પ્રિયંકા ચોપરા પારદર્શક કપડા પહેરીને અનેક વખત બની છે ઉપ્સ મોમેન્ટનો ભોગ, આ PHOTOS જોયા તમે?

આવો પારદર્શક ડ્રેસ પહેરીને પહોંચી પાર્ટીમાં આ અભિનેત્રી, ફોટા જોશો તો તમેં પણ કહેશો આ શું….

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને કોઈ ઓળખાણની જરૂર નથી. તેમની એક્ટિંગની સાથે સાથે એમની ફેશન સેન્સ પણ ઘણી ચર્ચામાં રહે છે. હાલ પ્રિયંકા ચોપરાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

image source

વાયરલ થયેલા આ ફોટોમાં પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના આ ફોટા એમના જેઠ જો જોનાસની બર્થડે પાર્ટીના છે. પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે જો જોનાસના બર્થ ડેમાં પહોંચી હતી. પ્રિયંકાએ આ અવસર પર પ્રિયંકાએ બર્થ ડે પાર્ટીમાં ડાર્ક નેવી બ્લુ કલરની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

image source

આ સાથે જ પ્રિયંકાએ હાઈ હિલ્સ અને કાનમાં મોટા ઈંયરિંગ્સ પહેર્યા હતા. અને ખુલ્લા વાળ રાખ્યા હતા. પ્રિયંકાનો આ લુક ખરેખર જોવા જેવો હતો.

પ્રિયંકાનો આ લુક તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. પ્રિયંકા પાર્ટીમાં તેના પતિ નિક જોનસનો હાથ પકડીને પહોંચી હતી. નિક જોનાસે બ્લેક શૂટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને એમાં એ ખૂબ જ હોટ લાગી રહ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી.

image source

પોતાની એનિવર્સરીના દિવસે પ્રિયંકા અને નિકે તેમના અનસીન ફોટા શેર કર્યા હતા.હાલમાં જ પ્રિયંકાએ એક તસ્વીર શેર કરી છે જે જોત-જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

image source

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીને તો લોકો દીવાના છે જ પણ આ અવસર પર સૂફી ટર્નર અને જો જોનાસ પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.જો જોનાસના બર્થડે પર સોફી ટર્નરે ગાઉન પહેર્યું હતું, જેમાં તે બહુજ સુંદર જોવા મળી હતી.

image source

જો પ્રિયંકા ચોપરાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો, પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં જોધપુરના ઉમેદ પેલેસમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.

image source

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, પ્રિયંકા 3 વર્ષ બાદ ધ સ્કાય ઇઝ પિન્કથી બોલીવુડમાં કમબેક કરશે. આ ફિલ્મમાં એની સાથેફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ દેખાશે

image source

આ ફોટામાં પ્રિયંકા અને નિક ઘરના સોફામાં બેસેલા જોવા મળે છે અને નિકના ખોળામાં કૂતરું છે. પ્રિયંકાએ નીકને તેની બાહોમાં સમાવી દીધો છે. બંને એકબીજાની સામે જોવાની કોશિશ કરી રહ્યા છે. આ ફોટામાં બંનેનો પ્રેમ જોવા મળે છે.

image source

આ ફોટામાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા અને નિક શિયાળાનો આનંદ માણી રહ્યા છે. આ ફોટો એટલો સુંદર છે કે લોકોની નજર એના પરથી ખસતી નથી.

image source

પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2 ડિસેમ્બર 2018માં જોધપુરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ લગ્ન પહેલા લાંબા સમય સુધી નિકને ડેટ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ