રૂબીનાની જૂની તસવીરના કારણે સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું, જુઓ અભિનેત્રીમાં કેટલો બદલાવ આવ્યો..

બિગ બોસ 14 માં સામેલ રૂબીના દિલેકની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘણા યુઝરો રૂબીનાની બે તસવીરો શેર કરી રહ્યાં છે, જેમાં તેનું રૂપાંતર જોવા મળી રહ્યું છે.

image source

લોકો રૂબીના દિલેકની જૂની તસવીરોની તુલના તેના નવા નવા મળેલા અવતાર સાથે કરી રહ્યા છે. રુબીનાએ 2006 માં મિસ શિમલાની બ્યૂટી કોન્ટેસ્ટ અને પછી 2008 માં મિસ નોર્થ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તસવીરમાં રૂબીના દિલેક ખૂબ જ અલગ દેખાઈ રહી છે અને હવે સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બની છે. તેમની આ તસવીર જોયા પછી ઘણા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

image source

આ જૂની તસવીરો જોયા પછી, તેમના ચાહકોને તેમની પોતાની નજર પર ખાતરી નથી કરી શકતા કે ખરેખર આ તેમની પ્રિય ટીવી સ્ટાર જ છે અને તે કેવી રીતે બદલાઇ ગઈ છે. ખરેખર રૂબીના જૂની તસવીરોમાં ખૂબ સામાન્ય દેખાતી હતી. તેથી જ દરેક જણ તેના જૂના અને નવા લુક વિશે ચર્ચા કરી રહ્યું છે.

image source

રુબીના દિલેક બિગ બોસના લેટેસ્ટ શોમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે જોવા મળી છે. શો દરમિયાન રુબીનાએ જણાવ્યું હતું કે અહીં આવતા પહેલા તેમની વચ્ચે ઘણાં તણાવ હતા. બંને છૂટાછેડા લેવાનું પણ વિચારતા હતા.

image source

રુબીનાએ કહ્યું, “અમે નવેમ્બર સુધી એક બીજાને સમય આપ્યો હતો અને અમે છૂટાછેડા લેવા જઇ રહ્યા હતા.” આ સ્થિતિમાં જો અમે અહીં સાથે ન આવ્યા હોત તો પછી અમે કદાચ સાથે રહી પણ ન શક્યા હોત. રૂબીનાએ આ વાત જણાવતાં રડવાનું શરૂ કર્યું હતું

image source

રૂબીના દિલેક છોટી વહુ, શક્તિ – અસ્તિત્વ કે અહેસાસ જેવી સિરિયલોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે બિગ બોસની હાલની સીઝનમાં રુબીના એક સ્પર્ધક છે, જેને વિજય માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

image source

સોશિયલ મીડિયા પર પણ ઘણા ચાહકોએ રૂબીનાને વિજયની વાસ્તવિક દાવેદાર ગણાવી છે. બસ, આ વખતે બિગ બોસનો વિજેતા કોણ હશે તે ઘણો ચર્ચાનો વિષય બની ગયો છે.

image source

રૂબીના દિલૈક ‘બિગ બોસ 14’ના ઘરમાં ખૂબ જ સારી રમત રમી રહી છે. તેની તગડી ફેન ફોલોઈંગ છે. એવી પણ આશા છે કે તે ટોપ 3 કન્ટેસ્ટન્ટમાંથી એક હશે. રુબિનાની પોપ્યુલારિટી સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.

image source

ઈન્સ્ટાગ્રામ પર તેના 3.1 મિલિયન ફોલોઅર્સ પણ છે. રુબિના ‘બિગ બોસ’માં ખાતી-પીતી પણ જોવા મળે છે. તેમનું ઈન્સ્ટાગ્રામ જોવા જઈએ તો તે ખરેખર ખાવાની શોખીન છે. રુબિના હિમાચલ પ્રદેશની છે. તેણે તાજેતરમાં જ ગામડામાં સારો સમય પસાર કર્યો હતો.

image source

આ પહેલાં પણ કલર્સ ટીવી પર પ્રસારિત શો સાથે જોડાયેલાં એક એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે, રૂબિના તેનાં અંગત જીવન અંગે વાત કરતાં રડવા લાગી. તમામ સ્પ્ધક તેમનાં જીવન સાથે જોડાયેલી એક એક ઇમોશનલ સ્ટોરી જણાવે છે.

image source

એવામાં જ્યારે રૂબીનાનો વારો આવ્યો તો તેણે તેનાં પતિ અભિનવની સાથેનાં સંબંધ અંગે વાત કરી. રૂબિના અને પતિ અભિનવ શુક્લા પણ આ શોનો ભાગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ