આ અભિનેત્રીએ તો જબરું કર્યું હોં….એકલો શર્ટ પહેરીને જ નિકળી ગઇ રસ્તા પર, અને ફેન્સે પૂછી લીધું કે તમારું પેન્ટ ક્યાં છે?

બૉલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા ઘણીવાર પોતાની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. ડ્રિમ ગર્લ એક્ટ્રેસ પોતાના બોલ્ડ અવતારના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. અને એમનો આ બોલ્ડ અંદાજ ઘણી વાર એમના ફેન્સને ખૂબ જ ગમી જાય છે તો ઘણી વાર એ પોતાના લુકને લઈને ટ્રોલસનો શિકાર પણ બને છે અને એમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે.

image soutrce

હાલમાં જ ફરી એકવાર નુસરત ભરુચા પોતાના લૂકના કારણે લોકોના નિશાના પર આવી ગઈ છે. રવિવારે નુસરત ભરુચા બાંદ્રામાં આવેલ એક સલૂનની બહાર સ્પોટ થઈ હતી. એ દરમિયાન એમને વ્હાઇટ કલરની શર્ટમાં દેખાઈ હતી.

image source

નુસરત ભરુચા પોતાના લુકને ઓપન હેર્સ અને મિનિમલ મેકઅપથી પૂરો કર્યો હતો. એ સાથે સાથે જ એમને એક બેગ અને વ્હાઇટ શૂઝ પણ પહેર્યા હતા. એક્ટ્રેસ નુસરત ભરુચાને એકલો શર્ટ પહેરેલો જોઈ યુઝર્સે એમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો એમના આ ફોટા પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. કોઈકે કહ્યું કે શું એ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.

એક યુઝરે તો કહ્યું કે શું તમને ઠંડી નથી લાગતી તો બીજા એક યુઝરે કહ્યું કે તમારું પેન્ટ ક્યાં છે?

નુસરતે કેરી કર્યું લાખોનું બેગ.

image source

તમને જણાવી દઈએ કે લુક જ નહીં પણ નુસરત ભરુચા પોતાના બેગને કારણે પણ ઘણી જ ચર્ચામાં છે. સલૂનની બહાર સ્પોટ થયેલી નુસરત ભરુચાએ એ દરમિયાન એક બ્લેક કલરનું નાનું અમથું બેગ પણ કેરી કર્યું હતું. નુસરત ભરુચાએ જે બેગ કેરી કર્યું હતું એ બેગ Gucci બ્રાન્ડનું છે. પણ શું તમે આ નાનકડા બેગની કિંમત જાણો છો. જો તમને આ બેગની કિંમત ખબર પડશે તો તમે પણ ચોંકી જશો. આ બેગની કિંમત 1, 02, 419 રૂપિયા છે. આ બેગ Fwrd. Com નામની એક વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જો તમે પણ આ મોંઘાદાટ બેગને ખરીદવા માંગો છો તો તમે એ વેબસાઈટ પરથી આ બેગ ખરીદી શકો છો.

image source

કામની વાત કરીએ તો નુસરત ભરુચા રાજકુમાર રાવ સાથેની ફિલ્મ છલાંગમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં નુસરત ભરુચાના કામના ખૂબ જ વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી. નુસરત ભરુચા હાલના દિવસોમાં ફિલ્મ છોરીના શૂટિંગમાં બીઝી છે. એ સિવાય નુસરત ભરુચા સની કૌશલ સાથે ફિલ્મ હુડદંગમાં દેખાવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ