શું તમને ખ્યાલ છે વૉટ્સઍપની આ સુવિધાથી શોધો કોઇપણ વ્યક્તિને, જાણો કેવી રીત…

આજના યુગમાં બધા વ્યક્તિઓ સ્માર્ટ ફોનનો યુઝ કરતા જ હશે. અને દરેકના ઘરે બધા પાસે સ્માર્ટ ફોન હોય જ છે. અને બધા લોકો તેમાં વોટ્સેએપનો પણ યુઝ કરતા જ હોય છે. આજે આપણે વોટ્સેએપના યુઝરની સુવિધા માટે ઘણા નવા ફીચર્સ આવતા જાય છે. તેમાં એક ફીચર્સ એવું પણ છે જે ઈન્ટરનેટ વગર પણ આપણે કોઈને આપણું લોકેશન દઈ શકીએ. તો ચાલો તેના નવા ફીચર્સ વિશે જાણીએ.

વૉટ્સઍપ પર નવી ટ્રીક્સ

image source

ઇન્ટનેટ વગર ગમે તે લોકોને લોકેશન મોકલી શકો છો, નવી ટ્રીક્સ એન્ડ ટ્રીપ્સથી બનો સ્માર્ટ . તમે લોકોને લોકેશન કેવી રીતે મોકલી શકશો અને તે વ્યક્તિને સાચી દિશામાં બોલાવી શકશો આવું કરવા માટે તમાર વોટ્સેપમાં ઘણા ચેન્જીસ કરવા જોશે. જો તમે કોઈ વ્યક્તિને કરન્ટ લોકેશન મોલશો તો તે લોકેસન જ્યાં તમે હાલમાં છો. જયારે તમે લાઈવ લોકેશન મોકલો ત્યારે એ લોકેસન તમારી સાથે મુવ થતું રહશે મતલબ કી તમેં જ્યાં હશો ત્યાંનું જ તમને બતાવશે. લાઈવ લોકેશન ફિક્સ નથી હોતું જયારે કરન્ટ લોકેશન ફિક્સ હોય છે.

વૉટ્સઍપ પર કેવી રીતે લોકેશન મોકલશો

image source

સૌ પ્રથમ વોટ્સએપ ખોલવું ત્યાર પછી તેના ચેટ ઓપ્શનમાં જવું ,તમારે જેને લોકેશન મોકલવું હોય ત્યા તેનું નામ સિલેક્ટ કરી અને તેની ચેટને ખોલો. તે વોટ્સએપની ચેટમાં નીચે પેપર જેવી કલીપ દેખાશે ત્યાં જઈ તેના પર ક્લિક કરો. તેની અંદર લોકેશન નામનો ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યાં તમને બે ઓપ્શન આપવામાં આવશે કરન્ટ લોકેશન અને લાઈવ લોકેશનના ઓપ્સન મળશે. તેમાં તમારે જે મોકલવું હોય તે સિલેક્ટ કરી મોકલી દો.

ઇન્ટરનેટ વગર મોકલો લોકેશન

image source

ક્યારેક આપણે એવી જગ્યાએ ફસાય જાયે છીએ કે જ્યાં ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટ થતું નથી. ત્યારે આપણે આપણા મિત્રો અથવા તો પરિવાર સાથે લોકેશન શેર કરી શકતા નથી. પરંતુ આપણે જયારે લોકેશન શેર કરવું હોય ત્યારે કનેક્ટિવિટીની જરૂર પડતી નથી.

અપનાવો આ નવી ટ્રીક

image source

આપણા સ્માર્ટફોન પર ઈન્ટરનેટ કનેક્ટીવીટી ન થવાથી તેમના યુઝરે સૌ પ્રથમ ફોનમાં ગુગલ મેપની એપ ખોલવી, ત્યારબાદ ગુગલમેપના મદદથી તમારું લોકેશન જાણી લેવું ત્યાર પછી કોલોનીનું નામ કે લેન્ડમાર્કનો સહારો લેવો. જો તમે એ ગલી અને બ્લોકને ગુગલની મદદથી શોધી શકો છે. ત્યારબાદ આસપાસ રહેલા લેન્ડમાર્ક પર પોહચી જાવ. જે તમને ગુગલની મદદથી મળ્યું હોય. તે પછી તેને થોડીવાર તેના પર ટચ કરી રાખો અને એવું કરવાથી લોકેશન પર રેડ ડોટ બનીને આવશે. આ કરવાથી તમારા ફોનની સ્ક્રીનની નીચેની તરફ ત્રણ ઓપ્શન આવશે. ડાયરેકશન ,શેર અને સેવ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ