માઇનસ 10 ડિગ્રીમાં ટીવીની આ સંસ્કારી વહુએ કરાવ્યું બિકીનીમાં ફોટોશૂટ, જોઇ લો તસવીરોમાં હોટ અંદાજ

જાણીતી ટીવી સિરિયલ ઉતરનમાં તપસ્યાની દીકરી મુક્તાનો રોલ કરી ચુકેલી લોકપ્રિય ટીવી એક્ટ્રેસ શ્રીજીતા ડેએ માઇનસ 10 ડિગ્રીના ટેમ્પરેચરમાં બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ શૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એમનું આ બોલ્ડ ફોટો શૂટ જોઈને એમના ફેન્સ ચોંકી ગયા છે. શ્રીજીતા ડેએ કશ્મીરની વાદીઓમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટામાં શ્રીજીતા ડે ગોલ્ડન કલરની બિકીની પહેરેલી દેખાઈ રહી છે. આ છે શ્રીજીતાનો રિલ લુક, આગળ જુઓ એમનો રિયલ લુક.

image source

ચોંકી ગયા ને તમે….ગોલ્ડન બિકીનીમાં શ્રીજીતા ડે ખૂબ જ સેક્સી અને હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર શેર આ ફોટાને અત્યાર સુધી હજારો લાઈક મળી ચુકી છે. શ્રીજીતા ડેએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કર્યા છે. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે આટલા ઠંડા વાતાવરણમાં બિકીની પહેરીને શૂટ કરવાની હિંમત કઈ રીતે કરી શકી.

image source

તમને જણાવી દઈએ કે શ્રીજીતા ડે પહેલા પણ બિકીનીમાં ફોટા શેર કરતી રહી છે. થોડા સમય પહેલા શ્રીજીતા ડેએ સમુદ્રમાં નહાતી હોય એવો પોતાનો ફોટો પણ શેર કર્યો હતો.

image source

શ્રીજીતા ડે પહેલીવાર એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કીમાં જોવામાં આવી હતી. જ્યાં એમને ગાર્ગી તુષાર બજાજનો રોલ કર્યો હતો. એ પછી એ બાલાજી ટેલિફિલ્મ્સના એક અન્ય શો કરમ અપના અપનામાં અભિનય કર્યો. વર્ષ 2008માં બૉલીવુડ રિલીઝ ટશનમાં પણ પાર્વતીના રૂપમાં જોવામાં આવી હતી. એ ત્યારે સિરિયલ અન્નું કી હો ગઈ હે ભાઈમાં હતી, જેમાં એમને મુખ્ય રોલ કર્યો હતો.

image source

છેલ્લે ‘નઝર’માં જોવા મળેલી અભિનેત્રી શ્રીજીતા ડે અને તેનો ભાવિ પતિ માઈકલ બ્લોહેમ પેપ એકસાથે કોવિડગ્રસ્ત થયા હતા. જોકે હવે બંને સાજા થઈ ગયા છે. પરંતુ શ્રીજીતાને લાગે છે કે જે થયું તે સારા માટે. આ સમય દરમિયાન તેમને નાની નાની ખુશીઓની કદર થઈ અને તેઓ એકબીજાની વધુ નિકટ આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯ના આરંભમાં બંને યોગાનુયોગે એક જ રેસ્ટોરાંમાં ગયા હતા.

image source

શ્રીજીતાને ત્યાં બેઠેલો માઈકલ ગમી ગયો એટલે તેણે તેની પાસે જઈને મોબાઈલ નંબરની આપ-લે કરી. બેએક મહિના પછી તેને શ્રીજીતાએ માઇકલને મેસેજ કર્યો ત્યારથી બેઉની મિત્રતાની શરૂઆત થઈ હતી. તેમણે ૨૦૧૯ના ક્રિસમસ દરમિયાન સગાઈ કરી લીધી હતી અને ગયા વર્ષે લગ્ન કરી લેવાના હતા.

image source

પરંતુ કોરોના મહામારી ત્રાટકતાં તેમણે હવે આવતા વર્ષે વિવાહ કરવાનું નક્કી કર્યું છે. પોતાના કામ માટે વર્ષ ૨૦૧૮માં ભારત આવેલો માઇકલ પાંચ વર્ષ માટે અહીં જ રહેવાનો છે. ત્યાર બાદ બંને જર્મની ચાલ્યા જશે. જોકે તેમણે અહીં પોતાની કારકિર્દી આગળ વધારવા સાથે ઇમ્પોર્ટ બિઝનેસની સ્થાપના પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong