ગર્ભસંસ્કાર એ સંતાનત્પોતી માટેનું આપણું પ્રાચીન વિજ્ઞાન છે. તો જાણો તેના વિશે વધુ.

 • ગર્ભસંસ્કાર એ સંતાનત્પોતી માટેનું આપણું પ્રાચીન વિજ્ઞાન છે. જે એક વ્યક્તિએ કે એક પેઢીએ નહીં પણ અનેક પેઢીઓનાં અનુભવે રચાયેલું છે. (આ પુસ્તકમાં પ્રાચીન વિજ્ઞાનને આધુનિક શૈલીમાં સમજાવવાનો પ્રયત્ન થયો છે.
 • આ વિજ્ઞાનનો લાભ આપણે આવનારી પેઢીને ઉત્તમ બનાવવા માટે લેવો જોઈએ.
 • ખેડૂતને ખેતી કરવાનું જ્ઞાન ના હોય તો શું થાય એ આપણે જાણીએ છીએ, પણ શું આપણે એ જાણીએ છીએ કે દંપતીને સંતાનત્પોતીનું જ્ઞાન ના હોય તો શું થાય? વિચારજો….
 • અનેક માન્યતાઓ અને સલાહ-સૂચનો માથી શું સાચું અને શું ખોટું એ સમજવા માટે આ પુસ્તક ઉપયોગી બની શકે છે.
 • એક ઘર, કાર કે ફ્રીજ  ખરીદવામાં જેટલી કાળજી આપણે રાખીએ  છીએ એટલી શું એક બાળક લાવવામાં રાખીએ છીએ? આપણે કેવી કાળજી રાખવી જોઈએ એની માહિતી જ આપણી પાસે નથી. જે આપે છે આ પુસ્તક….
 • શું આપણી પેઢી દર પેઢી ચાલ્યા આવતા રોગો આપણા બાળકમાં આવતા અટકાવી શકાય? ઋષિમુનિઓએ એવી કઈ માહિતી આપી છે જેના દ્વારા આપણે આવનારી પેઢીમાં આનુવંશિક રોગો આવતા અટકાવી શકીએ. ચાલો માણીએ આ પુસ્તક….
 • આ પુસ્તક નો હેતુ છે. “Pregnancy by planning, not by Chance” તમે ધારેલ ગુણોવાળું બાળક મેળવવા આ પુસ્તક તમને મદદરૂપ થશે.
 • તમારા ઘરમાં એક બાળક છે. એનાથી કંઈક અલગ તમે બીજું બાળક ઇચ્છો છો?. તો એના માટે તમારે ક્યારથી કેવા પ્રયત્નો કરવા જોઈએ. એનું સચોટ જ્ઞાન  આપે છે આ પુસ્તક….
 • તમે બાળક રાખવાની બધી જ આધુનિક સારવાર અપનાવી છતાં પરિણામ નથી મળ્યું? વંધ્યત્વ વિશે આપણા ઋષિમુનિઓ શું કહે છે? ચાલો જાણીએ અને આર્યુવેદ દ્વારા પરિણામ મેળવવા પ્રયાણ કરીએ. હાથમાં લો આ પુસ્તક….
 • તમારું બાળક વારંવાર માંદુ પડે છે? દર પંદર દિવસે એને બાળકોના ડોક્ટર પાસે લઈ જવું પડે  છે? એની રોગપ્રતિકારક શક્તિ વધે એવા રેલું ઉપાયની  જાણકારી મેળવવી  છે? તો થઇ જાઓ તૈયાર. ઉપાડો આ પુસ્તક…
 • શું તમારી હમણાં જ ડીલિવરી થઇ છે? સ્તનપાન  અને બાળક ના જન્મ બાદ લેવાની કાળજી વિશે રસપૂર્વક માહિતી આપે છે આ પુસ્તક…

વધુ માહિતી માટે આ વીડિઓ જુઓ.

આ પુસ્તક મેળવવા આ લિંક પર ક્લિક કરો https://goo.gl/uDhM7h

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ

fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…