રણબીર કપૂર – બોલીવુડનો ચોકલેટ બોય હવે ફિલ્મોની સાથે કરશે બિઝનેસ પણ, જાણો આલિયાની રસપ્રદ વાતો…

રણબીર કપૂર કરી રહ્યા સાઈડ બિઝનેસનું પ્લાનીંગ, આલિયા ભટ્ટને ફોલો કરી શરૂ કરશે આ કામ બોલીવુડ.

રણબીર કપૂર જલ્દી આલિયા ભટ્ટ સાથે પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર સાથે નજર આવવાના છે. બન્ને બ્રહ્માસ્ત્રમાં નજર આવવાના છે જે એક સુપર નેચરલ પાવર પર આધારિત ફિલ્મ છે…

 

View this post on Instagram

 

A post shared by Ranbirian srijita 😎❤😍 (@ranbirkapoorlive_kolkata) on


રણબીર કપૂર હાલનાં દિવસોમાં પોતાની આવનાર પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે તે જલ્દી જ પોતાનો સાઈડ બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. વિતેલા થોડા વર્ષોમાં બોલીવુડ સેલેબ્સ અનુષ્કા શર્મા, દિપીકા પાદુકોણે, સોનમ કપૂર, મલાઈકા અરોડા, કૃતિ સેનન પોતાની ખુદની ક્લોધિંગ લાઈન લોન્ચ કરવાની સાથે-સાથે અોનલાઈન ક્લોધિંગ સ્ટોરથી જોડાઈ ચૂક્યા છે. ત્યાં જ આલિયા ભટ્ટ પણ પોતાની ક્લોધિંગ લાઈન સ્ટાઈલક્રેકર લોન્ચ કરી ચૂકી છે. હવે રણબીર કપૂર પણ આજ ફેહરિસ્તનો ભાગ બનાવાના છે.

 

View this post on Instagram

 

#RanbirKapoor #panasonic #cricketdilse #cricket 💓💓

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

રણબીર કપૂર પણ હવે પોતાની ક્લોધિંગ લાઈન લોન્ચ કરવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. મુંબઈ મિરરની રિપોર્ટ અનુસાર પોતાની ફેશન સેન્સ માટે ઓળખાતા રણબીર કપૂર હવે આ બિઝનેસમાં પૈસા રોકવાનો પ્લાન બનાવી રહ્યા છે. હજુ એમની ક્લોધિંગ લાઈનનું નામ નક્કી નથી થયું. જોકે ૨૦૨૦ સુધી રણબીર આને લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

રણબીર કપૂર જલ્દી આલિયા ભટ્ટ સાથે પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર સાથે નજર આવવાના છે. બન્ને અયાન મુખર્જીની ફિલ્મમ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

આ ફિલ્મનું શૂટિંગ પાછલા વર્ષે શરૂ થઈ હતી. આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ ક્રેઝ છે. રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર સુપરનેચરલ પાવર પર આધારિત છે. તેને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. અયાન અવારનવાર આ ફિલ્મથી જોડાયેલા ફોટો શેયર કરતા રહે છે. ફિલ્મ પહેલા આ જ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ હવે ૨૦૨૦માં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

આલિયા ભટ્ટ વિશે રોચક વાતો

ભારતીય બોલીવુડ અભિનેત્રી “આલિયા ભટ્ટ”નું આખુ નામ આલિયા મહેશ ભટ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

# આલિયાનાં પિતા મહેશ ભટ્ટજી ભારતીય ફિલ્મ નિર્દેશક છે, તેમને આજ સુધી ઘણી સુપરહીટ ફિલ્મો નિર્દેશિત કરી. આ ગુજરાતી મૂળનાં બ્રાહમણ છે.

# અભિનેત્રી આલિયા ભટ્ટની માતાનું નામ સોની રાજદાન છે, જે જર્મન મૂળની ભારતીય કાશ્મીરી છે. જેમની માતા જર્મન મુસ્લિમ હતી પરંતુ તેમના પિતા કાશ્મીરી પંડિત હતા.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

# આલિયા ભટ્ટની માતા, સોની રાજદાન પણ એક ફિલ્મ અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે.

# આલિયા ભટ્ટની મોટી બહેનનું નામ શાલીન છે અને આલિયા તેનાથી ૨૧ વર્ષ નાની છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

# આલિયા ભટ્ટનાં બે સોંતેલા ભાઈ બહેન છે તેમા તેના ભાઈનું નામ રાહુલ ભટ્ટ અને બહેનનું નામ પૂજા ભટ્ટ છે.

# બોલીવુડ અભિનેત્રી “આલિયા ભટ્ટ”નો જન્મ ૧૫ માર્ચ ૧૯૯૩નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈમાં થયો.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

# આલિયા ભટ્ટ મોડલીંગ સાથે સાથે સિંગિગ પણ કરે છે, તેને પોતાની અમુક ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.

# આલિયા ભટ્ટ એ ફક્ત ૧૯ વર્ષની ઉમરમાં પોતાની પહેલી હીટ ફિલ્મ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

# તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ એ વર્ષ ૧૯૯૯માં ફિલ્મ સંઘર્ષમાં એક બાળ કલાકારનાં રૂપમાં પ્રીતી નામની બાળકીની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટ પાસે બ્રિટનની નાગરિકતા છે તેનો અર્થ તેમની પાસે બ્રિટનનું ગ્રીન કાર્ડ છે

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ