વાહ..PNB નોકરી કરનાર માટે લાવ્યા સારા સમાચાર, આપી રહી છે અધધધ…લાખ, જાણી લો જલદી તમામ માહિતી એક ક્લિકે

પંજાબ નેશનલ બેંક દ્વારા નોકરી કરનાર વર્ગ માટે સ્પેશીયલ એકાઉન્ટ લઈને આવી છે. આ સ્પેશીયલ એકાઉન્ટ હેઠળ ખાતાધારકને કેટલીક ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એકાઉન્ટનું નામ છે. PNB My Salary Account. આ એકાઉન્ટને ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ અને પ્લેટીનમ. આ ચાર કેટેગરી હેઠળ બધા જ પે- સ્કેલ ધરાવતા નોકરી કરનાર વર્ગના લોકોને અલગ અલગ કેટેગરી મુજબ વિભાજીત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સ્પેશીયલ એકાઉન્ટમાં આપને ૨૦ લાખ રૂપિયા સુધીનો ફ્રી ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે.

જાણીશું કેવી રીતે કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે?

image source

આ સ્પેશીયલ એકાઉન્ટમાં ૧૦ હજાર રૂપિયાથી લઈને ૨૫ હજાર રૂપિયા પ્રતિ માસ સુધીની સેલેરી ધરાવતા વ્યક્તિઓને સિલ્વર કેટેગરી હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે ૨૫૦૦૧ રૂપિયાથી લઈને ૭૫ હજાર રૂપિયા ધરાવતા વ્યક્તિઓને ગોલ્ડ કેટેગરી હેઠળ રાખવામાં આવ્યા છે, ત્યાર બાદ ૭૫૦૦૧ રૂપિયાથી લઈને ૧.૫ લાખ રૂપિયા પ્રતિ માસ સેલેરી ધરાવતા વ્યક્તિઓને પ્રીમીયમ કેટેગરી હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ ૧.૫ લાખ રૂપિયા કરતા વધારે સેલેરી ધરાવતા વ્યક્તિઓને પ્લેટીનિયમ કેટેગરી હેઠળ રાખવામાં આવ્યા છે.

PNB બેંક દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે.

PNB બેંક દ્વારા ટ્વીટ કરીને લખ્યું છે કે, પોતાની સેલેરીને વધારે સારી રીતે મેનેજ કરવા ઈચ્છો છો તો PNB My Salary Account પર એકાઉન્ટ ખોલાવો. આ ઉપરાંત ખાતાધારકને વ્યક્તિગત દુર્ઘટના વિમાની સાથે ઓવરડ્રાફ્ટ અને સ્વાઈપની ફેસેલીટી પણ ખાતાધારક પ્રાપ્ત કરી શકે છે.


_Punjab National Bank (@onbindia)
March 10, 2021.
PNB My Salary Accountની સાથે આપ કેવી રીતે પોતાની સેલેરી મેનેજ કરશો.?

image source

સેલેરીના quantumને આધારિત ચાર કેટગરીમાં વહેચવામાં આવ્યા છે.: સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ અને પ્લેટીનિયમ.

ખાતાધારકને ૨૦ લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો.

ઓવરડ્રાફ્ટ અને સ્વાઈપની સુવિધા પણ ઉપલબ્ધ.

ખાતાધારકને મળશે ૩ લાખ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની ફેસેલીટી.

image source

PNB બેંકના આ ખાસ એકાઉન્ટને ઝીરો બેલેન્સની સાથે ખોલાવી શકાય છે. આ ઉપરાંત એકાઉન્ટમાં મિનિમમ ક્વાટરલી એવરેજ બેલેન્સ પણ ઝીરો જ છે. આ એકાઉન્ટ હોલ્ડરને ઓવરડ્રાફ્ટની ફેસીલીટી પણ આપવામાં આવી છે. સિલ્વર કેટેગરીમાં સમાવવામાં આવેલ વ્યક્તિઓને ૫૦ હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે. જયારે ગોલ્ડ કેટેગરીમાં સમાવવામાં આવેલ વ્યક્તિઓને ૧.૫ લાખ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે. ત્યાં જ પ્રીમિયમ કેટેગરીમાં સમાવવામાં આવેલ વ્યક્તિઓને ૨.૨૫ લાખ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે. તેમજ પ્લેટીનિયમ કેટેગરીમાં સમાવવામાં આવેલ વ્યક્તિઓને ૩ લાખ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે.

આ લીંક પર વિઝીટ કરી શકો છો.

image source

આપને વધારે માહિતી માટે આપ આ લિંક https:www.pnbindia.in/salary-saving-products.html પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ