આ વિલનની આગળ હિરોની એક્ટિંગ પણ થઇ જતી ફેલ, આ ડાયલોગે જીતી લીધા હતા દર્શકોના દિલ

બોલીવુડ ફિલ્મોમાં જેટલો મહત્વનો રોલ હીરોનો હોય છે એટલો જ મહત્વનો રોલ વિલનનો પણ હોય છે. હીરોને ટક્કર આપવા માટે વિલનની એક્ટિંગ પણ શાનદાર હોવી જોઈએ. બોલીવુડમાં કેટલાક એવા વિલન થયા છે જેમની સામે હીરોની એક્ટિંગ પણ ધૂંધળી પડી જતી હતી. આજે આવા જ વિલન્સ માંથી એક વિલન સદાશિવ અમરાપુરકર (Sadashiv Amarapurkar)ની વાત અમે કરી રહ્યા છીએ. સદાશિવ અમરાપુરકરએ વિલનના રૂપમાં પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ફિલ્મ ‘સડક’થી કરી હતી. ત્યાર પછીથી સદાશિવ અમરાપુરકર વિલનની લિસ્ટમાં નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી દીધું હતું.

image source

સદાશિવએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘અર્ધ સત્ય’થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘અર્ધ સત્ય’માં સદાશિવનો રોલ નાનો હતો પરંતુ તેમણે આ નાનકડા રોલથી જ પોતાની છાપ છોડી દીધી હતી. સદાશિવ અમરાપુરકરના અભિનયની પ્રસંશા કરવામાં આવી હતી. એટલું જ નહી, સદાશિવ અમરાપુરકરને ફિલ્મફેર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ પછી સદાશિવ વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘ખામોશ’માં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ખામોશ’માં સદાશિવએ ખુબ જ સારું કામ કર્યું હતું. જેના માટે સદાશિવ અમરાપુરકરને સૌથી વધારે પ્રસંશા કરવામાં આવી હતી. આજે આ લેખમાં અમે આપને સદાશિવ અમરાપુરકરના કેટલાક પ્રસિદ્ધ ડાયલોગ્સ વિષે જણાવીશું. જે આજના સમયમાં પણ ખુબ જ પ્રસિદ્ધ છે.

-ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’:

image source

ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં સદાશિવ અમરાપુરકરએ કરિશ્મા કપૂરના પિતાના પાત્રમાં જોવા મળ્યા હતા. ‘સત્તા મિલને પર પ્યારે સે પ્યારા ઈન્સાન ભી અપના રંગ બદલ દેતા હૈ.’ તેમનો આ ડાયલોગ ખુબ જ ફેમસ થયો હતો.

image source

-‘ઈમાનદારી કિતની ભી બેવકૂફ હો… આખિર એક દિન ઉસકી તરક્કી જરૂર હોતી હૈ ઔર બેઈમાની કિતની ભી ચાલાક હો. એક દિન ઉસે જેલ મે જરૂર જાના પડતા હૈ.’- ફિલ્મ આંખે

-‘પેડ ચાહે બબુલ કા હો યા ચંદન ક. કુલ્હાડી સબકો કાટતી હૈ.’- ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’

image source

-‘તુમને સમુદ્ર કો લલકારા હૈ. અબ ઐસા તુફાન આયેગા, એસા સૈલાબ ઉઠેગા કી તુમ્હારી ઈશ્ક જિસપર તુમ્હે નાઝ હૈ, ટાઈમ કી તરફ બહ જાયેગા તબાહ હો જાયેગા ફનાહ હો જાયેગા.’- ફિલ્મ ઈશ્ક

-‘બકરા ખુદ કસાઈ કે ઘર કે સામને જાકર ક્થ્થડ કરને લગા, ઉસે કૌન બચા સકતા હૈ?’- ફિલ્મ ‘મોહરા’

image source

-જબ બાજી દુક્કી ઔર તીગ્ગી સે જીતી જા સકતી હૈ તો ઉસકે લિયે ઇક્કા નિકાલને કી ક્યાં જરૂરત હૈ.’- ફિલ્મ ‘ઈશ્ક’

image source

-મેરે બાપ ને મેરા નામ ગુલઆનંદ એસે હી નહી રખા. જો લોગ મેરે સાથ આનંદ સે પેશ આતે હૈ ઉન્હેં મે ગુલાબ કી ખુશ્બુ દેતા હું ઔર જો લોગ મેરે સાથ ક્રોધ સે પેશ આતે હૈ ઉન્હેં મે ગુલાબ કે કાંટો કી તરહ ચુબને પર મજબુર હો જાતા હું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!