શું કાર ડ્રાઈવિંગ શીખો છો, તો જરૂરથી અજમાવો આ સરળ ટીપ્સ….

મિત્રો, જ્યારે પણ તમે કાર ચલાવતા શીખતા હોવ ત્યારે તમારે અમુક બાબતો અંગે ધ્યાન રાખવુ ખુબ જ જરૂરી છે. જો તમે આ બાબતો અંગે બેદરકારી દર્શાવો તો તમે કોઈ ગંભીર અકસ્માતના શિકાર બની શકો છો. તો ચાલો જાણીએ કે, ગાડી ચલાવતા સમયે કઈ-કઈ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, કાર ચલાવતી વખતે ક્લચનુ કામ ખુબ જ અગત્યનુ હોય છે. કારમા ક્લચ વિશે યોગ્ય માહિતી હોય તે દરેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક છે. જે લોકો ગાડી ચલાવવાનુ શીખી રહ્યા હોય તેમના માટે ક્લચ એક ખુબ જ અગત્યની વસ્તુ છે. આ લેખમા અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના દ્વારા તમને ક્લચ કેવી રીતે યુઝ કરવો તે અંગે ખ્યાલ આવશે.

ગાડી ચલાવતી વખતે આ રીતે ઉપયોગ કરો ક્લચ :

image source

જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા હોવ ત્યારે ઘણીવાર ગાડી બંધ થઇ જતી હોય છે અથવા તો ઝટકા મારવા માંડે છે. હંમેશા જ્યારે પણ ગાડી ચલાવો ત્યારે હમેંશા આખા ક્લચને આખો દબાવો અને ધીમે-ધીમે છોડો. ક્લચ એ ગાડીને નિયંત્રિત કરવા માટેનુ પહેલુ સ્ટેજ આ છે.

ક્યારે કામ આવે છે આ ક્લચ?

image source

જ્યારે પણ તમે તમારા કારનો ગિયર બદલો ત્યારે ક્લચ આખો દબબ્વવો પડશે. ધ્યાન રાખો કે, ક્લચ હંમેશા આખો જ દબાવો. જો તમે આ ક્લચને અડધો જ દબાવશો તો આ ક્લચ પ્લેટ્સ તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે.

ટ્રાફિકમા આ રીતે ઉપયોગ કરો :

image source

જ્યારે તમે ટ્રાફિક દરમિયાન કાર ચલાવો છો તો ગાડીના ક્લચને આખો દબાવવો જરુરી છે કારણકે, ટ્રાફિકમા ગાડીને વારંવાર ગાડીને અટકાવવી પડે છે માટે જ ક્લચનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક બને છે. જ્યારે પણ તમે ટ્રાફિકમા હોવ તો ક્લચને હળવેથી દબાવો અથવા તો સંપૂર્ણ છોડી દેશો તો ગાડી બંધ થઇ જશે.

ટ્રાફિકમા આ રીતે ચલાવી શકો કાર :

image source

જ્યારે પણ તમે ટ્રાફિકમા તમારી ગાડી નિરંતર ચલાવી રહ્યા છો ત્યારે ક્લચનો ઉપયોગ કર્યા વિના પણ ગાડી ચલાવી શકો છો. આવા સમયમા ગાડી એક મિનિમમ સ્પીડ પર ચાલે છે, જેમા તમારે એક્સીલેટર કે ક્લચની જરૂર નહી પડે.

કારણ વિના ના ઉપયોગ કરો :

image source

સૌથી અગત્યની એ વાત છે કે, જો તમને ખ્યાલ નથી તો કામ વિના ક્લચનો ઉપયોગ કરવો. આ ઉપરાંત વધુ પડતી સ્પીડમા ગાડી પણ ના ચલાવવી એટલે તમારે ક્લ્ચનો વધુ પડતો ઉપયોગ ના કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ