આ 3 ઘરેલું ઉપાયોથી સડસડાટ ઘટી જાય છે વધેલું વજન, જાણો અને તમે પણ કરો ફોલો

મિત્રો, કોઈપણ વ્યક્તિ એ પોતાને જાડો જોવા ઈચ્છતો નથી. દરેક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી નફરત કરે છે પરંતુ, મોટાભાગના લોકો વજન વધારવા ઈચ્છતા નથી પરંતુ, પોતાની અનિયમિત જીવનશૈલીના કારણે મેદસ્વી થઈ જાય છે. આ મેદસ્વીપણાની સમસ્યાને કારણે લોકોને અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

મોટાપો એ આપણા શરીરમા અનેકવિધ પ્રકારની બીમારીઓને જન્મ આપે છે. આ મેદસ્વીપણાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ પ્રકારના પગલા લે છે. ઘણા લોકો આ મેદસ્વીપણાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે પાણી પીવાનુ બંધ કરી દે છે તો ઘણા લોકો મેદસ્વીપણાની સમસ્યાને દૂર કરવા માટે દવાઓનુ સેવન કરે છે પરંતુ, તેમછતા આ સ્થૂળતાની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી.

image source

આ સ્થૂળતાની સમસ્યાથી પીડાતા લોકો ઘણીવાર લગ્ન અને પાર્ટીઓમા જવાથી સંકોચ અનુભવે છે અને તેના કારણે તેમણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે પોતાની પસંદગીના કપડા પહેરવામાં અસમર્થ રહે છે પરંતુ, આજે અમે તમને સ્થૂળતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક ઉપાયો વિશે જણાવીશુ કે, જેને અપનાવીને તમે જલ્દીથી આ મેદસ્વીપણાની સમસ્યાથી મુક્તિ મેળવશો. આ માટે તમારે કોઈપણ પ્રકારની દવા અથવા તો સખત મહેનત કરવાની રહેશે નહીં. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે

ટીપ્સ :

પાણી :

image source

લોકોને પાણી પીવાની યોગ્ય રીત વિશે ખ્યાલ નથી હોતો અને તેના કારણે લોકો ઘણીવાર મોટાપાની સમસ્યાનો શિકાર બને છે. ઘણા લોકોને એકધારું પાણી પીવાની આદત હોય છે પરંતુ, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે, કોઈએ નિરંતર પાણી પીવુ જોઈએ નહીં. પાણી હમેંશા ધીમે-ધીમે પીવુ જોઈએ. તેના લીધે તમારા મોઢામા લાળ પાણી સાથે પેટમાં પ્રવેશ કરે છે, જે તમારી પાચકશક્તિને વધારે મજબૂત બનાવે છે અને તે તમારી સ્થૂળતાની સમસ્યાને પણ અસરકારક રીતે દૂર કરે છે એટલા માટે તમારે ધીમે- ધીમે પાણી પીવાની આદત કેળવવી જોઈએ.

લીંબુ :

image source

આ વસ્તુનુ સેવન તમને સ્થૂળતાની સમસ્યાથી દૂર કરવામા ખૂબ જ સહાયરૂપ સાબિત થાય છે. નિયમિત સવારે એક ગ્લાસ નવશેકા પાણીમા લીંબુનો રસ ઉમેરી અને ભૂખ્યા પેટે તેનુ સેવન કરવામાં આવે તો તે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તમે લીંબુની ચા પણ બનાવી શકો છો અને તેનુ સેવન કરી શકો છો. જો તમે નિયમિત થોડા દિવસો માટે આ વસ્તુનુ સેવન કરો છો, તો તમને ઘણો ફરક જોવા મળશે.

સેલરી વોટર :

image source

મોટાભાગના લોકોના ઘરોમા સેલરી વોટરનો ઉપયોગ થાય છે. તે તમારી મેદસ્વીપણાની સમસ્યાને ક્ષણભરમા દૂર કરી શકે છે. તમારે ભોજન લેતા પહેલા સેલરિ વોટરનુ સેવન કરવુ જોઈએ. નિયમિત થોડા દિવસો સુધી આ કરવાથી તમારી ચરબી ધીરે-ધીરે ઓગળી જાય છે અને તમને મેદસ્વીપણાની સમસ્યાથી મુક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત