તમે જોયો કે નહિં સપના ચૌધરીનો આ ડાન્સનો વિડીયો, જે ઇન્ટરનેટ પર મચાવે છે ધૂમ

હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ નવા વર્ષના અવસર પર ૨૦૨૦માં એક નવું ગીત વાઇરલ થયું છે. એમાં સપના ચૌધરી ખૂબ સારી રીતે ઠુમકા લગાવતી જોવા મળી છે. સપના ચૌધરીનું આ ગીત ‘પ્યાર કા ખેલ્યા થા સટ્ટા’ નામથી જાણીતું છે. આ ગીત યુ ટ્યૂબ પર ૧લી જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ ગીતને અત્યાર સુધીમાં ૫ લાખ ૩૫ હજાર થી વધુ વખત જોવામાં આવ્યું છે. સપના ચૌધરી આ ગીતમાં સલવાર સૂટ પહેરીને ખૂબ શાનદાર ડાન્સ કરતી નજર આવી રહી છે.

image source

તેમજ ત્યાં નીચે ઉભેલી ભીડ સપનાના આ ડાન્સનો વિડિઓ બનાવતી જોઈ શકાય છે. આ ન્યુ યરના અવસર પર સપના આ વીડિયોમાં ખૂબ જોરદાર રીતે ઠુમકા લગાવતી જોવા મળી છે. સપના ચૌધરીના ડાન્સનો નશો હરિયાણા, પંજાબ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન આ રાજ્યોમાં સપના ચૌધરી ખૂબ સરસ ફેન્સ ધરાવે છે.

સપના ચૌધરી જે ગીતો પર ડાન્સ કરે છે તે ગીતો રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, પંજાબ, બિહાર જેવા રાજ્યોમાં ખૂબ વાઇરલ થતા જોવા મળે છે. ‘ખેલ્યા થા પ્યાર કા સટ્ટા’ સપના ચૌધરીનું આ ગીત પણ આ રાજ્યોમાં ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. ઉપરાંત સપના ચૌધરીનું આ ગીત ખૂબ હિટ સાબિત થઈ રહ્યું છે. તેમજ આ ગીતમાં નીચે ઉભેલી ભીડ પણ વિડીયો બનાવતી નજરે ચડી રહી છે.

image source

‘ખેલ્યા થા પ્યાર કા સટ્ટા’ આ ગીતના લિરિકસ મુકેશ જાજીએ લખ્યા છે. તેમજ આ ગીતના ગાયક સંદીપ સુરીલા છે. આ ગીતને મ્યુઝિકથી સજ્જ કર્યું છે અમન જાજીએ. સપના ચૌધરીનો ડાન્સ જોવા આવતા લોકોમાંથી મોટાભાગના લોકો સપના ચૌધરીના ડાન્સને પોતાના ફોનમાં વિડિઓ શૂટ કરી રહ્યા હોય છે.

ન્યુ યરના અવસર હોવાથી સપના ચૌધરી જોરદાર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. સપના ચૌધરીની લોકપ્રિયતા કેટલાક રાજ્યોમાં માથે ચડીને બોલી રહી હોય તેવું લાગે છે. સપના ચૌધરીએ આ વાત સમજીને પોતાના શોની કિંમત પણ વધારી દીધી છે.

image source

સપના ચૌધરી બીગબોસ ૧૧ માં પણ જોવા મળી હતી. બીગબોસ ૧૧માં આવ્યા પછી સપના ચૌધરીની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે. સપના ચૌધરીનો ડાન્સ જોવા માટે મોટાભાગે હજોરોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. સપના ચૌધરીનો ડાન્સ જોવા ખૂબ ભીડ ભેગી થતી હોવાથી સપનાને હાઈ સિક્યોરિટી પણ આપવામાં આવી છે.

image source

ઉપરાંત સ્ટેજ પર પણ સપના ચૌધરીના ડાન્સ સમયે બોડીગાર્ડને પણ ઉભા રાખવામાં આવે છે. સપના ચૌધરી બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. બૉલીવુડ સિવાય સપના ચૌધરીએ કેટલીક પંજાબી અને ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ