વર્ષો પહેલાની આ હિરોઇનોની સુપર હોટ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો ઓહહહ! ઇતની બોલ્ડ હો ગઇ થી યે!

રાજ કપૂરની ખૂબસૂરત શોધ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી

image source

ફિલ્મજગતના માંધાતા ગણાતા પ્રભાવશાળી અભિનેતા અને અત્યંત કાબીલ દિગ્દર્શક રાજ કપૂરે ફિલ્મ જગતને શ્રેષ્ઠ ફિલ્મો આપી છે.શ્રેષ્ઠ ફિલ્મોની સાથે-સાથે રાજ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અભિનેત્રીઓ પણ શોધીને આપી છે.

આજે પણ રાજ કપૂરે શોધી અભિનેત્રીઓ ફિલ્મજગતમાં પોતાનું કાઠું કાઢી ચુકી છે અને સતત ચર્ચામાં છે. તેમણે અભિનેત્રીઓના લાવણ્યને પણ કુશળતાપૂર્વક રૂપેરી પડદે બતાવ્યું છે.

રાજ કપૂરે શોધેલી 5 અભિનેત્રીઓ જૈન બોલ્ડ અવતારમાં રાજ કપૂરે ફિલ્મજગતમાં રજૂ કરી તેની ઉપર એક નજર નાખીએ.

image source

રામ તેરી ગંગા મેલી હો ગઇ papiyo ke paap ધોતે ધોતે ગીત દ્વારા ઘર ઘરમાં સ્થાન જમાવનાર બોલ્ડ અને ખૂબસૂરત અભિનેત્રી મંદાકિની તો સૌ કોઈને યાદ હશે જ.

ખાસ કરીને ram teri ganga maili ફિલ્મમાં ઝરણા નીચેના મંદાકિનીએ નાહવાના આપેલા બોલ્ડ સીન નથી મંદાકિની ખૂબ જ પ્રખ્યાત બની હતી.

માત્ર સફેદ સાડીમાં આપેલા નાહવાના સીનને કારણે ફિલ્મ પણ ઘણી ચર્ચામાં રહી હતી.

image source

1978માં રાજ કપૂર નિર્મિત ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ પણ સુપર હિટ નીવડી હતી અને તેની અભિનેત્રી ઝીનત અમાને આપેલા બોલ્ડ સીન તેમજ તેના બોલ્ડ પહેરવેશને કારણે ફિલ્મ પણ ઘણી ચર્ચામાં રહી હતી.

એટલું જ નહીં આ ફિલ્મમાં ઝીનત અમાન અને શશી કપૂરના ઘણા જ આત્મીય રોમેન્ટિક સીન બતાવવામાં આવ્યા હતા.

મેરા નામ જોકર માં ફિલ્મ અભિનેત્રી simi garewal એ પણ બોલ્ડ સીન આપ્યા હતા.

image source

મેરા નામ જોકર માં ઋષિ કપૂરે રાજ કપૂરના બાળપણનો રોલ અદા કર્યો હતો જેમાં એક સીનમાં ટીચરનો રોલ કરનારી simi garewal કપડા બદલતી હોય છે અને ઋષિ કપૂર તેને જોતો હોય છે.

ફિલ્મ અભિનેત્રીઓના અંગ-ઉપાંગો કુશળતાપૂર્વક ગળાના જ એક ભાગ તરીકે દર્શાવવામાં રાજ કપૂરનું નામ અવ્વલ નંબરે આવે છે.

image source

રાજ કપૂરે તેમની ફિલ્મોમાં અભિનેત્રીઓને બોલ્ડ અભિનેત્રી તરીકે દર્શાવી છે. આવારા ફિલ્મમાં પણ અભિનેત્રી નરગીસ પાસે રાજ કપૂરે બોલ્ડ રોમેન્ટિક સીન ભજવાયા હતા.

રાજ કપૂર નિર્મિત ફિલ્મ સંગમમાં વૈજન્તીમાલા પહેલીવાર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

image source

સંગમ ફિલ્મમાં વૈજન્તીમાલા એ બિકીની પહેરી હતી. પાણીની અંદર વૈજન્તીમાલા પર અજમાવવામાં આવેલો સીન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાના સફળ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ