પત્નીએ લેપટોપ ખોલાવ્યુ તો મળી સાવ આવી તસવીરો, અને પછી યુવક એવું કામ કરવા લાગ્યો કે…પત્ની ડિવોર્સ લેવા થઇ મજબૂર

ગત વર્ષ શરૂ થયેલ મહામારીને કારણે થયેલ લોકડાઉનમાં એક શખ્સની નોકરી ચાલી જતા તેને નવો ધંધો શરુ કરી દીધો હતો. અને આ ધંધા વિશે તેને પોતાની પત્નીને કોઈ દિવસ જણાવ્યું ન હતું. પત્નીને પોતાના પતિનો મોબાઇલ અને લેપટોપ ચેક કરતા જયારે પતિના આ ધંધા બાબતે જાણવા મળ્યું ત્યારે તેણે છૂટાછેડાની માંગ કરી. આ બંને જણા પહેલી વખત એક કંપનીના કેન્ટીનમાં વર્ષ 2017માં મળ્યા હતા. ત્યારબાદ 2 વર્ષના પ્રેમપ્રકરણ બાદ 2019 મા તેમણે લગન કરી લીધા અને બેંગ્લોરમાં સબરમાન્યમ નગરમાં એક ઘર ભાડે રાખીને ત્યાં સાંસારિક જીવન જીવવા લાગ્યા.

image source

પતિની ઉંમર 27 વર્ષ છે અને પત્નીની ઉંમર 24 વર્ષ છે. ત્યારબાદ વર્ષ 2020 મા લોકડાઉન થતા પતિની નોકરી છૂટી ગઈ. આથી તેણે કોમર્શિયલ દેહ વ્યાપારનો ધંધો કરવાનો શરુ કરી દીધો. તેં કલાકો સુધી ફોન અને લેપટોપમાં કંઈક કર્યા કરતો હતો અને ગમે ત્યારે ઘરની બહાર પત્નીને કાઇ પણ જણાવ્યા વિના કલાકો સુધી ચાલ્યો જતો હતો, આથી પત્નીને શક ગયો.બેંગ્લોરમાં એક મહિલાએ તેના પતિને ડિવોર્સ માટે અરજી આપી દીધી જ્યારે તેને ખબર પડી કે તેના પતિએ એસ્કોર્ટ તરીકે કામ શરૂ કરી દીધુ છે.

લોકડાઉનમાં ગુમાવી નોકરી

image source

લોકડાઉનના કારણે બીપીઓની નોકરી જતી રહ્યાં બાદ તેણે આ પ્રકારનું પગલુ ભર્યુ હતુ. 24 વર્ષિય મહિલાની મુલાકાત તેના પતિ સાથે નોકરી દરમિયાન થઇ હતી. થોડા સમય બાદ 2017માં બંનેએ લગ્ન કરી લીધા હતા. કોરોના દરમિયાન લોકડાઉન લાગ્યુ ત્યારે ઘણા લોકોની નોકરી જતી રહી હતી તેમાં તેના 24 વર્ષિય પતિની પણ નોકરી જતી રહી હતી અને તેણે કામની તલાશ કરવાનુ શરૂ કર્યુ હતુ.

વર્તન બન્યુ અસામાન્ય

image source

થોડા સમય બાદ તેના પતિનો તેણે અસામાન્ય વર્તન જોયુ તો તેનો પતિ લેપટોપ અને મોબાઇલ સાથે ખુબ વ્યસ્ત રહેતો હતો. તેણે એવી જગ્યાએ જવાનુ ફ્રિકવન્ટલી શરૂ કર્યુ જેના વિશે તેની પત્નીને તે કોઇ સરખી માહીતી આપતો નહોતો.

ભાઇની લીધી મદદ

image source

નવેમ્બર મહિનામાં પત્નીને થોડી વસ્તુઓ અજીબ લાગી તો તેણે પોતાના ભાઇની મદદ લીધી હતી. ભાઇએ પતિનું લેપટોપ ખોલ્યુ તો તેમાં એક સિક્રેટ ફોલ્ડર હતુ અને બહેનના પતિની નગ્ન તસવીરો સાથે જ અર્ધ નગ્ન મહિલાઓની સેલ્ફી પણ હતી.

પુરુષ એસ્કોર્ટ હતો પતિ

image source

આ બધુ જોઇને ખ્યાલ આવી ગયો કે તેનો પતિ એક એસ્કોર્ટ હતો. તે 3000 રૂપિયાથી 5000 રૂપિયા પ્રતિ કલાક ચાર્જ કરતો હતો અને તે શહેરમાં તેના ઘણા ગ્રાહકો હતા. પહેલા તો તેણે આ વાતથી સાફ ઇન્કાર કરી દીધો કે તે એસ્કોર્ટ છે પરંતુ તેના મિત્રોની મદદથી પોલિસ સ્ટેશન પહોંચી તો તેણે સ્વિકાર કરી જ લીધુ કે પોતે એસ્કોર્ટ છે. પતિએ કહ્યું હતુ કે તે હવે આ કામ છોડી દેશે પરંતુ પત્ની તે જીદ પર અડી હતી કે આ વ્યક્તિ સાથે નહી રહે. બાદમાં દંપતિએ મુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ ફાઇલ કર્યા હતા. ત્યાર બાદ બેંગ્લોર પોલીસ અને મહિલા હેલ્પલાઇન બંને ટીમે આ કપલને અંદરોઅંદર સમજૂતીથી સમાધાન કરવા માટે ઘણી વખત કાઉન્સલિંગ કર્યું પરંતુ હવે બંને સાથે રહેવા માંગતા નથી. પતિએ તો બધાની સામે પણ કહ્યું કે તેને આ કામ હવે લીગલી કરવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!