ચોકલેટ ડેના દિવસે તમે પણ કંઇક આવું વિચારીને આપો છો છોકરીઓને ચોકલેટ, તો તમે છો સાવ ખોટા, જાણી લો છોકરીઓ કેમ ખાય છે ચોકલેટ

દેશભરમાં વેલેન્ટાઈન વીકની શરૂઆત રવિવારથી થઈ છે અને ત્રીજો દિવસ એટલે કે ચોકલેટ ડે. આ દિવસે કપલ્સ અને પ્રેમી પંખીડાઓ એકમેકને ચોકલેટ આપે છે અને પ્રેમનો એકરાર કરે છે. પણ તમે જાણો છો કે છોકરીઓને ચોકલેટ શા માટે ખૂબ પસંદ હોય છે.

image source

માનવામાં આવે છે કે ચોકલેટ જેમ સ્વીટ હોય છે તેમ છોકરીઓનો નેચર પણ ખૂબ જ સ્વીટ હોય છે. જેમ ચોકલેટ જલ્દી જ મેલ્ટ થઈ જાય છે તેમ છોકરીઓ પણ ચોકલેટની જેમ તરત જ ભાવુક થઈ જાય છે. આ સિવાય દિવસભરના સ્ટ્રેસને ઓછું કરવામાં પણ ચોકલેટ મદદ કર્તા હોય છે. આ કારણે તેમને સ્વભાવથી જ ચોકલેટ વઘારે પસંદ હોય છે.

જાણો ખાસ કારણો જેના લીધે છોકરીઓને ચોકલેટ પસંદ આવે છે.

image source

ચોકલેટ હેલ્થ માટે સારી ગણાય છે. તેનો સ્વાદ પણ અલગ અને સ્વાદિષ્ટ હોય છે. તે યુવતીઓના બોરિંગ ફ્લોને સ્વાદિષ્ટ ટેસ્ટમાં બદલી દેતી હોય છે. ચોકલેટ જોઈને એક આનંદની ફિલિંગ આવે છે. તેને અલગ અલગ શેપ પણ આપવામાં આવે છે. ચોકલેટ દિલ તોડતી નથી પણ દિલને જોડે છે. ડાર્ક ચોકલેટ ખાસ કરીને વજનને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

image source

આ થયા ચોકલેટ પસંદગીના કારણો. પણ શું તમે જાણો છો કે પ્રમાણસરની ચોકલેટ હેલ્થને પણ અનેક ફાયદા આપે છે. નહીં ને..તો આજે આ ચોકલેટ ડે પર જાણો ખાસ કારણોને.

image source

એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથીબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. ચોકલેટમાં રહેલા કોકો ફલેવનોલ વધતી ઉંમરના લક્ષણોને ઝડપથી આવવા દેતું નથી.દરરોજ બે કપ હોટ ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અનેતેમની વિચારવાની ક્ષમતા પણ સારી થાય છે.

image source

દૈનિક ડાર્ક ચોકલેટ ખાવાથી તનાવ ઓછો થાયછે, ચોકલેટ ખાવાથી તણાવવધારતા હોર્મોન્સ નિયંત્રિત થાય છે. ચોકોલેટ અથવા ચોકલેટ ડ્રિન્કનું સેવન હૃદય રોગ થવાની સંભાવના એક-તૃતીયાંશ કરી દે છે, અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

image source

ચોકોલેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા મગજમાટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. તમે જે ચોકલેટ ખાઓ છોતે તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.

image source

હ્રદય માટે ચોકલેટ લાભદાયી માનવામાં આવે છે. એન્ટી ઇન્ફેલમેટ્રી ઈફેક્ટ આપે છે. આ સિવાય તે શરીરમાં બ્લડ ફ્લોને પણ સારી રીતે કામ કરતું રાખે છે. સ્ટ્રોકના ખતરાને ઓછો કરવામાં પણ ચોકલેટમદદ કરે છે. આ સિવાય ચોકલેટ એંટી ઓક્સીડેંટસથી ભરપૂર હોય છે, જે વૃદ્ધત્વના લક્ષણો અને કરચલીઓને ઘટાડે છે. તેનાથી ત્વચા ફ્રેશ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ