કપિલ શર્મા શોમાં આ વખતે નહિ દેખાય આ કેરેકટર, ઉભરો ઠાલવ્યો એક પોસ્ટ શેર કરીને

લોકોના ચહેરા પર હાસ્ય લાવવા માટે ફરી એકવાર ટીવી પર કપિલ શર્મા પોતાની ટીમ સાથે ધ કપિલ શર્મા શો 2ની નબી સિઝન લઈને આવી રહ્યા છે. હાલમાં જ એમના નવા શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. ધ કપિલ શર્મા શો 2ની રાહ ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા છે. પ્રોમોના સામે આવ્યા પછી લોકો હવે એના પાત્રોને જાણવા માટે આતુર છે. પણ આ બધાની વચ્ચે કપિલની ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી થોડી રિસાયેલી લાગી રહી છે. એમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે પછી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે એ કદાચ નારાજ છે.

image soucre

વાત જાણે એમ છે કે જે પ્રોમો સામે આવ્યો છે એમાં સુમોના ચક્રવર્તી નથી દેખાઈ રહી, એ પછી લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે બની શકે કે નવા શોમાં સુમોનાની જગ્યા ન હોય. એને લઈને સુમોનાએ એક લાંબી પોસ્ટ શેર કરી છે.

Sumona Chakravarti, Kapil Sharma Show , Sumona Chakravarti aka Bhuri, Kapil Sharma Show New promo, Sumona Chakravarti out from Kapil Sharma Show new promo, Social Media, सुमोना चक्रवर्ती, कपिल शर्मा शो, कपिल शर्मा शो का प्रोमो
image socure

એમને લખ્યું છે કે જો તમે કોઈ વસ્તુને એક પ્રોપર ચાન્સ નથી આપતા તો તમે એ ક્યારેય નહીં જાણી શકો કે એ તમારા માટે છે કે નહીં. પછી એ સંબંધ હોય, એક નવું કામ હોય, એક નવું શહેર હોય કે એક નવો અનુભવ હોય, પોતાની જાતને એમાં સંપૂર્ણ રીતે મગ્ન કરી દો અને પછી ફરી એની પકડના ન આવો. જો એ કામ ન કરે તો કદાચ એ તમારા માટે નહોતું અને તમે કોઈપણ જાતના અફસોસ વગર જતા રહેશો, એ જાણવા છતાં કે તમે તમારું આખું દિલ એમાં લગાવી દીધું છે. આ એક ભયાનક અહેસાસ છે.

image soucre

સુમોના ચક્રવર્તી આગળ લખે છે કે એ જાણવા છતાં કે તમારે હજી વધુ કરવું જોઈતું હતું અને થઈ શકે તેમ હતું. એટલે એ તકને ઝડપવાનું સાહસ શોધો, તમારું હવે પછીનું પગલાં માટે પ્રેરણા શોધો. તમારું મન એમાં લગાવી દો અને પછી પાછુ વળીને ન જુઓ.

image soucre

તમને જણાવી દઈએ કે નવા પ્રોમોમાં કપિલ શર્મા, કિકુ, ભરતી સિંહ, સુદેશ લહેરી, ચંદન પ્રભાકર અને અર્ચના પુરણ સિંહ દેખાઈ રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે મે મહિનામાં સુમોનાએ તેનું સ્ટેજ IV એન્ડોમેટ્રિઓસિસ નિદાન જાહેર કર્યું હતું અને તેમને કહ્યું હતું કે “હું બેરોજગાર હોઈ શકું છું અને છતાં પણ હું મારા કુટુંબને અને મને ખવડાવી શકું છું. તે વિશેષાધિકાર છે. કેટલીકવાર હું પોતાની જાતને ગુનેગાર પણ અનુભવું છું. ખાસ કરીને જ્યારે pms’in ને લીધે ઓછી લાગણી અનુભવું છું. મૂડ સ્વિંગ્સ ભાવનાત્મક રીતે ભજવે છે. કંઇક આવું પહેલા ક્યારેય શેર કર્યું નથી. તમેને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ચોથા તબક્કામાં રહી હતી. સારી આહાર, કસરત અને મહત્ત્વની વાત એ નથી કે મારા તંદુરસ્તી માટે કોઈ તાણ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong