જો તમારી પાસે હશે 1 રૂપિયાનો આ સિક્કો, તો તમે થઇ જશો માલામાલ, મળી શકે છે લાખો રૂપિયા

જો આપ પણ કમાણી કરવા માટે કોઈ તક શોધી રહ્યા છો તો આપના માટે ઘરે બેઠાબેઠા લખપતિ બનવાની તક આવી ગઈ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે, આપને તેના માટે કઈપણ કરવાની પણ જરૂરિયાત છે નહી. જો આપની પાસે આ એક ખાસ એક રૂપિયાનો સિક્કો છે, તો આપ સહેલાઈથી ૧૦ લાખ રૂપિયાની કમાણી શકો છો.

image soucre

આપને આ ખાસ સિક્કાનો ફોટાને વેબસાઈટ પર મુકવાના રહેશે, ત્યાર પછી વેબસાઈટ પર લોકો આપના સિક્કાને ખરીદવા માટે બોલી લગાવશે અને આપ આ સિક્કો જે વ્યક્તિને વેચવા ઈચ્છો છો ત્યાં અને તે વ્યક્તિને વેચી દઈને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આજે અમે આપને આ લેખમાં જણાવીશું કે, એના માટે આપને કેવા પ્રકારના એક રૂપિયાના સિક્કાની જરૂરિયાત પડશે.

આપને મળશે ૧૦ લાખ રૂપિયા.

image soucre

આપને જણાવીશું કે, ૧૦ લાખ રૂપિયા જીતવા માટે આપની પાસે ૧૯મી સદીનો ૧ રૂપિયાનો ચાંદીની ધાતુ માંથી બનેલ સિક્કો હોવો જરૂરી છે.
જો આપની પાસે પણ આવો ૧ રૂપિયાનો સિક્કો છે તો આપ ઘણી સહેલાઈથી ૧૦ લાખ રૂપિયા જીતી શકો છો. હરાજી દરમિયાન આ સિક્કાનું વેચાણ કરીને આપ ૧૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકશો. ઉપરાંત આપ આ સિક્કાની હરાજી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.

જણાવીશું કયો સિક્કો હોવો જરૂરી છે?

image source

આપને જણાવી દઈએ કે, વર્ષ ૧૮૩૫ના સમયગાળા દરમિયાન ૧ રૂપિયાનો સિક્કો ઘણો મહત્વનો છે. આ સિક્કાની એક બાજુ ઈસ્ટ ઈન્ડિયા કંપની લખવામાં આવ્યું છે. ત્યાં જ બીજી બાજુ વિલિયમ કોઈન લખવામાં આવ્યું છે અને વિલિયમનો ફોટો પણ બનાવવામાં આવ્યો છે. આ સિક્કો ચાંદી માંથી બનાવવામાં આવ્યો છે. જો આપની પાસે પણ આ સિક્કો છે તો આપ ઘરે બેઠા જ લખપતિ બની જશો.

આ સિક્કાનું મહત્વ શું?

image source

ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા આ પહેલો ૧ રૂપિયાનો સિક્કો હતો જેને ચલણમાં લાવવામાં આવ્યો હતો. તે સમયે આ સિક્કો આખા ભારત દેશમાં માન્ય ગણવામાં આવ્યો હતો. તે સમયે ભારત દેશમાં અંદાજીત ૫૬૨ રજવાડાઓ અસ્તિત્વ ધરાવતા હતા અને આ બધા જ રજવાડાઓમાં આ ૧ રૂપિયાના સિક્કાને માન્ય ગણવામાં આવ્યો હતો.

આપને વધારે માહિતી મેળવવા માટે આ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

  • https//www.indiamart.com/proddetail/rare-old-1-rupees-silver-coin-1835-22909537673.html વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
image source

આપ આ વેબસાઈટ પર સિક્કાને વેચી શકો છો.

  • https:dir.indiamart.com/impact/old-coins.html
  • https:in.pinterest.com/080841052o/sell-old-coins/
  • https:www.indiancurines.com/

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ