જોઇ લો 10 તસવીરોમાં સલ્લુનું ઘર, જેમાં જીમથી લઇને છે આવી જોરદાર સુવિધાઓ

સલમાન ખાન બોલિવુડના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાઓમાંથી એક અભિનેતા છે. સાથે સાથે એ ચેરિટી કરવા માટે પણ ઓળખાય છે. 54 વર્ષના સલમાન ખાન આજે પણ પોતાના માતા પિતા સાથે જ રહે છે. તમને જણાવી દઈએ કે એમનો આખો પરિવાર એક જ એપાર્ટમેન્ટમાં રહે છે તો ચાલો આજે અમે તમને સલમાન ખાનના ઘરના અંદરના કેટલાક ફોટા બતાવી દઈએ. તો જોઈ લો આ ફોટા…..

image source

આ સલમાન ખાનના ઘરનો બહારનો ફોટો છે. એમના એપાર્ટમેન્ટનું નામ ગેલેક્સી છે. આ એપાર્ટમેન્ટ સલમાન ખાનનું ઘર હોવાના કારણે ખૂબ જ ફેમસ છે.

image source

ઘરની બાલ્કનીમાંથી સલમાન ખાન ઘણીવાર પોતાના ફેન્સ સાથે મુલાકાત કરવા બહાર નીકળે છે. ખાસ કરીને ઈદ, દિવાળી જેવા તહેવારમાં કે પછી પોતાના જન્મદિવસે સલમાન ખાન બાલ્કનીમાંથી ફેન્સનું અભિવાદન કરે છે. એવા સમયે બહાર લોકોની ભીડ એકથી થઈ જાય છે.

imag soucre

સલમાન ખાન હંમેશાથી જ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. એમને વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે એમને પોતાના ઘરમાં જ એક જિમ બનાવી દીધું છે જ્યાં સલમાન ખાન જ્યારે પણ ફ્રિ હોય છે ત્યારે વર્કઆઉટ કરવા માટે પહોચી જાય છે.

image soucre

આ ફોટામાં અરબાઝ ખાનના દીકરા અરહાન ખાન સાથે સલમાન ખાન મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. એ દરમિયાન એમના ઘરમાં પાછળ પરિવારના બીજા સભ્યોને પણ જોઈ શકાય છે જે ટેબલ પર બેસીને જમવાનું જમી રહ્યા છે. ત્યાં અર્પિતા પણ દેખાઈ રહી છે.

image soucre

આ ફોટામાં અર્પિતના દીકરી આહિલ સાથે સલમાન ખાન દેખાઈ રહ્યા છે. ઘરના આ ખૂણામાં બધા જ ધર્મો સાથે જોડાયેલા પ્રતીક ચિહ્નો છે. અહીંયા સલમાનની પાછળ હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ સંબંધિત પ્રતીક ચિહ્ન છે .

image soucre

એપાર્ટમેન્ટમાં ઘરના બાળકો માટે રમવાની પણ વ્યવસ્થા છે. જ્યાં ઘણીવાર સલમાન ખાન અને સોહેલ ખાન પણ બાળકો સાથે રમવા પહોંચી જાય છે. થોડા મહિના પહેલા બાળકો સાથે રમતા હોય એવો સલમાન ખાનના અમુક વિડીયો પણ વાયરલ થયા હતા.

image soucre

સલમાન ખાન પોતાના માતા પિતાની ખૂબ જ નજીક છે. અહીંયા લિવિંગ રૂમમાં એ ઘરના સભ્યો સાથે પોઝ આપી રહ્યા છે. સલમાન ખાનના ઘરના દરેક ખૂણામાં એક ખાસ પેઇન્ટિંગ જરૂર જોવા મળશે. અહીંયા પણ કંઈક આવું જ છે.

image source

નવરાશના સમયમાં સલમાન ખાન પોતાના પનવેલમાં આવેલ ફાર્મહાઉસમાં સમય વિતાવે છે. જ્યાં સ્વિમિંગ પુલથી લઈને બધી જ વ્યવસ્થા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ