયાર કરવામાં મદદ કરે છે. આ સિવાય જલ્દી પૈસા બચાવવાની આદત પણ વધારે છે.

image socure

જાણો પહેલા કદમ સેવિંગ્સ સ્કીમમાં કઈ રીતે ખોલી શકાશે એકાઉન્ટ

આ એકાઉન્ટના આધારે કોઈ પણ ઉંમરના નાબાલિગ બાળકોની સાથે માતા પિતા કે ગાર્ડિયન એકાઉન્ટ ખોલી શકે છે.તેને પેરન્ટ્સ કે ગાર્ડિયન કે બાળકો પોતે સિંગલ રીતે ઓપરેટ કરી શકે છે.આ કાર્ડ સગીર અને પેરન્ટ્સના નામથી જાહેર કરાશે.

પહેલા કદમ સેવિંગ્સ એકાઉન્ટના ફાયદા

image socure

આ એકાઉન્ટ પર મોબાઈલ બેંકિંગની સુવિધા મળી રહે છે. તેમાં દરેક પ્રકારના બિલનું પેમેન્ટ પણ કરી શકાય છે. તેમાં 2000 રૂપિયા સુધીના રોજના ટ્રાન્ઝેક્શનની લિમિટ છે.

બાળકોના નામથી બેંક એકાઉન્ટ ખોલવા માટે એટીએમ ડેબિટ કાર્ડની સુવિધા પણ મળે છે. આ કાર્ડ સગીર અને પેરન્ટ્સના નામથી જાહેર કરાશે. તેમાં 5000 રૂપિયા સુધી કાઢી શકે છે.

image socure

ઈન્ટરનેટ બેંકિંગ સુવિધામાં રોજના 5000 રૂપિયાસુધી ટ્રાન્ઝેક્શનની લિમિટ છે. તેનાથી તમે દરેક પ્રકારના બિલ જમા કરી શકે છે.
પેરન્ટ્સને માટે પર્સનલ એક્સીડેન્ટ ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે.

શું છે પહેલી ઉડાન સેવિંગ એકાઉન્ટ

  • આ એકાઉન્ટને 10 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બાળકોને પોતાના સાઈન કરી શકે છે. તે પહેલા ઉડાનના આધારે ખાતા ખોલાવી શકે છે.

    image soucre
  • આ એકાઉન્ટ સગીરના નામે રહેશે.
  • આ વ્યક્તિ એકલો જ તેને ઓપરેટ કરી શકે છે.

મળનારી સુવિધા

  • તેમાં પણ એટીએમ ડેબિટ કાર્ડ સુવિધા મળે છે અને રોજના 5000 રૂપિયા સુધી કાઢી શકાય છે.
  • તેની સાથે જ મોબાઈલ બેંકિંગની સુવિધા પણ મળે છે, તેમાં રોજના 2000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે.
  • તેની સાથે તમામ પ્રકારના પેમેન્ટ પણ કરી શકાય છે.
  • ઈન્ટરનેટ બેંકિંગ સુવિધામાં રોજના 5000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકે છે.
  • તેમાં ચેકબુકની એ જ સુવિધા મળશે જે પહેલા કદમમાં મળે છે.
  • પહેલી ઉડાનમાં સગીરને ઓવર ડ્રાફ્ટની કોઈ સુવિધા મળતી નથી.

    image socure

આ રીતે ખોલાવો બાળકોનું ખાતું

  • પહેલા તમે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. અહીં પર્સનલ બેંકિંગ પર ક્લકિ કરો.
  • હવે એકાઉન્ટ ટેબ પર ક્લિક કરો અને સેવિગ્સ એકાઉન્ટ ઓફ માઈનર્સનો વિકલ્પ પસંદ કરો.
  • આ પછી એપ્લાય નાઉ પર ક્લિક કરો. પછી તમને ડિજિટલ અને ઇન્સ્ટા સેવિંગ એકાઉન્ટના એક પોપ અપ ફીચર્સ દેખાશે.

    image soucre
  • હવે ઓપન અ ડિજિટલ એકાઉન્ટને ટેબમાં ક્લિક કરવાનું છે.
  • આ પછી એપ્લાય નાઉ પર ક્લિક કરો અને નવું પેજ ખૂલે તેમાં જાઓ.
  • એકાઉન્ટ ઓપન કરીને તમારી જાણકારી ભરો,
  • અહીં ધ્યાન આપો કે આ પ્રક્રિયાને પૂરી કરવા માટે એસબીઆઈ બેકની બ્રાન્ચમાં જવું જરૂરી છે.
  • આ સિવાય તમે ઓફલાઈન રીતે પણ બેંકની બ્રાન્ચમાં જઈને ઓપન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!