PM Kisan: સરકાર જાહેર કર્યુ લાભાર્થીઓનું લિસ્ટ, જાણો તમારા ખાતામાં રૂપિયા ના આવે તો કેવી રીતે કરશો ફરિયાદ

સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના આધારે લાભાર્થીઓનું લિસ્ટ www.pmkisan.gov.in પર જાહેર કર્યુ છે.

PM Kisan Samman Nidhi Yojanaનો આઠમો હપ્તો દશભરના ખડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. સરકારે લાભાર્થીઓનું લિસ્ટ www.pmkisan.gov.in પર જાહેર કર્યુ છે. જે લોકો 8મો હપ્તો ચેક કરવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે આ લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. અનેક ખેડૂતો એવા પણ છે જેના હપ્તાના રૂપિયા હજુ સુધી મળ્યા નથી. એવામાં તમને વધારે પરેશાન થવાની જરૂર નથી. ખેડૂત ભાઈ સરકાર દ્વારા જાહેર હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે. આ સિવાય આ વિસ્તારના કૃષિ અધિકારીનો સપર્ક કરી શકો છો.

અહી કરો ફરિયાદ

image source

PM Kisan Samman Nidhi Yojanaનો હપ્તો મળ્યો નથી તો તેની ફરિયાદ પીએમ કિસાન સમ્માનના હેલ્પ લાઈન નંબર પર કરી શકાય છે. તેને માટે તમે 011-24300606 / 011-23381092 પર ફોન પણ કરી શકો છો.

પીએમ કિસાન હેલ્પ ડેસ્ક

image source

આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્કના મેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો.

આ કારણે અટકી જાય છે રૂપિયા

image source

ક્યારેક ક્યારેક તો સરકારની તરફથી કાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છ. ખેડૂતોના ખાતામા રૂપિયા પહોચ્યા નથી. તેનુ કારણ તમારા આધાર, એકાઉન્ટ નબર અને બેંક એકાઉન્ટ નંબરમા ભૂલ હોવું પણ હોઈ શક છે.

image source

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર નાના અને સીમાત ખડૂતોને વર્ષમા 6000 રૂપિયાની આર્થિક મદદ આપે છે. આ રાશિ સીધી ખાતામાં જમા કરાય છે. 6000 રૂપિયાની આ રકમ 2000-2000ના 3 હપ્તામા જમા કરાય છે. કોઈ ખડૂતને આ સ્કીમના રૂપિયા મળ્યા નથી તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની હલ્પલાઈન પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!