આ ઉપાય તરત જ પ્રાઇવેટ પાર્ટની કાળાશને કરી દે છે દૂર, જાણો આ માટે શું કરવુ પડશે

દરેક વ્યક્તિને ચિંતા હોય છે પ્રાઇવેટ પાર્ટના કાળાપણાને કેવી રીતે દુર કરવામાં આવે.? પ્રાઈવેટ પાર્ટ પર જમા થયેલ કાળાપણાને દુર કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ કોસ્મેટિક દવાઓનો ઉપયોગ કરે છે કે પછી ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. તેમ છતાં આવી વ્યક્તિઓને મોટાભાગે નિરાશા જ મળતી હોય છે. આવી વ્યક્તિઓ જ્યાં સુધી ક્રીમ અને દવાઓનો ઉપયોગ કરતા રહે છે, ત્યાં સુધી જ પ્રાઈવેટ પાર્ટ પર જમા થયેલ કાળાપણું કેટલીક હદ સુધી ઓછું થઈ જાય છે. પરંતુ દવાઓ અને ક્રીમનો ઉપયોગ કર્યા પછી જ્યાં સુધી શરીર પર તેની અસર રહે છે ત્યાં સુધી જ કાળાપણું દુર રહે છે પરંતુ ત્યાર પછી ફરીથી પહેલાની જેમ જ પ્રાઇવેટ પાર્ટ પર કાળાપણું જમા થવા લાગે છે.

image source

આપની સાથે આવું ના થાય એટલા માટે અમે આપના માટે કેટલાક ઘરેલું ઉપાયો લાવ્યા છીએ. આ ઘરેલું ઉપાયોની મદદથી આપ આપના પ્રાઇવેટ પાર્ટ પર જમા થયેલ કાળાપણાને આપ દુર કરી શકો છો. ચાલો હવે જાણીશું. આ ઘરેલું ઉપાય વિષે….

ઘરેલું ઉપાય બનાવવા માટે જરૂરી સામગ્રી:

બે ચમચી દહીં,

image source

એક ચમચી હળદર,

બે ચમચી લીંબુનો રસ.

ઘરેલું ઉપાય બનાવવાની વિધિ:

image source

આપે પ્રાઈવેટ પાર્ટ પર જમા થયેલ કાળાપણાને દુર કરવા માટે સૌથી પહેલા બે ચમચી દહીં લેવું. ત્યાર પછી આ દહીંમાં આપે એક ચમચી હળદર નાખી દેવી. ત્યાર બાદ આપે દહીં અને હળદરને સારી રીતે મિક્સ કરી લેવા જોઈએ. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડાક સમય એટલે કે, અંદાજીત એક મિનીટ સુધી બંને વસ્તુઓને એમ જ મિક્સ કરતા રહેવું. ત્યાર બાદ દહીં અને હળદરના મિશ્રણમાં આપે બે ચમચી લીંબુનો ભેળવવો જોઈએ. આવી રીતે દહીં, હળદર અને લીંબુનો રસ ભેળવીને એક ક્રીમના રૂપમાં મિશ્રણ તૈયાર થઈ જશે. હવે જાણીશું કે, આ તૈયાર થઈ ગયેલ ક્રીમના મિશ્રણને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેના વિષે જણાવીશું.

આ મિશ્રણને ઉપયોગ કરવાની રીત:

image source

આપે સ્નાન કરતા પહેલા દહીં, હળદર અને લીંબુના રસને મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણને આપે પોતાના પ્રાઈવેટ પાર્ટ પર લગાવી દેવું જોઈએ. આ મિશ્રણ લગાવી દીધા પછી આપે આ મિશ્રણને પ્રાઇવેટ પાર્ટ પર પાંચ મિનીટ સુધી એમ જ લગાવીને રહેવા દેવું જોઈએ. મિશ્રણ લગાવી દીધાના પાંચ મિનીટ પછી આપે આ મિશ્રણને હુફાળા પાણીની મદદથી સાફ કરી લેવું જોઈએ. આપે આ ઉપાયને સતત એક અઠવાડિયા સુધી કરવાથી આપને પરિણામ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ