જાણવુ છે કે સામેવાળો વ્યક્તિ છે કેટલો વિશ્વાસપાત્ર, તો જુઓ ફક્ત તેમની આંખોનો રંગ…?

મિત્રો, આપણો દેશ એ અધ્યતન અને પૌરાણિક સંસ્કૃતિનો વારસો ધરાવે છે. આપણા દેશમા એવા અનેકવિધ વિધ્વાનો જન્મી ચુક્યા છે, જેમણે અનેકવિધ મહાન શાસ્ત્રો અને ગ્રંથોની રચના કરેલી છે. આ ગ્રંથોમા તેમણે પોતાના અનુભવનો નીચોડ જણાવ્યો છે. જો તમે તેમના આ ગ્રંથોમા દર્શાવેલી બાબતોને પોતાના જીવનમા અનુસરો તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો શિકાર બનતા નથી.

image source

આજે આ લેખમા આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ શાસ્ત્રમા વ્યક્તિને દરેક અંગનુ એક વિશેષ મહત્વ જણાવ્યુ છે. આ શાસ્ત્ર મુજબ જો તમારે કોઈપણ વ્યક્તિ કેટલુ વિશ્વાસપાત્ર છે તે માહિતી મેળવવી હોય તો તે તમે પળભરમા અને ખુબ જ સરળતાથી મેળવી શકો છો. તમે કોઈપણ વ્યક્તિની આંખના કલર પરથી આ તારણ મેળવી શકો છો કે, સામેવાળો વ્યક્તિ કેટલો વિશ્વાસુ છે? તો ચાલો આગળ આ લેખમા આ અંગે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

જે લોકોની આંખો કાળી હોય છે, તે લોકો વધારે પડતા વિશ્વસનીય અને જવાબદાર વ્યક્તિ હોય છે. તે પોતાના શબ્દ અને સમય અંગે નિયમિત હોય છે. તેઓ એક સારા પ્રેમીઓ અને પાલક પણ હોય છે. તેમને પોતાના પદની ગરિમા વધારવા માટેની તક પણ પ્રાપ્ત થાય છે. આ જાતકો પોતાના કાર્યમા સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે.

image source

આ સિવાય જે લોકો ભૂરા રંગની આંખો ધરાવતા હોય તે લોકો ખુબ જ વધારે પડતા ઉત્સાહી હોય છે. તે હમેંશા દરેક કાર્ય પ્રત્યે એક્ટીવ હોય છે. તેઓ દ્રઢ મનોબળથી ભરેલા હોય છે. તેમનુ મન સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ભરેલુ હોય છે. જો કે, તે ઘણી વખત અમુક સ્થળ પર પોતાનો મુદ્દો ચૂકી જાય છે.

image source

આ સિવાય જે લોકો લીલા રંગની આંખો ધરાવતા હોય છે તે પોતાની આસપાસ વધુ ને વધુ એટેનશન ઈચ્છતા હોય છે. તે કોઈપણ કાર્યક્રમની ઉજવણીઓમા હમેંશા આગળ રહે છે. દરેકના પોતાના મનપસંદ પાત્રો હોય છે. જો કે, ઈર્ષ્યાની અતિશયતા આવા લોકોમા જ હોય છે.

image source

આ ઉપરાંત ધૂંધળી આંખો ધરાવતા લોકો પાણીની જેમ પ્રકૃતિને અડજસ્ટીગ નેચર ધરાવતા હોય છે. પ્રતિકૂળ સંજોગોમા પણ તે પોતાનુ ધૈર્ય ગુમાવતા નથી. સમસ્યાના તાત્કાલિક સમાધાનને શ્રેષ્ઠ રીતે શોધો. આવા લોકો નીરસતાનો તુરંત શિકાર બને છે. તે હમેંશા નવી તકો અને સ્થાનો શોધવાનુ પસંદ કરે છે.

image source

આ સિવાય વાદળી આંખો ધરાવતા લોકો રોયલ નેચર ધરાવતા હોય છે. તે શાંત અને ધૈર્યવાન હોય છે. તે પોતાના સામાજિક મૂલ્યો, ગૌરવ અને આત્મગૌરવનું ધ્યાન રાખે છે. અન્ય લોકોની મદદ કરવામા આગળ રાખો. તેમની પ્રશંસા કરીને કોઈપણ પોતાનુ કાર્ય તેમની પાસે કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ