આ છે દુનિયા સૌથી અમીર મહિલા ભિખારી, તેના નામે છે આટલી અઢળક સમ્પતિ…

મિત્રો, સમગ્ર વિશ્વમા અવારનવાર અનેકવિધ ઘટનાઓ બનતી રહેતી હોય છે કે, જેના વિશે સાંભળીને થોડીવાર માટે આપણે પણ ઊંડી વિચારસરણીમા ખોવાઈ જતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ કે, આવુ કેવી રીતે શક્ય બની શકે? પરંતુ, વાસ્તવમા આ ઘટના ઘટેલી હોય છે. આજે આ લેખમા અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે, તો ચાલો જાણીએ શું છે આ ઘટના?

image source

આપણે ક્યારેય પણ રસ્તા પર કોઈ ભીખ માંગતા વ્યક્તિને જોઈએ એટલે આપણને તેની સ્થિતિ જોઇને દયા આવી જાય છે અને આપણે યથાશકતી પ્રમાણે તેને મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી, તેનુ ગુજરાન ચાલે. આ બાબત પરથી એ સ્પષ્ટ થાય છે કે, આપણે કોઈ રસ્તા પર ભીખ માંગતા વ્યક્તિને જોઇને આપણા મનમા એક એવુ ચિત્ર બનાવી લઈએ છીએ કે, તેની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોય છે પરંતુ, આજે અમે તમને એક ભિખારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે રસ્તા પર ભીખ માંગે છે પરંતુ, તે છે કરોડોનો માલિક.

image source

હા, આ વાત સાંભળીને તમને થોડીવાર માટે શોક અવશ્ય લાગશે કે, આવુ કેવી રીતે શક્ય બને? પરંતુ, આ એક વાસ્તવિક ઘટના છે. હાલ, એક કેસ એવો સામે આવ્યો છે કે, જ્યા એક મહિલા ભિખારીના બેન્ક એકાઉન્ટમા ૪૨ લાખ રૂપિયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ સાથે જ આ મહિલા ભિખારીના નામે અન્ય બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યા છે.

image source

આ ભિખારીની ઉમર ૫૭ વર્ષની છે. એક અહેવાલ મુજબ આ મહિલા ભિખારી પાસે ઇજિપ્તની બેંકમાં લગભગ ૧.૫ કરોડ રૂપિયા છે. પોલીસે ભિખારીની ધરપકડ કરી છે અને હાલ, તેની પૂછપરછ કરી રહી છે. એક સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, આ ભિખારી વ્હીલચેર પર બેસી રહેતી હતી અને તેણે વ્હીલચેર પર બેસીને અપંગ હોવાનો ઢોંગ કર્યો હતો.

महिला भिखारी के पास पांच बिल्डिंग्स और 1.4 करोड़ रुपये कैश, पुलिस ने किया गिरफ्तार - Rochak Post
image source

તેણે ઇજિપ્તના ઘણા રાજ્યોમાં ભીખ માંગી. તે સ્ત્રી વ્હીલચેર પર ભીખ માંગી રહી હતી પરંતુ, તે ચાલવા માટે એકદમ સશક્ત હતી તે વાતથી સૌ અજાણ હતા. એવુ કહેવામા આવે છે કે, આ કેસ ત્યારે બહાર આવ્યો જ્યારે એક વ્યક્તિએ એક મહિલાને તેના પગ સાથે ચાલતી જોઈ.

image source

આ સ્ત્રીનુ નામ નફીસા તરીકે વર્ણવવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ ભિખારી મહિલાને કોઈ જ પ્રકારની બીમારી નથી. પોલીસ તપાસ દરમિયાન તેના બે બેંક ખાતાઓમા ૧ કરોડ ૪૨ લાખ રૂપિયાની માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ