આ કારણે કેન્સર સાથે રોઝ ડેને જોડી દેવાયો છે, મળે છે આ ખુશી

આવતીકાલે 7 ફેબ્રુઆરી અને રવિવાર છે. આ દિવસથી ખાસ ગણાતા એવા પશ્ચિમી સંસ્કૃતિના તહેવાર વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે. રવિવારથી થતી આ શરૂઆત ખાસ છે. યુલાઓ આ દિવસની આખું વર્ષ રાહ જુએ છે અને સાથે જ તેમના પાર્ટનરને ખાસ રોઝ આપીને ખુશ કરે છે.

image source

આ સાથે તેઓ ખાસ ગિફ્ટનું પણ પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે ગુલાબને અને કેન્સરને ખાસ સંબંધ છે. કેન્સર દર્દીઓ પોતાની તમામ આશાઓ તેમના દુઃખને કારણે ગુમાવી ચૂક્યા હોય છે. આ સમયે જો તમે તેમનૈ ગુલાબ આપો તો તેની સુવાસ અને ફ્રેશનેસથી તેમને નવી પ્રેરણા અને તાજગી મળે છે. આ કારણે ગુલાબને કેન્સર સાથે ખાસ સંબધ છે તેમ માનવામાં આવે છે.

image soucre

ગુલાબના ફુલનું નામ આવે એટલે તેને ક્યાંક તો ગિફ્ટ આપવા માટે અને કયાં તો વેલેન્ટાઈન ડે સાથે જોડી દેવામાં આવે છે. ગુલાબના બુકે કે ફૂલને કપલ્સ કે પ્રેમીપંખીડાઓ સાથે જોડીને જ જોવામાં આવે છે. પરંતુ આ સિવાય તમે અન્ય અલગ રીતે તેને કેન્સના દર્દીઓના ફેસ પર સ્માઈલ લાવવા અને તેમનામાં નવા વિચારો સર્જિત કરવા માટે પણ યૂઝ કરી શકો છો. ગુલાબનો મુખ્ય ઉપયોગ તો માનવીય વ્યવહારો અને તેનું દુ:ખ વહેચવા માટે પણ કરવામાં આવે છે. આ જ કારણે 22 સપ્ટેમ્બરના World Rose Day મનાવવામાં આવે છે.અને તેનો ઉદેશ્ય કેન્સર પીડિતોનું દુ:ખ વહેચવામાં આ દિવસે વહેચવામાં આવે છે. તમે આ દિવસે હેન્ડિક્રાફ્ટ રોઝ, ગુલાબ, કાર્ડ્સ કોઈ પણ કેન્સરના દર્દીને આપી શકો છો.

image soucre

તો હવે તમે આવતીકાલે તમારા પાર્ટનરને ખુશ કરવાની સાથે શક્ય હોય તો કોઈ કેન્સર પેશન્ટના ફેસ પર પણ સ્માઈલ લાવવાનો પ્રયાસ કરજો. તમને એકલાને જ નહીં પણ તમારા આ વિચારથી તમારા પાર્ટનરને પણ અલગ જ ખુશી મળશે.

image soucre

વર્ડ રોઝ ડે ના કેન્સર પીડિતોને ફુલ આપી એ સંદેશો આપવામાં આવે છે કે હજુ જીંદગી પુરી નથી થઇ ગઇ.એવામાં રોઝ ડે માં ફુલો આપી કેન્સર પીડિતો એવો સંદેશો આપવામાં આવે છે કે નાસીપાસ ન થવું.કેન્સર પિડીતો મોટે ભાગે બીમારીના કારણે હિંમત હારી જતા હોય છે.આવા સમયે તેમને ગુલાબ આપવાથી તેમની હિંમતમાં વધારો થાઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ