પરમાણુ બોમ્બ કરતા પણ વધુ વિસ્ફોટક શક્તિ છે ગાયત્રી મંત્રમાં, તમે પણ દિવસમાં આટલી વાર બોલીને બધા જ કાર્યોમાં મેળવો ભરપૂર સફળતા

ગાયત્રી મંત્ર એ મંત્રાધિરાજ છે .સમસ્ત મંત્ર માં શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર છે .ગાયત્રી મંત્ર જ શ્રેષ્ઠ એટલે જ તેમાં આત્મશક્તિ અને કુંડલિની શક્તિ ની ગુપ્ત વાત કરેલ છે.જયારે વ્યક્તિ ની આત્મશક્તિ ,ચેતના શક્તિ (કુંડલિની) જાગરણ થાય .ત્યારે તે બધું જ કરવા સક્ષમ થાય છે .

image source

અસંભવ કાર્ય પણ પૂર્ણ બનાવી દે છે .જડ અને ચેતન દરેક પદાર્થ જીવ માં સુક્ષમ વિદ્યુત (પ્રાણ)રહેલ છે। તે પૂર્ણ પ્રાણ જગાડવાની ક્રિયા ગાયત્રી મંત્ર થી જ શક્ય છે . પરમાણુ બૉમ્બ કરતા પણ વધુ વિસ્ફોટક શક્તિ આ મંત્ર માં રહેલ છે .એટલે જ એ મંત્રાધિરાજ છે .

image source

આપણા શરીર માં સપ્ત ચક્ર એટલે સપ્તલોક ભુ ,ભૂવઃ ,સ્વ ,મહ ,જન ,તપ ,સત્યમ ( ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात् ) આ લોક જગાડવાની ક્રિયા ગાયત્રી મંત્ર માં જણાવેલ છે.ગાયત્રી મંત્ર નિયમિત કરનાર પોતાની આત્મશક્તિ વડે દરેક કાર્ય કરવા સક્ષમ છે .

ગાયત્રી મંત્ર જાપ તપ છે . તેથી પાપી પણ પુણ્યશાળી બને છે . જયારે કોઈ માર્ગ ના મળે ત્યારે ગાયત્રી મંત્ર નિયમિત કરવો અવશ્ય અંદર થી જવાબ મળશે .

image source

મારા મત મુજબ દરેક વ્યક્તિ ,વૃદ્ધ ,બાળકે સવારે સૂર્ય સક્ષમ ગાયત્રી મંત્ર 24 વાર બોલી સૂર્ય ને અધ્ય અવશ્ય આપવું જોઈએ . ગાયત્રી મંત્ર થી જડ , મંદબુદ્ધિ પણ પ્રજ્ઞાવાન બને છે .

👉 સંન્યાસી માટે ગાયત્રી મંત્ર જેટલો જરૂરી છે એટલોજ સંસારી માટે પણ જરૂરી છે .દુનિયા માં દરેક કાર્ય આત્મવિશ્વાસ અને મનોબળ થી જ થાય છે। જે ગાયત્રી મંત્ર જાપ થી જ વધે છે .

image source

ગાયત્રી મંત્ર આત્મશક્તિ વધારનાર તેમજ શરીર માં રહેલ પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથી નો સંપૂર્ણ વિકાસ તેમજ લાભ ગાયત્રી મંત્ર જાપ થી જ થાય છે .ગાયત્રી મંત્ર જાપ થી શરીર માં દિવ્ય વિદ્યુત પ્રાણ જાગ્રત થાય છે .શરીર પૂર્ણ પ્રાણમય બને છે

જ્યોતિષ વિશેષજ્ઞ શ્રી હેમેન્દ્ર ભાઈ મિસ્ત્રી

ન્યુ ઇંડિયાકોલોની ,નિકોલ

astro.hemen24@gmail.com

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ