આ છે રેખાની 5 સૌથી બોલ્ડ ફિલ્મો, જેમાં નંબર 4 એ તો બોલ્ડનેસની બધી જ હદ કરી દીધી હતી પાર

આજે અમે તમને જણાવીશું બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી રેખાની 5 એવી ફિલ્મો વિશે જેમાં એમના ઘણા જ બોલ્ડ સીન આપ્યા છે. તો ચાલો જાણી લઈએ એ ફિલ્મો વિશે.

1: આસ્થા.

image source

નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ આસ્થા: ઇન ધ પ્રીઝન ઓફ સ્પ્રિંગમાં રેખાએ એક બોલ્ડ પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં રેખાએ એક એવી સ્ત્રીનો રોલ કર્યો છે જે પોતાના પતિને પ્રેમ કરે છે પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે. આસ્થા ફિલ્મમાં રેખાએ ઓમ પુરી અને નવીન નિશ્ચલ સાથે ઇન્ટિમેટ સીન આપ્યા હતા, જે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી.

2: કામસૂત્ર.

image source

ડાયરેકટર અને પ્રોડ્યુસર મીરા નાયરની કામસૂત્ર ફિલ્મ બોલ્ડ સીન્સથી ભરેલી હતી જેના કારણે આ ફિલ્મ ઘણા સિનેમાઘરોમાં રિલીઝ નહોતી થઈ શકી પણ આ ફિલ્મમાં અભિનેત્રી રેખાના કામના જબરદસ્ત વખાણ થયા હતા. કામસૂત્ર ફિલ્મને ઘણા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. રેખાએ આ ફિલ્મમાં કામસૂત્રની શિક્ષા આપનાર ટીચરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં રેખાએ એટલો ઉમદા અભિનય કર્યો હતો કે એ પાત્રને એમનાથી સારું કોઈ નિભાવી જ ન શકતું. એ વાત રેખા પણ સારી રીતે જાણતી હતી કે ફિલ્મ કામસૂત્રના આ પાત્રને એમનાથી વધારે સારું કોઈ નિભાવી નહિ શકે.

3:ખિલાડીયો કે ખિલાડી.

image source

ખિલાડીયો કે ખિલાડી ફિલ્મમાં રેખા અને અક્ષય કુમારે એક સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન પણ આપ્યા હતા. આ ફિલ્મમાં રેખાએ એક લેડી ડોનનું પાત્ર ભજવ્યું હતું જે પોતાની બહેનના પ્રેમીને પ્રેમ કરી બેસે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પછી અક્ષય કુમાર અને રેખાના અફેરની ખબર પણ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહી હતી.

4: ઉત્સવ.

image source

ફિલ્મ ઉત્સવમાં રેખાએ લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રેખાની સાથે શેખર સમુને પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં શેખર સુમન અને રેખાના બોલ્ડ સીન છે જે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મ ઉત્સવમાં રેખાએ વસંતસેનાનું પાત્ર ભજવ્યું હતું જે એક રખેલ હતી અને એક ગરીબ માણસ સાથે સંબંધ રાખે છે. આ ફિલ્મ વર્ષ 1984માં રિલીઝ થઈ હતી.

5) ખૂંન ભરી માંગ.

image source

ફિલ્મ ખૂન ભરી માંગમાં રેખાના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું. આ ફિલ્મમાં રેખાએ અડધા સળગેલા ચહેરાવાળી સ્ત્રીનો રોલ કર્યો હયો જે ખૂબ જ ચેલેન્જિંગ રોલ હતો. એ સાથે જ ફિલ્મમાં રેખાએ ખૂબ જ ગ્લેમરસ સ્ત્રીનો રોલ પણ કર્યો છે. આ ફિલ્મમાં રેખાનું ટ્રાન્સફોર્મેશન લોકોને ખૂબ જ ગમ્યું હતું. ખૂન ભરી માંગ ફિલ્મમાં રેખાનો બોલ્ડ અને બિન્દાસ રોલ આજે પણ દર્શકોને યાદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ